બૌદ્ધ ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
Dugal harpreet (talk) દ્વારા કરેલ ફેરફારોને CptViraj દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
(#WLF)
ટેગ: Reverted
નાનું (Dugal harpreet (talk) દ્વારા કરેલ ફેરફારોને CptViraj દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.)
ટેગ: Rollback
 
બોધિગયા નગરમાં આ ધર્મનું કેન્દ્રસ્થાન છે. આ ધર્મનો પ્રાચીન ધર્મગ્રંથ "ત્રીપિટક" છે જે [[પાલિ ભાષા]]માં લખાયો છે. આ ધર્મના ધર્મસ્થાનને પેગોડા, ચૈત્ય, સ્તુપ કહે છે. બૌદ્ધ ધર્મનો હેતુ નિર્વાણને પામવાનો છે અને તેમના જીવનમાં પંચશીલ મનુષ્યનું માપદંડ અને સાદગીનું મહત્વ છે. તેના માર્ગને આર્ય અષ્ટાંગ માર્ગ કહે છે. આ ધર્મમાં ધ્યાનનું સવિશેષ મહત્વ છે. વિપશ્યના ધ્યાનની રીતનો ફેલાવો ભગવાન બુદ્ધે કર્યો હતો.
 
[[File:Buddha123.jpg|thumb|બુદ્ધ
]]
== આ પણ જુઓ ==
* [[પાલિ ભાષા]]