નરેન્દ્ર મોદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
૨૦૧૯ની ચૂંટણી.
લીટી ૧૨૪:
==કેન્દ્ર સરકાર==
===૨૦૦૯ની ચુંટણી===
મોદીએ ૨૦૦૯ની લોકસભાની ચુંટણીના પ્રચારમાં ભાગ ભજવ્યો હતો.<ref>{{cite news |url=http://www.frontline.in/static/html/fl2608/stories/20090424260800400.htm |last=Ramakrishnan |first=Venkatesh|title=A Wide Open Contest |work=Frontline |date=11 April 2009 |accessdate=13 October 2013}}</ref><ref>{{cite news |url=http://blogs.thehindu.com/elections2009/?p=2148 |title=BJP banking on Modi effect |work=The Hindu |date=27 April 2009 |accessdate=20 April 2014}}</ref> ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ મોદીની વરણી ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેનારી મંડળી એટલે કે ભાજપ સંસદીય બોર્ડમાં કરવામાં આવી હતી.<ref>{{cite news|url=http://articles.economictimes.indiatimes.com/2013-03-31/news/38163254_1_sudhanshu-trivedi-bjp-mahila-morcha-general-secretary|title=Narendra Modi inducted into BJP Parliamentary Board, Rajnath rejigs team|work=The Economic Times|date=31 March 2013|accessdate=18 May 2014}}</ref><ref>{{cite web|title=Parliamentary Board|url=http://bjp.org/index.php?option=com_content&view=article&id=174&Itemid=486|publisher=Bharatiya Janata Party |accessdate=21 May 2013}}</ref> ૯ જૂન ૨૦૧૪ના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપની કેન્દ્રીય ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા.<ref>{{cite news|title=Narendra Modi set appointed as Chairman of BJP's Central Election Campaign Committee|url=http://articles.economictimes.indiatimes.com/2013-06-09/news/39849895_1_rajnath-singh-bjp-workers-bjp-cadres|work=The Economic Times|date=9 June 2013|accessdate=9 June 2013}}</ref> પક્ષના વરિષ્ઠ અને સંસ્થાપક નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ વરણી બાદ પક્ષમાં પોતાના બધાજ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેઓ એવા નેતાનો વિરોધ કરે છે જે "પોતાના વ્યક્તિગત એજન્ડા ઉપર વધુ ભાર આપતા હોય"; અંગ્રેજી અખબાર ''ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા''એ આ રાજીનામાને "નરેન્દ્ર મોદીના પક્ષની ચુંટણી સમિતિના અધ્યક્ષ તરીકેના ઉદય સામેના વિરોધ પ્રદર્શન" સમું ગણાવ્યું હતું. જો કે બીજે જ દીવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની વિનંતિ પર તેમણે આ રાજીનામું પાછું ખેંચી લીધું હતું.<ref>{{cite news |url=http://articles.timesofindia.indiatimes.com/2013-06-12/india/39924840_1_l-k-advani-mohan-bhagwat-rajnath-singh|title=Advani grabs lifeline, meekly withdraws resignation|work=The Times of India |date=12 June 2013|accessdate=15 August 2013}}</ref> સપ્ટેમ્બર ૨૦૧૩માં ભાજપે નરેન્દ્ર મોદીને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં તેમના વડાપ્રધાનપદના ઉમેદવાર તરિકેતરીકે ઘોષિત કર્યા.<ref>{{cite news |url=http://www.thehindu.com/news/national/bjp-announces-modi-as-prime-ministerial-candidate/article5124375.ece|title=BJP announces Modi as prime ministerial candidate|work=The Hindu|date=14 September 2013|accessdate=17 April 2014}}</ref>
 
===૨૦૧૪ની ચુંટણી===
નરેન્દ્ર મોદી બે બેઠક પરથી ચુંટણી લડ્યા: [[વારાણસી]]<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/home/specials/lok-sabha-elections-2014/news/Its-official-Modi-picked-for-Varanasi-Jaitley-for-Amritsar/articleshow/32101547.cms |title=It’s official: Modi picked for Varanasi, Jaitley for Amritsar |work=The Times of India |date= 16 March 2014|accessdate=4 April 2014}}</ref> અને [[વડોદરા]].