મગહી ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું (robot Adding: la:Lingua Magahi, pms:Lenga magahi)
No edit summary
'''મગહી''' અથવા '''માગધી ભાષા''' ભારતના[[ભારત]]ના મધ્ય-પૂર્વ ભાગમાં એટલે કે [[બિહાર]] રાજ્યના મગધ પ્રદેશમાં વહેવારમાં બોલાતી એક મુખ્ય ભાષા છે. આ ભાષાનો નજીકનો સંબંધ [[ભોજપુરી ભાષા]] અને [[મૈથિલી ભાષા]] સાથે છે અને આ ભાષાઓને એક સાથે [[બિહારી ભાષા]] તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષાને [[દેવનાગરી]] [[લિપિ]]માં લખવામાં આવે છે. [[મગહી ભાષા]] બોલતા લોકોની સંખ્યા(૨૦૦૨) લગભગ ૧ કરોડ ૩૦ લાખ છે. મુખ્યત્વે આ ભાષા [[બિહાર]] રાજ્યના [[ગયા]], [[પટના|પટણા]], [[રાજગિર]] અને [[નાલંદા જિલ્લો|નાલંદા]]ની આસપાસના ક્ષેત્રોમાં બોલાય છે.
મગહી ભાષા ધાર્મિક ભાષાના રુપે પણ સારી ઓળખ બનાવી છે. ઘણા [[જૈન]] ધર્મગ્રંથો પણ મગહી ભાષામાં લખાયેલા જોવા મળે છે. મુખ્યત્વે વાંચન પરંપરાના રુપે
આજે પણ જીવિત છે.
મગહી ભાષામાં વિશેષ યોગદાન આપવા બદલ સને ૨૦૦૨માં [[ડો.રામપ્રસાદ સિંહ]] ને [http://www.sahitya-akademi.org/sahitya-akademi/awa4.htm#awa06 સાહિત્ય અકાદમી ભાષા સન્માન] આપવામાં આવ્યું હતું.
 
મગહી ભાષા [[સંસ્કૃત]] ભાષા પરથી ઉતરી આવેલી [[હિન્દ આર્ય]] ભાષા છે.
 
[[શ્રેણી:ભાષા]] [[શ્રેણી:બિહાર]] [[શ્રેણી:હિન્દી]]
[[શ્રેણી:બિહાર]]
[[શ્રેણી:હિન્દી]]
 
[[bn:মাগধী ভাষা]]
૫૭,૩૩૦

edits