ચર્ચા:એકાત્મ માનવવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎Further comments: ભારતીય જનસંઘ
લીટી ૧૪:
* {{Green|એકાત્મ માનવવાદમાં ગોલવલકરના વિચારોને મુખ્ય ગાંધીવાદી સિદ્ધાંતોની નિમણૂક દ્વારા પૂરક કરવામાં આવ્યા હતા અને હિંદુ રાષ્ટ્રવાદના સંસ્કરણ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.}} I will write this as "{{Blue|એકાત્મ માનવવાદમાં ગોલવલકરના વિચારો અને ગાંધીવાદના મુખ્ય સિદ્ધાંતોને સમન્વિત કરીને તેને હિંદુ રાષ્ટ્રવાદના નૂતન સંસ્કરણ તરિકે રજૂ કરવામાં આવ્યા હતા.}}"
* What is 'જનસંઘ' ? explain.
::OK. Got is. Write full name at first mention : ભારતીય જનસંઘ. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૩:૨૦, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
* {{Green|અને તેને નમ્ર, આધ્યાત્મિક અને બિન-આક્રમક છબીમાં સુધારવાનો હતો}}. Do you want to write: {{Blue|તેને નમ્ર, આધ્યાત્મિક અને બિન-આક્રમક છબીમાં રજૂ કરવાનો હતો.}}? અહિં કોની વાત થઈ રહી છે એ પણ સ્પષ્ટ નથી. જનસંઘની છબીમાં સુધારો કરવાની વાત છે ?
* {{Green|આ દર્શનની રચના અને તેને અપનાવવાથી ૧૯૬૦ અને ૧૯૭૦ ના દાયકાના ભારતીય રાજકીય ક્ષેત્રમાં મોટા ભાષણોને અનુરૂપ બનાવવામાં મદદ મળી.}} I didn't understand this sentence. Can you explain ?
Return to "એકાત્મ માનવવાદ" page.