સભ્ય:Gazal world/ઓગસ્ત કોમ્ત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
+૧
+
લીટી ૧:
'''ઈસ્તદોર મારિયા ઓગસ્ત ફ્રાંસીસ ઝેવીયર્સ''' (અથવા '''ઇસિદોર મારી ઓગસ્ત ફ્રાંસુઆ હાવીએર કોંત''') (૧૯ જાન્યુઆરી ૧૭૯૮ – ૫ સપ્ટેમ્બર ૧૮૫૭) તત્વચિંતક અને [[સમાજશાસ્ત્રી]] હતા. સમાજશાસ્ત્ર શબ્દની તથા તેના વિષયવસ્તુ અને પદ્ધતિની સૌપ્રથમ ચર્ચા તેમણે કરી હતી, આથી તેમણે 'સમાજશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.{{sfn|જોષી|જમીનદાર|1993|p=૨૭૧}}
 
તેમણે ''કોર્સ ઑફ્ પૉઝિટિવ ફિલોસૉફી'' ના છ ગ્રંથ અને ''સિસ્ટમ ઑફ્ પૉઝિટિવ પૉલિટી''ના ચાર ગ્રંથ આપ્યા છે.{{sfn|જોષી|જમીનદાર|1993|p=૨૭૧}}
 
== નોંધ ==