રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "National Gandhi Museum" નું ભાષાંતર કરીને બનાવેલ
પાનાં "National Gandhi Museum" નું ભાષાંતર કરીને બનાવેલ
લીટી ૧૬:
| publictransit =
| website = [http://www.gandhimuseum.org Official site]
}}'''રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય ('''અંગ્રેજી ''': નેશનલ ગાંધી મ્યુઝિયમ)''' અથવા '''ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ''' એ એક સંગ્રહાલય છે જે [[ભારત]]<nowiki/>ના નવી દિલ્હીમાં આવેલું છે. આ સંગ્રહાલયમાં [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીના]] જીવન અને સિદ્ધાંતોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. 1ઈ.સ. ૧૯૪૮ માં ગાંધીજીની હત્યા કરવામાં આવી તે પછી તરત જ [[મુંબઈ|મુંબઇમાં]] આ સંગ્રહાલય શરૂ થયું. ઈ.સ. ૧૯૬૧ માં તેને નવી દિલ્હીમાં રાજ ઘાટમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
 
== ઇતિહાસ ==
[[ચિત્ર:Gandhi_Bedroom.JPG|right|thumb|સંગ્રહાલયમાં [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીના]] પુનર્નિર્જિત શયનખંડ]]
૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેમના મૃત્યુ પછી ટૂંક સમયમાં જ, સંગ્રાહકોએ સમગ્ર ભારતમાં ગાંધીજી સંબંધિત મહત્વના કંઈપણ બાબત શોધવાની શરૂઆત કરી હતી. જેમાં ગાંધીજીને લગતી વ્યક્તિગત વસ્તુઓ, અખબારો અને પુસ્તકો મુંબઇ લઈ જવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૯૫૧ માં, આ વસ્તુઓ નવી દિલ્હીના કોટા હાઉસની નજીકની ઇમારતોમાં ખસેડવામાં આવી. ઈ.સ. ૧૯૫૭માં આ સંગ્રહાલય એક હવેલીમાં સ્થળાંતર થયું હતું.
 
છેવટે ૧૯૫૯માં, ગાંધી મ્યુઝિયમ, મહાત્મા ગાંધીની સમાધિની બાજુમાં નવી દિલ્હી [[રાજ ઘાટ અને સંબંધિત સ્મારક|રાજઘાટરાજ ઘાટ]] ખાતે ખસેડવામાં આવ્યું. [[ભારતના રાષ્ટ્રપતિ|ભારતના]] તત્કાલીન [[ભારતના રાષ્ટ્રપતિ|રાષ્ટ્રપતિ]] [[રાજેન્દ્ર પ્રસાદ|ડો. રાજેન્દ્ર પ્રસાદએપ્રસાદે]] ઔપચારિક રીતે તે નવુંનવા સ્થાનનું ઉદ્ઘાટન કર્યું ત્યારે મહાત્મા ગાંધીની હત્યાની ૧૩ મી વર્ષગાંઠ હતી, ૧૯૬૧માં આ સંગ્રહાલય સત્તાવાર રીતે ખુલ્લુ મુકાયું. <ref>{{Cite web|url=http://www.gandhimuseum.org/history.htm|title=History|website=Gandhi Museum|archiveurl=https://web.archive.org/web/20090617005016/http://www.gandhimuseum.org/history.htm|archivedate=17 June 2009|accessdate=15 September 2009}}</ref>
 
== પુસ્તકાલય ==
લીટી ૨૯:
== ગેલેરી ==
[[ચિત્ર:Gandhi_Shrine.JPG|right|thumb|લોહીથી ખરડાયેલા ગાંધીજી કપડા, શાલ અને તેમનો જીવ લઈ લેનાર ગોળી બતાવતું એક પ્રદર્શન.]]
રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયમાં ગેલેરીમાં [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીની]] પેઇન્ટિંગ્સ અને વ્યક્તિગત વસ્તુઓનો મોટી સંખ્યામાં સંગ્રહવામાં આવી છે. આ સંગ્રહસંગ્રહમાં સૌથી નોંધપાત્ર વસ્તુઓ છે: સત્યાગ્રહ વિલેમિયા મુલર દ્વારા લાકડામાં કોતરેલી સત્યગ્રહ નામની કૃતિ, ગાંધીજીના ચાલવા માટે વાપરતા તે લાકડીઓ, જ્યારે તેમની હત્યા કરવામાં આવી તે સમયે ગાંધીજી દ્વારા પહેરવામાં આવેલી ધોતી અને શાલ, તેમેને મારવામાં આવેલ ગોળી. <ref>{{Cite web|url=http://www.gandhimuseum.org/gallery.htm|title=Gallery|website=Gandhi Museum|archiveurl=https://web.archive.org/web/20091215094342/http://www.gandhimuseum.org/gallery.htm|archivedate=15 December 2009|accessdate=1 October 2009}}</ref> આ સંગ્રહાલયમાં ગાંધીજીના કેટલાક દાંત અને તેમની હાથીદાંતની દાંત ખોતરણી (ટૂથપીક) પણ છે. <ref>{{Cite news|title=Does urbanized India have room for Gandhi?|work=New York Times|url=https://www.nytimes.com/2006/09/20/world/asia/20iht-letter.2880999.html?_r=1&scp=1&sq=Gandhi%20Museum%20New%20Delhi&st=cse|first=Amelia|last=Gentleman|date=20 September 2006|access-date=19 May 2010}}</ref> મ્યુઝિયમની ગેલેરીઓ : શહીદ ગેલેરી, સ્મારક ગેલેરી, આર્ટ ગેલેરી વિગેરે જેમાં ગાંધી પર બનાવેલી કલા કૃતિઓ જોવા મળે છે. સંગ્રહાલયમાં એક સામાન્ય ફોટો ગેલેરી પણ છે.
 
== વિશેષ પ્રદર્શનો ==
લીટી ૩૬:
== આ પણ જુઓ ==
 
* [[શાશ્વત ગાંધી મલ્ટીમીડિયા મ્યુઝિયમ|ઈટર્નલ ગાંધી મલ્ટીમીડિયા મ્યુઝીયમ]]
* [[ગાંધી સ્મૃતિ]] (બિરલા હાઉસ)
* [[ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ, મદુરાઇ|મદુરાઈ ખાતે ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ]]