આના સાગર તળાવ, અજમેર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
#WLF
નાનું આ સુંદર તળાવનું નામ આના સાગર તળાવ છે.
લીટી ૧૪:
== બાંધકામ ==
તળાવનું નિર્માણકામ સ્થાનિક વસ્તી પાસે કરાવવામાં આવ્યું હતું. ૧૬૩૭ના સમયમાં [[શાહજહાં]]એ તળાવના કિનારે લગભગ ૧૨૪૦ ફુટ લંબાઈના કઠેડાનું તેમ જ પાળ પર આરસપહાણની પાંચ બારાદરીઓનું બાંધકામ કરાવ્યું હતું. તળાવની બાજુમાં આવેલા '''દૌલત બાગ'''નું નિર્માણ જહાંગીરે કરાવ્યું હતું, જે '''સુભાષ ઉદ્યાન તરીકે''' પણ ઓળખાય છે. આના સાગરનો વિસ્તાર લગભગ ૧૩ કિલોમીટર જેટલા પરિઘમાં ફેલાયેલ છે.<ref>[https://sites.google.com/site/ajmervisit/ajamera-mem-kya-dekhem/anasagara-jhila આના સાગર તળાવ]</ref>
[[File:Anasagar Lakh.jpg|thumb|આના સુંદરસાગર સરોવર છે.તળાવ]]
== સંદર્ભો ==
{{reflist}}