ગાંધી તીર્થ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૩:
| website = [http://www.gandhifoundation.net/ ગાંધી રીસર્ચ ફાઉન્ડેશન]
}}
'''ગાંધી તીર્થ''' (ગાંધી રીસર્ચ ફાઉન્ડેશન) એ એક સંશોધન સંસ્થા અનેતથા [[મહાત્મા ગાંધી]] આધારિત સંગ્રહાલય છે. આ સંસ્થા ભારતના [[મહારાષ્ટ્ર|મહારાષ્ટ્રના]]ના [[જલગાંવ|જલગાંવમાં]]માં આવેલી છે. તેની શરૂઆત અને પ્રસાર ગાંધી રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. આ સંસ્થા [[અજંતાની ગુફાઓ|અજંતા ગુફાઓથી]]થી ૬૦ કિ.મી. દૂર આવેલી છે. તેની સ્થાપના ૨૫ માર્ચ ૨૦૧૨ ના દિવસે થઈ હતી.
 
ગાંધી રીસર્ચ ફાઉન્ડેશન (જી. આર. એફ) નું ઉદ્ઘાટન ૨૫ માર્ચ, ૨૦૧૨ ના દિવસે ભારતના રાષ્ટ્રપતિ, [[પ્રતિભા પાટીલ|પ્રતિભા પાટીલે]] કર્યું હતું. <ref name="Official Inauguration">{{Cite web|url=http://gandhifoundation.net/about%20grf.htm|title=Official Website of the Gandhi Research Foundation|website=gandhifoundation.net|accessdate=17 March 2015}}</ref> તેની સ્થાપના ભંવરલાલ જૈન દ્વારા કરવામાં આવી હતી. <ref name="Gandhi">{{Cite web|url=http://www.gandhifoundation.net/Foundersmessage.htm|title=Artists in Concrete Awards Asia Fest 2013 - 14|website=Gandhi Research Foundation|archiveurl=https://web.archive.org/web/20160318232522/http://www.gandhifoundation.net/Foundersmessage.htm|archivedate=18 March 2016|accessdate=25 February 2016}}</ref>
 
સદીઓ સુધી ટકી રહેવાના ઉદ્દેશ્યથી માટે પર્યાવરણ ધારા હેઠળ જોધપુર પથ્થરથી આ ઈમારતની રચના કરવામાં આવી છે. તેમાં ઑડિટોરિયમ, એક એમ્ફીથિટરએમ્ફીથિયેટર, મીટિંગ / ક્લાસરૂમ અને ગેસ્ટ હાઉસ શામેલ છે.
 
અહીંના ગ્રંથાલય અને આર્કાઇવ્સમાંગ્રંથાગારમાં ગાંધીજીના સંશોધનકારો માટે ઐતિહાસિક દસ્તાવેજોને ખાસ પ્રક્રીયા કરી સાચવવામાં આવેઆવ્યા છે. [[ખાદી|ખાદીનાં]]નાં કપડાં, હાથથી બનવટની ભેટની વસ્તુઓ અને ગાંધીવાદી સાહિત્ય વસ્તુઓ વેચનારી એક દુકાન પણ અહીં છે.
 
== ગાંધી મ્યુઝિયમ વિશે ==
મ્યુઝિયમમ્યુઝિયમની બિલ્ડિંગમાંઈમારતમાં ૩૦ ઇન્ટરેક્ટિવ વિભાગો છે, જે મહાત્મા ગાંધીનું વર્ણન કરતા ઑડિઓ વિઝ્યુઅલ સિસ્ટમ્સ, ટચ સ્ક્રીન, બાયોસ્કોપ વગેરે સમાવવામાં આવ્યા છે. આ સંગ્રહાલયમાં ગાંધીના જીવન અને કાર્યો પર બહુભાષીય ઓડિયોઑડિયો ગાઇડ ઉપલબ્ધ છે, સંગ્રહાલય વાતાનુકુલિત છે. તે અનુકૂળ માર્ગદર્શિકાઓની આગેવાનીમાં અહીંની મુલાકાતમાં લગભગ ૨ કલાક ૩૦ મિનિટનો સમય લાગે છે.
 
== પુરસ્કાર ==
લીટી ૩૬:
* [https://www.google.co.in/maps/place/gandhi+foundation+jalgaon/@20.944966,75.555145,3a,75y,182.52h,90t/data=!3m4!1e1!3m2!1svgsLZIzaoD3RQfQQ7FRlAQ!2e0!4m2!3m1!1s0x0:0x761f3aef6ed18793?sa=X&ei=CAMEVaeQDIPbuQTVk4L4Dg&sqi=2&ved=0CJ4BEKYfMA0 બહારનું દૃશ્ય - ગૂગલ વોક-થ્રુ ગાંધી તીર્થ: ગ્રીન કેમ્પસ]
* [https://www.google.co.in/maps/place/gandhi+foundation+jalgaon/@20.944966,75.555145,3a,75y,180.4h,90t/data=!3m4!1e1!3m2!1sEzkojFrnIGfcOvenl6A5Gg!2e0!4m2!3m1!1s0x0:0x761f3aef6ed18793?sa=X&ei=CAMEVaeQDIPbuQTVk4L4Dg&sqi=2&ved=0CJoBEKAfMA0 અંદરનું દૃશ્ય - ગૂગલ વોક-થ્રુ ગાંધી મ્યુઝિયમ તરફ] 
 
[[શ્રેણી:મહાત્મા ગાંધી]]