ગિરનાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Sandig108 (talk) દ્વારા કરેલ ફેરફારોને 2405:204:8286:A4D0:B850:2992:3C4D:2793 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧૩૧:
 
આ શિખરથી આગળ 'કાલકા ટુંક' આવેલી છે. ત્યાં જવા માટે પગથિયાં નથી, પુર્વ બાજુની આ ટુંક ઉપર કાલિકામાતાનાં બેસણા છે. જેના દર્શન અહીંથી કરવા પડે છે. આ [[દત્તાત્રેય]] ટુંકથી સંપુર્ણ વિહંગ દ્રશ્ય થાય છે. દુર તળેટી માળવેલો, બોરદેવી, ગબ્બરનો ડુંગર જોઈ શકાય છે. આમ ગિરનારનાં એક છેડે ગુરૂદત્તનાં બેસણા છે, તો નૈઋત્યમાં જમિયલશા દાતારનું આસન છે. અહીંથી ઉતરવા માટે પરત ફરવાનું હોય છે. ઉતરતી વખતે લગભગ બપોર પછીનો સમય થઈ ગયો હોય છે જેથી તડકાનો તાપ પણ વધારે લાગે છે. જેથી થાક ખાતા ખાતા નીચે ઉતરાણ થાય છે. જે દરમિયાન ઘણા સ્થળો જોવાના બાકી રહી ગયા હોય તો જોતા જવાય છે.
 
ગિરનારની આ પંચમ ટૂંક પરથી જૈનોના બાવીસમા તીર્થંકર નેમિનાથસ્વામી મોક્ષે પધાર્યા છે. જૈનોના તીર્થંકરો જ્યાંથી નિર્વાણ પામેલ છે તેવા ભારતના પાંચ સિદ્ધક્ષેત્રોમાંથી ગુજરાતમાં આવેલ આ એક જ પવિત્ર નિર્વાણક્ષેત્ર છે. અહીં યાત્રા કરવા જતાં જૈન શ્રાવકોને બાવાઓ દ્વારા ઘણી જ હેરાનગતી થાય છે.
 
===મીરા દાતાર===