થાળી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 10 interwiki links, now provided by Wikidata on d:q1642148 (translate me)
#WLF
લીટી ૧:
[[Image:Vegetarian Curry.jpeg|thumb|ટોકિયોની એક હોટેલમાં પીરસાયેલી થાળી]]
[[File:Indian vegetarian thali,.jpg|thumb|ભારતીય શાકાહારી થાળી]]
'''થાળી'''એટલે આમ તો જમવાનું ચપટું ગોળાકાર પાત્ર પણ આ નામે ભારતીય રાજસી ભોજનને પણ અપાય છે. થાળી એ વિવિધ વાનગીઓનો સમુહ છે, જેને નાની નાની વાટકીઓ કે કટોરીમાં ગોળાકાર થાળીમાં પીરસવામાં આવે છે. સામાન્ય રીતે થાળીમાં [[ભાત]], [[દાળ]], [[શાક]], [[રોટલી]] કે ચપાતી, [[પાપડ]], [[દહીં]], [[ચટણી]] કે [[અથાણાં]], અને તેની ઉપર મિઠાઈ. આમાં ભરતીય ભૌગોલોક સ્થાન અનુસાર પીરસાતા પદાર્થોમાં ફરક પડે છે. હોટેલોમાં આ આમીષ અને નિરામીષ બન્ને રૂપે મળે છે. [[કેરળ]]માં આ પ્રકારના ભોજનનને [[સાદ્યા]] કહે છે. જેમાં આધારભૂત વાનગી ભાત હોય છે, જેની સાથે વિવિધ રસ્સા વાળા પદાર્થ ખવાય છે. સ્થાનીય પ્રદેશ અનુસાર વ્યંજનો થાળીમાં ઉમેરાતા જાય છે.
 
"https://gu.wikipedia.org/wiki/થાળી" થી મેળવેલ