અખેપાતર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 203.188.230.116 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧૭:
| અંગ્રેજીમાં પ્રકાશન =
| મીડિયા પ્રકાર = છાપેલ (Papereback)
| પાનાંઓ = ૨00૨૭૧
| દશાંશ વર્ગીકરણ =
| isbn = 978-93-81336-18-2
લીટી ૨૮:
}}
'''''અખેપતાર''''' એ [[બિંદુ ભટ્ટ]] દ્વારા લખાયેલ [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] નવલકથા છે.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=UUtQAQAAMAAJ|title=India: A Reference Annual|publisher=Publications Division, Ministry of Information and Broadcasting.|year=2005|isbn=978-81-230-1230-8|page=934}}</ref> ઈ.સ. ૨૦૦૩ માં આ પુસ્તકને [[સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી|ગુજરાતી માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ]] આપવામાં આવ્યો હતો. મનસુખ સલ્લા અને [[ચન્દ્રકાન્ત ટોપીવાળા|ચંદ્રકાંત ટોપીવાળા]] સહિત ઘણા ગુજરાતી લેખકો દ્વારા આ પુસ્તકના ટીકાત્મક વખાણ કરવામાં આવ્યા હતા.<ref>{{Cite book|title=Arvachin Gujarati Sahityano Itihas (History of Modern Gujarati Literature; Modern & Post-modern Era)|last=Brahmbhatt|first=Prasad|publisher=Parshva Publication|year=2014|isbn=978-93-5108-247-7|location=Ahmedabad|page=268}}</ref>
 
== પ્રકાશનનો ઇતિહાસ ==
આ પુસ્તક સૌ પ્રથમ વાર સપ્ટેમ્બર ૧૯૯૯ માં આર. આર. શેઠ ઍન્ડ કું, [[અમદાવાદ]] દ્વારા પ્રકાશિત થયું હતું. આ પુસ્તકનું પુનઃમુદ્રણ જાન્યુઆરી ૨૦૦૭, મે ૨૦૧૧ અને ઑગસ્ટ ૨૦૧૨ માં કરવામાં આવ્યું હતું. પુસ્તકની ચોથી આવૃત્તિમાં બે વિવેચનાત્મક લેખો પણ શામેલ કરવામાં આવ્યા છે.<ref name="ap">{{Cite book|title=Akhepatar (A Novel)|last=Bhatt|first=Bindu|publisher=R.R Sheth & Co. Pvt. Ltd.|year=2012|isbn=978-93-81336-18-2|location=Ahmedabad}}</ref> વીરેન્દ્ર નારાયણ સિંહ દ્વારા તેનો [[હિંદી ભાષા|હિંદીમાં]] અનુવાદ કરવામાં આવ્યો છે અને ૨૦૧૧ માં ''તે અક્ષયપાત્ર'' નામે પ્રકાશિત ''થયો'' હતો.