રઘુપતિ રાઘવ રાજા રામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎સંદર્ભ: ફિક્સ
m
લીટી ૧:
'''રઘુપતિ રાઘવ રાજા રામ''' (જેને ક્યારેક '''રામ ધૂન''' કહેવામાં આવે છે) એ એક જાણીતું [[ભજન]] ( [[હિંદુ|હિન્દુ]] ભક્તિ ગીત) છે જે [[મહાત્મા ગાંધી]] દ્વારા વ્યાપકપણે લોકપ્રિય કરાયું હતું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=R6AUDU_54PwC&pg=PA109|title=Mahatma Gandhi: Nonviolent Power in Action|last=Dalton|first=Dennis|publisher=Columbia University Press|year=1993|isbn=0-231-12237-3|page=109|author-link=Dennis Dalton}}</ref> આ ભજનનું સૌથી પ્રખ્યાત સંસ્કરણ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર, પંડિત વિષ્ણુ દિગમ્બર પલુસ્કરે ગાયું હતું.
 
== ગાંધીજીનું સંસ્કરણ ==
લીટી ૬:
ઇતિહાસકાર અને સંગીતકાર ગાય બેક દ્વારા તેમના અનુવાદની સાથે ભજનનું ગુજરાતી સંસ્કરણ નીચે મુજબ આપેલું છે:
 
<poem>
 
રઘુપતિ રાઘવ રાજા રામ,
 
પતિત પાવન સીતારામ.
 
સીતારામ સીતારામ,
 
ભજ પ્યારે તૂ સીતારામ.
 
ઇશ્વર, અલ્લાહ તેરો નામ,
 
સબકો સન્મતિ દે ભગવાન.
 
રામ, રહિમ, કરીમ સમાન,
 
હમ સબ હૈ ઉસકી સંતાન.
 
સબ મિલા માંગે યહ વરદાન,
હમારા રહે માનવ જ્ઞાન.</poem>
 
હમારા રહે માનવ જ્ઞાન.
 
 
== સંદર્ભો ==
{{Reflist}}
 
[[શ્રેણી:વૈષ્ણવ સંપ્રદાય]]
[[શ્રેણી:મહાત્મા ગાંધી]]