નગરપાલિકા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
'''નગરપાલિકા''' એ [[શહેર]] માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે, બદલામાં નગરપાલિકા લોકો પાસેથી વિવિધ પ્રકારના વેરા ઉઘરાવે છે.
 
નગરપાલિકા નાનગરપાલિકાના વડા નગરપાલિકા પ્રમુખ હોય છે, પરંતુ નગરપાલિકા ના વહીવટી જવાબદાર અધિકારી ''ચીફ ઓફીસર'' હોય છે. તેઓ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત હોય છે, તેથી તેઓ નગરપાલિકા પ્રમુખ નાપ્રમુખના તાબા મા નહી, પણ રાજ્યસરકારરાજ્ય નાસરકારના ઉચ્ચ અધિકારીઅધિકારીના ના તાબા માતાબામાં હોય છે. રાજ્ય સરકાર નિયુક્ત હોવાહોવાથી થીસરકારની સરકાર ની લોક્લક્ષિલોક્લક્ષી યોજનાઓ તેઓ કાર્યાન્વિત કરે છે.
 
==માળખું==