૧૮૩૭ સુરત અગ્નિકાંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:સુરત શહેર ઉમેરી using HotCat
નાનું સામાન્ય સાફ-સફાઇ.
લીટી ૪:
| image_size =
| date = {{start date|df=yes|1837|04|24}} – {{end date|df=yes|1837|04|26}}
| time = 5:00૫.૦૦0 p.m. [[Indianભારતીય Standardમાનક Timeસમય|IST]]
| venue =
| place = [[સુરત]], બ્રિટીશ ભારત (વર્તમાન [[ગુજરાત]], ભારત)
| coordinates = {{coord|21.200810|N|72.823840|E|type:event_region:IN|display=inline,title}}
| reported death(s) = આશરે ૫૦૦
| reported injuries =
લીટી ૧૬:
 
==આગ==
સુરત ૧૮૩૭માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ હતું. ઉનાળા દરમિયાન, ૨૪ એપ્રિલ, ૧૮૩૭, સોમવારે સાંજે પાંચ વાગ્યે મછલીપીઠ વિસ્તારમાં એક અગ્રણી પારસીના ઘરમાં આગ લાગી હતી. ઉકળતી પિચની બરણી ઢોળાઈ ગઈ હતી અને ઘરનું લાકડું આગની જ્વાળાઓમાં ફસાઈ ગયું હતું.<ref name=":0" /> પડોશીઓએ આગ બુઝાવવા માટે પોતાના કૂવામાંથી પાણી આપવાની ના પાડી દીધી હતી.<ref name=":2">{{Cite book|last=|first=|url=https://books.google.co.in/books?id=YP5GAAAAcAAJ&pg=RA1-PA82&lpg=RA1-PA82&dq=1837+Surat+fire&source=bl&ots=bxVmNiAlK6&sig=ACfU3U0ATkL3BfB2k-Y06nkN9lnAOXNecg&hl=en&sa=X&ved=2ahUKEwjq5KuH6aPqAhXuyzgGHeG7BVU4ChDoATAHegQIBxAB#v=onepage&q=1837%20Surat%20fire&f=false|title=The Annual Register: World Events 1837-1838|date=1838|publisher=ProQuestrel|year=|isbn=|location=|pages=82-83|language=en}}</ref> આગ ઝડપથી આસપાસના ઘરોમાં ફેલાઈ ગઈ હતી. ગીચ વસ્તી ધરવાતા આ વિસ્તારની સાંકડી ગલીઓમાં લાકડાની માળખાગત સંરચનાઓ આવેલી હતી. થોડા જ કલાકોમાં ઉત્તરતરફથીઉત્તર તરફથી ભારે પવનને કારણે આગ ત્રણ માઈલના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. રાત્રે આગથી સળગતો ધુમાડો વીસથી ત્રીસ માઈલના અંતરેથી દેખાતો હતો. ૨૫ એપ્રિલના રોજ દક્ષિણપશ્ચિમમાંથીદક્ષિણ-પશ્ચિમમાંથી પવનને કારણે આગ અન્ય દિશામાં ફેલાઈ ગઈ હતી. બપોરે લગભગ બે વાગ્યે આગ તેની ઊંચાઈ પર હતી. ત્યારબાદ આગ ઘટી અને ૨૬ એપ્રિલના રોજ સવારે પૂરી થઈ. આગને કારણે શહેરના લગભગ ત્રણ ચતુર્થાંશ માઈલના વિસ્તારમાં મકાનો નાશ પામ્યા હતા.<ref name=":0" /><ref name=":3">{{Cite book|last=Bartlett|first=Esquire Thomas|url=https://books.google.co.in/books?id=rJ9fAAAAcAAJ&pg=PA475&lpg=PA475&dq=1837+Surat+fire&source=bl&ots=_A-EcXm6lJ&sig=ACfU3U0RDF4kJfCNo9C_E8pJ9vXxV1H67Q&hl=en&sa=X&ved=2ahUKEwji6oyi6KPqAhUVyDgGHaIYDxQQ6AEwE3oECA0QAQ#v=onepage&q=1837%20Surat%20fire&f=false|title=The New Tablet of Memory; Or, Chronicle of Remarkable Events; with the Dates of Inventions and Discoveries in the Arts and Sciences; and Biographical Notices, Etc. [With Plates.]|date=|publisher=Thomas Kelly|year=1841|isbn=|location=|pages=475}}</ref>
 
==નુકસાન==
લીટી ૭૮:
 
==રાહત કાર્ય==
બ્રિટિશ સરકારે રાહત માટે {{INR|50000}}<Nowiki/>ની મંજૂરી આપી હતી અને ખાનગી દાતાઓએ મુંબઈમાં {{INR|125000}} એકત્ર કર્યા હતા.<ref name=":0" /> {{GBP|1000}} રાહત કાર્ય માટે [[લંડન]]માં એકત્રિત કરવામાં આવ્યા હતા.<ref>{{Cite book|last=|first=|url=https://books.google.co.in/books?id=Y5s3AQAAMAAJ&pg=RA1-PA305&lpg=RA1-PA305&dq=1837+Surat+fire&source=bl&ots=-YexfEsuug&sig=ACfU3U1S3eApkIQk2L9lYDOSBPFydhO9zQ&hl=en&sa=X&ved=2ahUKEwjq5KuH6aPqAhXuyzgGHeG7BVU4ChDoATAEegQIBhAB#v=onepage&q=1837%20Surat%20fire&f=false|title=The Asiatic Journal and Monthly Register for British and Foreign India, China, and Australia|date=|publisher=Parbury, Allen, and Company|year=1837|isbn=|location=|pages=305}}</ref>
 
==અનુગામી અસરો==