ગુજરાતી સાહિત્ય પરિષદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
update
નાનું સંદર્ભ વિભાગ. સ્થાન. નામ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Infobox organization
| name = Gujaratiગુજરાતી Sahityaસાહિત્ય Parishadપરિષદ
| native_name_lang = gu
| image =
| image_size =
Line ૧૮ ⟶ ૧૭:
| purpose =
| location = અમદાવાદ, ગુજરાત, ભારત
| coords = <!-- {{coord|LAT23.0339|LON72.5710|type:landmark_region:IN|display=inline, title}} -->
| leader_title =
| leader_name = પ્રકાશ ન. શાહ<ref name="DeshGujarat 2020">{{cite web|title=Prakash N Shah elected as new President of Gujarati Sahitya Parishad|website=DeshGujarat|date=23 October 2020|url=https://www.deshgujarat.com/2020/10/23/prakash-n-shah-elected-as-new-president-of-gujarati-sahitya-parishad/|access-date=25 October 2020}}</ref>
| website = {{url|httphttps://www.gujaratisahityaparishad.com}}
| footnotes =
}}
Line ૩૨ ⟶ ૩૧:
 
==બંધારણ==
[[અમદાવાદ]] પછી [[મુંબઈ]], [[રાજકોટ]], [[વડોદરા]], [[સુરત]] અને સુરતની યાત્રા પછી પરિષદનું ફરીવાર ઈ.સ. ૧૯૨૦માં અમદાવાદમાં છઠ્ઠું અધિવેશન મળ્યું ત્યારે, એક પ્રયોગ તરીકે એમાં સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન એમ ત્રણ વિભાગો રાખવામાં આવ્યા હતાં અને તેમાં વિભાગીય પ્રમુખ તરીકે શ્રી [[રમણભાઈ નીલકંઠ]], [[બળવંતરાય ઠાકોર]] અને સાંકળચંદ શાહની વરણી થઈ હતી. પરિષદના જીવનનો આ પહેલો વળાંક હતો. ૧૯૨૦ સુધીમાં સ્વ. રણજિતરામ પરિષદના પ્રેરક ચાલક બળ હતા. ૧૯૨૦થી ૧૯૨૮ સુધી રમણભાઈ નીલકંઠ અને શ્રી આનંદશંકર ધ્રુવનું નેતૃત્વ મળ્યું ત્યાર બાદ પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીના હાથમાં આવ્યું તે છેક ૧૯૫૫ સુધી રહ્યું. ૧૯૫૫માં પરિષદે લોકશાસનની પ્રણાલિકા અપનાવી અને બંધારણ નિર્ધારિત કર્યું.
 
==ક્ષેત્રવિસ્તાર==
Line ૪૭ ⟶ ૪૬:
દર બુધવારે પરિષદના "વિશ્વ કવિતા કેન્દ્ર" ખાતે [[બુધ સભા]] નામની કાર્યશાળા ચાલે છે જે નવોદિત કવિઓને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ કરે છે.
 
== સંદર્ભ ==
==બાહ્ય કડીઓ==
{{Reflist}}
*[http://www.gujaratisahityaparishad.com ગુજરાતી સાહિત્ય પરિષદઃ પરિચય]
 
*[http://gujaratisahityaparishad.com/prakashan/parab પરબ મુખપત્ર]
== બાહ્ય કડીઓ ==
* [httphttps://www.gujaratisahityaparishad.com ગુજરાતી સાહિત્ય પરિષદઃ પરિચય]
* [httphttps://gujaratisahityaparishad.com/prakashan/parab પરબ મુખપત્ર]
 
[[શ્રેણી:સાહિત્ય]]