ખમીસાણા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ખમીસાણા ગામ ની મુખ્ય માહિતિ
(કોઇ તફાવત નથી)

૧૬:૦૮, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

ખમીસાણા ધોળીધજા ડેમ ના કાંઠે આવેલ એક ગામ છે. જે પહેલા ધોળીધજા ડેમ બનવાથી પાણી માં ડુબ માં જતા સ્થળાંતર કરવામાં આવેલ હતુ. તે સમય દરમ્યાન ગામ નુ નામ ખીમગઢ હતુ જે બદલી નાખવામાં આવેલુ અને હાલ નવી જગ્યા પર વસેલુ ગામ જે ખમીસાણા નામે ઓળખાયુ.