વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૬૯૦:
#{{સમર્થન}} - ગુજરાતી વિકિ માટેની આ પ્રથમ સ્પર્ધા હોઈ, શરૂઆતમાં, આ પહેલી એડિટથોનમાં ગુજરાત સેન્ટ્રીક વિષયોનું લીસ્ટ બનાવવું, જેથી એક ચોક્કસ વિષયને યોગ્ય પ્રમાણમાં આવરી લેવાય, વિષય વસ્તુનો વ્યાપ બહુ મોટો રાખતા ઘણાં ઓછું મહત્ત્વ ધરાવતા, રેન્ડમ વિષયો આવી, કોઈ એક વિષયને યોગ્ય ન્યાય ન મળે અને આયોજન બદ્ધ, એક સીરીઝ ઑફ ઍડિટથન તરીકે આગળ ન વધી શકાય. જેમ કે ગુજરાત લવ્સ ઈતિહાસ, ભૂગોળ, વનસ્પતિ, શહેરો, ભોજન, ફળો, શાળા-કોલેજો, ઈત્યાદી એક વખત ગુજરાત ને લાગત વિષયોને વ્યાપ મળતા અન્ય વિષયો સાથેઆગળ વધી શકાય--[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|ચર્ચા]]) ૨૦:૫૬, ૩ ઓક્ટોબર ૨૦૨૦ (IST)
#{{સમર્થન}} - સુશાંતભાઈ સાથે બિલકુલ સહમત. સ્પર્ધાના સમય માટે અન્ય કોઈ વિકલ્પ મળી શકે ? --૦૯:૨૯, ૫ ઓક્ટોબર ૨૦૨૦ (IST)
#{{સમર્થન}} પરંતુ તદ્દન નવા બનતા સભ્યો માટે, ખાસ કરી ને શાળાના વિદ્યાર્થીઓ માટે 'એડિટેથોન' જરા અયોગ્ય લાગે છે. હા, સ્પર્ધા જેવું કશુંક જેમાં ફક્ત નિબંધ લખવા માટે પ્રેરીએ એવું બને. [[વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર/શાલેય નિબંધ સ્પર્ધા]] જોઈ જોજો, ભૂતકાળમાં આપણે યોજેલી આવી જ એક સ્પર્ધા હતી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૧૭, ૭ ઓક્ટોબર ૨૦૨૦ (IST)