Content deleted Content added
નાનું Turkmenએ સભ્ય:Vijay B. Barotને સભ્ય:Vijay Barot પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "Vijay B. Barot" to "Vijay Barot"
નાનુંNo edit summary
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
વાંચન, વિચાર, વિહાર અને વિસ્તાર - જીવનને ધબકતું રાખનારા મારા પ્રેરકતત્વો. કાર્યક્ષેત્ર વિજ્ઞાન શાખાનું પણ ઝોક સાહિત્ય તરફ. શોખ: કેમેરા વડે સમયનું દસ્તાવેજીકરણ (ફોટોગ્રાફી). સંશોધન ક્ષેત્ર:
'ટપાલ ટિકિટ અને ડાક સેવાનુ અધ્યયન' (ફિલાટેલી). અને હા સૌથી અગત્યનો પ્રશ્ન "હું અહીં (ગુજરાતી) વિકીપીડીઆ પર શુ કરું છું? " ટૂંકમાં જવાબ આપું તો, "જ્ઞાનનું ગુજરાતીકરણ". સાચું કહું તો મિત્ર અનંત રાઠોડની મીઠી ટકોરે આ તરફ દોર્યો. તો ચાલો..., આપણી દૂધભાષાને કિ-બૉર્ડથી હાથવગી બનાવવાના સહિયારા પ્રયાસમા હુ તમારા કાફલામા સામેલ છુ. મને બીજાના પેજ માં ડહાપણ કરવા ની જૂની આદત છે
{|
|-