સમ્રાટ મિહિરભોજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું આ પણ જુઓ
લીટી ૧:
{{Infobox royalty
| name = મિહિર ભોજ ૧
| birth_place =
| death_date = ૮૮૫
| death_place = [[નર્મદા નદી]]
| reign = ૮૩૬–૮૮૫ ઈસ
| image = Statue of Gurjar Samraat Mihir Bhoj Mahaan in Bharat Upvan ofAkshardham Mandir New Delhi.jpg
| image_size = 200 px
| alt = સમ્રાટ મિહિરભોજની મૂર્તિ
| caption = [[અક્ષરધામ (દિલ્હી)|અક્ષરધામ]], [[નવી દિલ્હી]] ખાતે આવેલા 'ભારત ઉપવન'માં સમ્રાટ મિહિરભોજની પ્રતિમા
| religion = [[હિંદુ]]
| occupation = સમ્રાટ
| spouse =
| parents = રામભદ્ર (પિતા)
| children =
}}
 
'''મિહિરભોજ (પહેલો)''' અથવા '''ભોજ પહેલો'''ને (ઈ.સ. ૮૩૬ - ઈ.સ. ૮૮૫) ગુર્જર પ્રતિહાર વંશના સૌથી મહાન રાજા માનવામાં આવે છે.<ref>{{cite book
| title = History of Ancient India: Earliest Times to 1000 A. D.
| author = Radhey Shyam Chaurasia
| publisher = Atlantic Publishers & Distributors
| year = ૨૦૦૨
| page = 207
| id = ISBN 81-269-0027-X,ISBN 978-81-269-0027-5
| url = http://books.google.co.in/books?id=cWmsQQ2smXIC&pg=PA207&dq
| quote= He was undoubtedly one of the outstanding political figures of India in ninth century and ranks with Dhruva and Dharmapala as a great general and empire builder.
}}</ref> સમ્રાટે લગભગ ૫૦ વર્ષ સુધી રાજ્યશાસન કર્યું હતું. તેઓ [[વિષ્ણુ]] ભગવાનના ભક્ત હતા તથા કેટલાક સિક્કાઓમાં એમને ''આદિવરાહ'' તરીકે પણ ઓળખાવવામાં આવ્યા છે.<ref>{{cite book|title=Medieval India: a textbook for classes XI-XII, Part 1|author=Satish Chandra, National Council of Educational Research and Training (India)|publisher=National Council of Educational Research and Training|year=૧૯૭૮|url=http://books.google.co.in/books?cd=7&id=tHVDAAAAYAAJ&dq=adivaraha+mihir+bhoj&q=adivaraha#search_anchor|page=9}}</ref> [[દિલ્હી]]માં આવેલા મેહરોલી વિસ્તારનું નામ પણ એમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ધોરી માર્ગ ૨૪નો કેટલોક ભાગ ''ગુર્જર સમ્રાટ મિહિરભોજ માર્ગ'' નામ વડે ઓળખાય છે.
 
== આ પણ જુઓ ==
* [[ત્રિનેત્રેશ્વર મંદીર]]
 
== સંદર્ભ ==
{{Reflist}}
<references/>
 
[[શ્રેણી:ઇતિહાસ]]