દુલા કાગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
slight changes
નાનું 103.206.136.112 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
{{Infobox Writer <!-- for more information see [[:Template:Infobox writer/doc]] -->
| name = દુલા ભાયા કાગ
| image =
| imagesize =
| caption =
| pseudonym = કાગ
| birth_name =
| birth_date = [[નવેમ્બર ૨૫|૨૫ નવેમ્બર]] ૧૯૦૨
| birth_place = [[મજાદર (તા. રાજુલા)|મજાદર]], [[રાજુલા તાલુકો]], [[અમરેલી જિલ્લો]]
| death_date = [[ફેબ્રુઆરી ૨૨|૨૨ ફેબ્રુઆરી]] ૧૯૭૭
| death_place = મજાદર, રાજુલા તાલુકો, અમરેલી જિલ્લો
| occupation =
| nationality = ભારતીય
| period =
| genre =
| subject = હિંદુ ધર્મ, આધ્યાત્મ, ગાંધીવાદ
| movement = શિક્ષણ, ભૂદાન
| notableworks = કાગવાણી
| spouse =
| partner =
| children =
| relatives =
| signature =
| website = www.kavikag.com
| native_name = કવિ કાગ
}}
 
 
'''દુલા ભાયા કાગ''' (નવેમ્બર ૨૫, ૧૯૦૨ - ફેબ્રુઆરી ૨૨, ૧૯૭૭) ગુજરાતી કવિ, ગીતકાર, લેખક હતા. તેમનો જન્મ સૌરાષ્ટ્રના કાગધામ ([[મજાદર (તા. રાજુલા)|મજાદર]])<ref name="dg">{{cite web |url=http://deshgujarat.com/2014/08/16/centre-approves-renaming-of-majadar-village-as-kagdham-as-tribute-to-great-poet-dula-bhaya-kag/ |title=Centre approves renaming of Majadar village as Kagdham as tribute to great poet Dula Bhaya Kag |author= |date= ઓગસ્ટ ૧૬, ૨૦૧૪ |work= Deshgujarat.com |publisher= |accessdate= ફેબ્રુઆરી ૨, ૨૦૧૬}}</ref> ખાતે થયો હતો. તેઓ [[ચારણ]] હતા. તેમની ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતના દર્દને વાચા આપી હતી.{{સંદર્ભ}}
 
Line ૪૮ ⟶ ૪૫:
 
૨૫ નવેમ્બર ૨૦૦૪ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.<ref name="jm">{{cite web |url=http://www.jhaverchandmeghani.com/chaaran.htm |title=Wise and Learned Chaarans |author= |date= |work= |publisher= |accessdate= ૨ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref>
 
== '''અવસાન તથા અમર વારસો''' ==
કાગનું અવસાન 2 ફેબ્રુઆરી 1977 માં, 74 વર્ષની વયે થયું હતું. મર્યાદિત શિક્ષણ હોવા છતાં તેમની કવિતાઓ પ્રાથમિક શિક્ષણથી માંડીને માસ્ટરના કાર્યક્રમો સુધી
 
ભણવામાં આવે છે. ઘણા લોક ગાયકો અને લોકસાહિત્યકરને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા બદલ "કવિ કાગ એવોર્ડ" થી નવાજવામાં આવે છે. પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદથી દર વર્ષે કાગધામ ખાતે તેનું આયોજન કરવામાં આવે છે. કાગધામ ગામે કાગબાપુની સ્મૃતિમાં કાગધામ ગામના પ્રવેશદ્વાર તરીકે "કાગ દ્વાર" બનાવામાં આવેલો છે . તે મરી ગયો છે તેમ છતાં, તેમનો કવિતાઓનો વારસો અમર છે. <ref>{{Cite web|url=https://www.divyabhaskar.co.in/news/SAU-BVN-OMC-MAT-poetry-award-by-moureribapu-inspired-by-maj-040728-3776242-NOR.html|title=મજાદર ખાતે પૂ.મોરારિબાપુ પ્રેરિત અપાશે કાગ એવોર્ડ|date=2019-01-30|website=Divya Bhaskar|language=gu|accessdate=2020-10-25}}</ref>
 
== '''કાગ સાહિત્ય''' ==
ટેક્નોલજીના પરિવર્તન સાથે અને વાચકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, કવિ કાગના સાહિત્યને "કાગ સાહિત્ય" (Kag Sahitya) નામથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરાયું છે. આ એકાઉન્ટ્સ કાગ ફેમિલી દ્વારા ચલાવવામાં આવે છે. આ તમન પેજની લીંક નીચે આપેલ છે.<ref>{{Cite web|url=https://wikivisually.com/wiki/Dula_Bhaya_Kag|title=WikiVisually.com|website=wikivisually.com|accessdate=2020-10-25}}</ref>
 
ઇન્સ્તાગ્રામ : [https://www.instagram.com/kagsahitya/ Kag Sahitya]
 
ફેસબૂક : [https://www.facebook.com/kagsahitya/ Kag Sahitya]
 
યુટ્યુબ : [https://www.youtube.com/c/kagsahitya/ Kag Sahitya]
 
ટવીટર : [https://www.twitter.com/kagsahitya/ Kag Sahitya]
 
== સંદર્ભ ==