ગિરનાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
મનુષ્ય ની ઓળખ ..લોય નો રંગ એક છે..
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2401:4900:1D30:20E6:0:48:231:B901 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧૩૩:
 
===મીરા દાતાર===
ગિરનારનાં એક છેડે ગુરૂદતના બેસણાં છે, તો નૈઋત્યમાં પ્રુથ્વીની સપાટીએથી ૨૭૫૦ ફુટની ઉંચાઈએ મીરા દાતારની જગ્યા આવેલી છે. ત્યાં જમિયલશા દાતારનું આશન છે. કહેવાય છે કે જમિયલશા ઈરાનથી સિંધ થઈને ઈ.સ.૧૪૭૦ માં અહીં આવીને વસ્યા હતા. આ દાતારની જગ્યાની પાછળ નવનાથનો ધુણો આવેલો છે. મીરા દાતારની જગ્યાએ [[હિંદુ]], [[મુસલમાન]] અને દરેક કોમનાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જયાં આજથી ૫૦ વર્ષ પહેલા ત્યાંના મહંત પટેલ બાપુએ શરૂ કરેલ અન્નક્ષેત્ર હજુ પણ ચાલુ છે. જયાં કોઈ પણ જાતનાં ભેદભાવ વગર પ્રસાદ આપવામાં આવે છે. તેમજ આ જગ્યા તરફથી ગિરનારમાં દર વર્ષે યોજાતી પરિક્રમામાં ભક્તોને જમવાની વિનામુલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે. આ તમામ વ્યવસ્થા હાલનાં મહંત શ્રી તરફથી કરવામાં આવે છે. એક ભજનમાં પણ દાતારનો મહીમા ગાવામાં આવ્યો છે કે, ''ઉંચો છે ગરવો દાતાર, નીચે છે જમિયલશા દાતાર... હિંદુ .મુસલમાન. બને નું આસ્થાનું પ્રતિક.છે જ્યાં બને ધર્મ ના લોકો .એક સાથે ધર્મ ને સમજે છે''
 
==અન્ય સ્થળો==