બાબરકોટ (તા. જાફરાબાદ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સંદર્ભ વગરના બિનજરૂરી વાક્યો હટાવ્યા.
ટેગ: Undo
લીટી ૧૮:
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી ,શ્રી સરકારી માધ્યમિક શાળા બાબરકોટ, સરકારી સામૂહિક હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, જ્ઞાતિની વાડીઓ,
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
લીટી ૨૮:
'''બાબરકોટ (તા. જાફરાબાદ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[અમરેલી જિલ્લો| અમરેલી જિલ્લા]]માં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[ જાફરાબાદ તાલુકો| જાફરાબાદ તાલુકા]]માં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ પુરાતત્વીય મહત્વ ધરાવતું સ્થળ અને ગામ છે. બાબરકોટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], [[માછીમારી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
[[અમદાવાદ]]થી આ સ્થળ ૩૨૫ કિમી અને [[ભાવનગર]]થી ૧૫૨ કિમી દૂર આવેલું છે.
 
બાબરકોટ નો વિશ્વ પ્રખ્યાત દેશી બજારો વાવવામાં આવે છે. આજે પણ આધુનિક યુગમાં પણ બાકી ના બજાર ભાવ કરતાં 4 ગણો ભાવ વધારે હોય છે. બાબરકોટ માં જ્ઞાતિ ગણવામાં આવે તો ભરવાડ, કોળી, હરિજન , દેવી પુંજક, બ્રાહ્મણ, .... વગેરે જ્ઞાતિ વસવાટ કરે છે.
 
જેમાં મોટી મોટી જ્ઞાતિ વાડી પણ આવી છે. જેવી કે ભરવાડ સમાજ વાડી અને કોળી સમાજ વાડી.
 
આ ગામમાં એક બહુજ મહત્વની વાત એ છે કે ત્યાં દર વર્ષે સર્વો જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ કરવામાં આવે છે. જેમાં ગામમાં રહેતાં લોકોની દીકરીઓ નો એક સાથે અને એક સમયે લગ્ન કરવા માં આવે છે. જો કે જોકે આ ગામમાં સાબિત થાય છે કે સંપ ત્યાં જંપ અહીં જોવા મળે છે
 
સર્વ જ્ઞાતિ સપોર્ટ કરે છે સહયોગ કરે છે યોગદાન આપે તે પોતાની યથાશક્તિ પ્રમાણે
 
બાબરકોટ ગામ માં વિશ્વ પ્રખ્યાત કંપની એટલે કે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ બાબરકોટ સ્થાપિત છે. જેમાં સિમેન્ટનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારત માં ફર્સ્ટ નંબર ની કંપની સ્થિત છે.
 
જાફરાબાદ તાલુકા નું મુખ્ય બંદર ક્યાં આવેલું છે જ્યાં સિમેન્ટ એક્સપોર્ટ ઈમ્પોર્ટ કરવામાં આવે છે.
 
બાબરકોટ ગામે ખેતીપ્રધાન ગામ છે પરંતુ અલ્ટ્રાટેક માઇનિંગ ના કારણે ઘણા ખેડૂતોની ખેતી ખવાણ થયેલું છે ,જોકે એનો જવાબદાર અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ
 
બાબરકોટ ગામમાં સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો આઠ હજાર વર્ષ જૂના મળી આવેલા છે.
 
જોકે પહેલા બે ગામ હતા સરણી અને સોનગઢ સમય જતાં બંને એક થતા બાબરકોટ ગામ બન્યું.
 
આઠ હજાર વર્ષ પહેલાની શિવલિંગ પણ જોવા મળે છે. સોનગઢ હનુમાનજી મહારાજ ની બાજુ માં આવેલ છે.
 
== ખોદકામ ==