આના સાગર તળાવ, અજમેર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઇન્ફોબોક્સ સુધારો.
નાનું નકશો. વધુ પરિમાણો ઉમેર્યા.
લીટી ૧:
{{માહિતીચોકઠું તળાવ
| lake_namename = આના સાગર તળાવ
| image_lake = The Anasāgar Lake 1 PHOTOGRAPHED BY FATEH.RawKEy.jpg
| caption_lake = આના સાગર તળાવ, અજમેર
| location = [[અજમેર]], [[રાજસ્થાન]]
| coords = {{coord|26.475|74.625|type:waterbody_region:IN|display=inline}}
| pushpin_map = Rajasthan
| basin_countries = [[ભારત]]
| length = {{cvt|13|km}}
| name = આના સાગર તળાવ
| volume = {{cvt|4,750,000|m3|cuyd}}
}}
[[File:Anasagar Lakh.jpg|thumb| name = આના સાગર તળાવ]]
'''આના સાગર તળાવ''' અથવા '''આણા સાગર તળાવ''' [[ભારત]] દેશમાં [[રાજસ્થાન]] રાજ્યના [[અજમેર]] વિભાગમાં આવેલું એક કૃત્રિમ તળાવ છે.
 
Line ૧૫ ⟶ ૧૮:
== બાંધકામ ==
તળાવનું નિર્માણકામ સ્થાનિક વસ્તી પાસે કરાવવામાં આવ્યું હતું. ૧૬૩૭ના સમયમાં [[શાહજહાં]]એ તળાવના કિનારે લગભગ ૧૨૪૦ ફુટ લંબાઈના કઠેડાનું તેમ જ પાળ પર આરસપહાણની પાંચ બારાદરીઓનું બાંધકામ કરાવ્યું હતું. તળાવની બાજુમાં આવેલા '''દૌલત બાગ'''નું નિર્માણ જહાંગીરે કરાવ્યું હતું, જે '''સુભાષ ઉદ્યાન તરીકે''' પણ ઓળખાય છે. આના સાગરનો વિસ્તાર લગભગ ૧૩ કિલોમીટર જેટલા પરિઘમાં ફેલાયેલ છે.<ref>[https://sites.google.com/site/ajmervisit/ajamera-mem-kya-dekhem/anasagara-jhila આના સાગર તળાવ]</ref>
 
[[File:Anasagar Lakh.jpg|thumb|આના સાગર તળાવ]]
== સંદર્ભો ==
{{reflist}}