ઇન્ડિયન ઓપિનિયન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{કામ ચાલુ}} '''''ઇન્ડિયન ઓપિનિયન''''' એ મહાત્મા ગ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
title
લીટી ૧:
{{કામ ચાલુ}}
'''''ઇન્ડિયન ઓપિનિયન''''' એ [[મહાત્મા ગાંધીજી]] દ્વારા પોતાના [[દક્ષિણ આફ્રિકા]]ના નિવાસ દરમિયાન ચલાવેલું સાપ્તાહિક પત્ર હતું. ગાંધીજીના પ્રોત્સાહનથી મદનજિત વ્યાવહારિક નામના ગુજરાતીએ દક્ષિણ આફ્રિકાની હિંદી કોમના મુખપત્ર તરીકે ૧૯૦૩ના જૂન માસમાં આ પત્ર શરૂ કર્યુ હતું. ગાંધીજીએ ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકા છોડ્યું તે પછી પણ આ પત્ર ચાલું રહ્યું હતું. [[ગુજરાત વિદ્યાપીઠ]]માં સંગૃહિત માઇક્રોફિલ્મ ફાઇલોમાં આ પત્રના ૫ ઓગસ્ટ ૧૯૬૧ સુધીના અંકો મળે છે.<ref name="પટેલ2014">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=ગુજરાતી વિશ્વકોશ|title=ઈથિલીનઇન્ડિયન બ્રોમાઇડઓપિનિયન|last=પટેલ|first=ચી. ના.|author-link=ચીમનભાઇ પટેલ (સાહિત્યકાર)|volume=ખંડ ૨ (આ – ઈ) |year=2014|edition=3rd|publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|pages=૬૨૧–૬૨૨|isbn=978-93-83975-03-7}}</ref>
 
==સંદર્ભો==