નવલકથા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
સાફ-સફાઇ.
નાનું (સાફ-સફાઇ.)
{{સુધારો}}
{{ભાષાંતર}}
'''નવલકથા''' એ [[ગદ્ય]] [[સાહિત્ય]]નોસાહિત્યનો એક પ્રકાર છે.
 
== પરિચય ==
એમ માનવામાં આવે છે કે દુનિયાની સૌપ્રથમ નવલકથા [[જાપાની ભાષા]]માંભાષામાં ઇ. સ. ૧૦૦૭માં લખવામાં આવી હતી. આ નવલકથાનું નામ છે “જેન્જીની વાર્તા” . આ નવલકથા મુરાસાકી શિકિબુ નામક એક મહિલા દ્વારા લખવામાં આવી હતી. આ નવલકથા ૫૪ પ્રકરણો અને આશરે ૧૦૦૦ જેટલાં પૃષ્ઠ ધરાવે છે. આ નવલકથામાં પ્રેમ તથા વિવેકની શોધ કરવા માટે નિકળેલા એક રાજકુમારની વાર્તા છે.
 
[[યુરોપ]] ખંડની પ્રથમ નવલકથા સેર્વૈન્ટિસ દ્વારા લખવામાં આવેલી “ડોન ક્વિક્સોટ”ને માનવામાં આવે છે. આ એક [[સ્પેનીશસ્પેનિશ ભાષા|સ્પેનિશ ભાષામાં]]માં રચાયેલી નવલકથા છે. આ ઇ. સ. ૧૬૦૫માં લખવામાં આવી હતી.
 
[[અંગ્રેજી ભાષા]]ની પ્રથમ નવલકથા હોવાના દાવેદાર ઘણા છે. મોટા ભાગના વિદ્વાનો ઇ. સ. ૧૬૭૮માં [[જોન બુન્યાન]] દ્વારા લખવામાં આવેલી “[[દ“દ પિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ]]”નેપ્રોગ્રેસ”ને પહેલી અંગ્રેજી નવલકથા માને છે.
 
== ભારતીય ભાષાઓમાં પ્રથમ નવલકથાઓ ==
નીચે આપેલી નવલકથાઓને ભારતીય ભાષાઓમાં લખવામાં આવેલી પ્રથમ નવલકથા તરીકે માનવામાં આવે છે.
 
આ રીતે આપણે જોઇ શકીએ છે કે [[ભારત]] દેશની લગભગ બધી ભાષાઓમાં નવલકથા વિધાનો ઉદ્ભવ લગભગ એક જ સમયે દસ-વીસ વર્ષોના અંતરાલમાં થયો.
=== હિન્દી ભાષામાં પ્રથમ નવલકથા (ઉપન્યાસ) ===
'[[દેવરાની જેઠાની કી કહાની]]' (લેખક - [[પંડિત ગૌરીદત્ત]] ; ઇ. સ. ૧૮૭૦). [[શ્રદ્ધારામ ફિલ્લૌરી]]ની [[ભાગ્યવતી ઉપન્યાસ|ભાગ્યવતી]] અને [[લાલા શ્રીનિવાસ દાસ]]ની [[પરીક્ષા ગુરૂ]] નવલકતથાઓને પણ હિન્દી ભાષાની પ્રથમ નવલકથા હોવાનું શ્રેય આપવામાં આવે છૅ.
 
;[[મલયાલમ=== હિન્દી ભાષા]] ===
* ''[[દેવરાની જેઠાની કી કહાની]]' (લેખક -'' [[પંડિત ગૌરીદત્ત]] ;, ઇ. સ. ૧૮૭૦). [[શ્રદ્ધારામ ફિલ્લૌરી]]નીફિલ્લૌરીની [[''ભાગ્યવતી ઉપન્યાસ|ભાગ્યવતી]]'' અને [[લાલા શ્રીનિવાસ દાસ]]નીદાસની [[''પરીક્ષા ગુરૂ]]'' નવલકતથાઓનેનવલકથાઓને પણ હિન્દી ભાષાની પ્રથમ નવલકથા હોવાનું શ્રેય આપવામાં આવે છૅછે.
ઇંદુલેખા - રચનાકાળ, 1889, લેખક ચંદુ મેનોન
 
;[[તમિલ=== મલયાલમ ભાષા]] ===
* ''ઇંદુલેખા'' - ચંદુ મેનોન, ઇ.સ. ૧૮૮૯.
પ્રતાપ મુદલિયાર - રચનાકાળ 1879, લેખક, મયૂરમ વેદનાયગમ પિલ્લૈ
 
;[[બંગાળી=== તમિલ ભાષા]] ===
* પ્રતાપ મુદલિયાર - મયૂરમ વેદનાયગમ પિલ્લૈ, ઇ.સ. ૧૮૭૯.
[[દુર્ગેશનંદિની]] - રચનાકાળ, 1865, લેખક, [[બંકિમ ચંદ્ર ચટર્જી]]
 
;[[મરાઠી=== બંગાળી ભાષા]] ===
[[* દુર્ગેશનંદિની]] - રચનાકાળ, 1865, લેખક, [[બંકિમ ચંદ્ર ચટર્જી|બંકિમચંદ્ર ચટર્જી]], ઇ.સ. ૧૮૬૫.
યમુના પર્યટન - રચનાકાળ, 1857, લેખક, બાબા પદ્મજી.
 
=== મરાઠી ભાષા ===
આ નવલકથાઓને ભારતીય ભાષાઓમાં લખવામાં આવેલી પ્રથમ નવલકથા તરીકે માનવામાં આવે છે.
 
આ રીતે આપણે જોઇ શકીએ છે કે [[ભારત]] દેશની લગભગ બધી ભાષાઓમાં નવલકથા વિધાનો ઉદ્ભવ લગભગ એક જ સમયે દસ-વીસ વર્ષોના અંતરાલમાં થયો.
 
* યમુના પર્યટન - બાબા પદ્મજી, ઇ.સ. ૧૮૫૭.
== બાહ્ય કડીઓ ==
* [http://saahityaalochan.blogspot.com/2008/09/blog-post_199.html '''ઉપન્યાસ ઔર કહાની'''] (સાહિત્યાલોચન, હિન્દી ચિટ્ઠા)
* [http://books.google.co.in/books?id=eLtqzgPavssC&printsec=frontcover#v=onepage&q&f=false આધુનિકતા ઔર હિન્દી ઉપન્યાસ] (ગૂગલ પુસ્તક ; લેખક - ઇન્દ્રનાથ મદન)
* [http://books.google.co.in/books?id=32P2g0N0QIQC&printsec=frontcover#v=onepage&q&f=false હિન્દી ઉપન્યાસકાર કોષ] (ગૂગ્લ પુસ્તક ; લેખક - સંતોષ ગોયલ)
* [http://books.google.co.in/books?id=KhQJ4i734QgC&printsec=frontcover#v=onepage&q&f=false હિન્દી ઉપન્યાસ : સૃજન ઔર સિદ્ધાન્ત] (ગૂગલ પુસ્તક ; લેખક - નરેન્દ્ર કોહલી)
<!--interwiki links-->
 
[[શ્રેણી:સાહિત્ય]]