નરેન્દ્ર મોદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2401:4900:1D30:20E6:0:48:231:B901 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનુંNo edit summary
લીટી ૪૧:
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર [[વડનગર]] ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.<ref>{{cite web|last=Jose|first=Vinod|title=The Emperor Uncrowned|url=http://caravanmagazine.in/Story.aspx?Storyid=1315&StoryStyle=FullStory|publisher=[[Delhi Press]]|accessdate=૧૭ માર્ચ ૨૦૧૨}}</ref> તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ [[રામકૃષ્ણ પરમહંસ]]ના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે '''સંઘર્ષમાં ગુજરાત''' નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી [[કેશુભાઈ પટેલ|કેશુભાઈ પટેલે]] રાજીનામું આપ્યા બાદ તેઓ [[ઓક્ટોબર ૭|૭ ઓક્ટોબર]] [[૨૦૦૧]]ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે.<ref name="Controversial_Reuters">{{cite news|title=Edgy Indian state election going down to the wire|author=Rupam Jain Nair|url=http://www.reuters.com/article/2007/12/12/us-india-state-poll-idUSDEL17441120071212|publisher=Reuters|date=૧૨ ડિસેમ્બર ૨૦૦૭|accessdate=૧૦ ઓક્ટોબર ૨૦૧૨|location=Ahmedabad}}</ref><ref name="Controversial_Time">{{cite news|title=India's Voters Torn Over Politician|author=Simon Robinson|url=http://www.time.com/time/world/article/0,8599,1693370,00.html|work=[[Time (magazine)|Time]]|date=૧૧ ડિસેમ્બર ૨૦૦૭|accessdate=૧૦ ઓક્ટોબર ૨૦૧૨|location=Surat}}</ref><ref name="Controversial_Guardian">{{cite news|title=Gujarat leader Narendra Modi grilled for 10 hours at massacre inquiry|author=Jason Burke|url=http://www.guardian.co.uk/world/2010/mar/28/gujarat-narendra-modi-massacre-inquiry-india|work=The Guardian|date=૨૮ માર્ચ ૨૦૧૦|accessdate=૧૦ ઓક્ટોબર ૨૦૧૨|location=Delhi}}</ref><ref name="Controversial_Independent">{{cite news|title=A rebirth dogged by controversy|author=Andrew Buncombe|url=http://www.independent.co.uk/news/world/asia/a-rebirth-dogged-by-controversy-2357157.html|work=The Independent|date=૧૯ સપ્ટેમ્બર ૨૦૧૧|accessdate=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controversial_BBC">{{cite news|title=Profile: Narendra Modi|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/1958555.stm|publisher=BBC|date=૨૩ ડિસેમ્બર ૨૦૦૭|accessdate=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controversial_Forbes">{{cite news|title=Controversial Gujarati Premier Confirmed In Office|author=Ruth David|url=http://www.forbes.com/2007/12/24/narendra-modi-gujarat-face-markets-cx_rd_1224autofacescan01.html|work=Forbes|date=૨૪ ડિસેમ્બર ૨૦૦૭|accessdate=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controvesial_LATimes">{{cite news|title=India premier's party gets unexpected boost|author=Henry Chu|url=http://articles.latimes.com/2008/dec/09/world/fg-india9|work=Los Angeles Times|date=૯ ડિસેમ્બર ૨૦૦૮|accessdate=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controversial_NYT">{{cite news|title=Shaking Off the Horror of the Past in India|author=Manu Joseph|url=http://www.nytimes.com/2012/02/16/world/asia/16iht-letter16.html|newspaper=[[The New York Times]]|date=૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨|accessdate=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref>
 
તેઓ ગુજરાત ખાતેગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્ય મંત્રીમુખ્યમંત્રી છે.
 
==અંગત જીવન==