ઇન્ડિયન ઓપિનિયન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

મહાત્મા ગાંધીજી દ્વારા પોતાના દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન ચલાવેલું સાપ્તાહિક પત્ર
Content deleted Content added
{{કામ ચાલુ}} '''''ઇન્ડિયન ઓપિનિયન''''' એ મહાત્મા ગ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
(કોઇ તફાવત નથી)

૧૯:૦૧, ૩ ઓક્ટોબર ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

ઇન્ડિયન ઓપિનિયનમહાત્મા ગાંધીજી દ્વારા પોતાના દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન ચલાવેલું સાપ્તાહિક પત્ર હતું. ગાંધીજીના પ્રોત્સાહનથી મદનજિત વ્યાવહારિક નામના ગુજરાતીએ દક્ષિણ આફ્રિકાની હિંદી કોમના મુખપત્ર તરીકે ૧૯૦૩ના જૂન માસમાં આ પત્ર શરૂ કર્યુ હતું. ગાંધીજીએ ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકા છોડ્યું તે પછી પણ આ પત્ર ચાલું રહ્યું હતું. ગુજરાત વિદ્યાપીઠમાં સંગૃહિત માઇક્રોફિલ્મ ફાઇલોમાં આ પત્રના ૫ ઓગસ્ટ ૧૯૬૧ સુધીના અંકો મળે છે.[૧]

સંદર્ભો

  1. પટેલ, ચી. ના. (2014). "ઈથિલીન બ્રોમાઇડ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ – ઈ) (3rd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૨૧–૬૨૨. ISBN 978-93-83975-03-7.