<ref>{{cite news |url=http://www.ndtv.com/elections/article/election-2014/narendra-modi-files-nomination-in-vadodara-after-grand-roadshow-506183|title=Narendra Modi files nomination in Vadodara after grand roadshow|work=NDTV|date=9 April 2014|accessdate=17 April 2014}}</ref> તેમને ધાર્મિક નેતા [[બાબા રામદેવ]] અને [[મોરારીબાપુ]]<ref>{{cite news |title=Sadhus want Narendra Modi declared NDA's PM candidate|url=http://articles.timesofindia.indiatimes.com/2013-04-27/india/38861370_1_gujarat-cm-patanjali-yogpeeth-ramdev|work=The Times of India |first=D S|last=Kunwar|date=27 April 2013|accessdate=25 July 2013}}</ref> અને અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરીયાનું પણ સમર્થન સાંપડ્યું હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ, "...મોદીના અર્થશાસ્ત્રથી પ્રભાવિત થયા છે." <ref>{{cite news |title=Academic brawl: Bhagwati-Panagariya pitch for Modi while Amartya Sen backs Nitish |url=http://articles.economictimes.indiatimes.com/2013-07-18/news/40657164_1_kerala-model-gujarat-model-high-economic-growth |work=The Economic Times|date=18 July 2013|accessdate=7 August 2013}}</ref> તેમના વિરોધીઓમાં નોબેલ પારિતોષીક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો સમાવેશ થાય છે, જેમનું કહેવું હતું કે તે નરેન્દ્ર મોદીને વડાપ્રાધાન તરીકે જોવા નથી માંગતા કેમકે તેમણે લઘુમતી જનતા સુરક્ષિત મહેસુસ કરે તે માટે કાંઈ ખાસ કર્યું નથી અને મોદીના શાસન હેઠળ ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ "ઘણી ખરાબ" રહી છે.<ref name="AS1">{{cite news |url=http://www.indianexpress.com/news/i-dont-want-modi-as-my-pm-amartya-sen/1145074/ |title=I don't want Narendra Modi as my PM: Amartya Sen |first=Amartya |last=Sen |authorlink=Amartya Sen |work=The Indian Express |date=22 July 2013|accessdate=17 April 2014}}</ref>
[[File:BJP Gudi in Khopoli.jpg|thumb|right|200px|[[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]] દ્વારા ગુડી (ગુડી પડવાના દિવસે ઊભી રાખવામાં આવતી ગુડી) ઊભી કરીને ૨૦૧૪ની ચુંટણીમાં પક્ષના અને એન.ડી.એ.ના વિજયની ઉજવણી કરી હતી.]]
મોદી જે બે બેઠકો પરથી ચુંટણી લડ્યા તે બન્ને પરથી જીત્યા; વારાણસીમાં [[આમ આદમી પાર્ટી]]ના નેતા [[અરવિંદ કેજરીવાલ]]ને હરાવીને અને વડોદરામાંથી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના મધુસુદન મિસ્ત્રીને (૫,૭૦,૧૨૮ મતોથી) હરાવીને<ref>{{cite news|url=http://www.business-standard.com/article/news-ians/modi-s-vadodara-victory-margin-not-highest-ever-114051601712_1.html|title=Modi's Vadodara victory margin not highest-ever|work=Business Standard|date=16 May 2014}}</ref>, જો કે એક વ્યક્તિ બે સંસદિય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે ૨૯ મે ૨૦૧૪ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો.<ref>{{cite news |title= વડોદરાની લોકસભાની સીટ માટે મોદીએ આપ્યું રાજીનામું, વારાણસીની બેઠક પર રહેશે સાંસદ|url=http://www.sandesh.com/article.aspx?newsid=2945123|work=સંદેશ (દૈનિક)|date=૨૯ મે ૨૦૧૪|accessdate=1 June 2014}}</ref>. ચુંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલા એન.ડી.એ. સંગઠનને જવલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો.<ref>{{cite news|url=http://zeenews.india.com/news/general-elections-2014/lok-sabha-polls-narendra-modi-wins-big-from-varanasi-vadodara_932550.html|title=Lok Sabha polls: Narendra Modi wins big from Varanasi, Vadodara|date=16 May 2014|work=Zee News}}</ref><ref>{{cite news|url=http://www.ndtv.com/elections/article/election-2014/election-results-2014-narendra-modi-wins-by-huge-margin-in-vadodara-525271|title=Election Results 2014: Narendra Modi Wins By Huge Margin in Vadodara|date=16 May 2014|work=NDTV}}</ref><ref>{{cite news|url=http://www.ndtv.com/elections/article/cheat-sheet/election-results-2014-ab-ki-baar-modi-sarkaar.-bjp-set-for-more-than-300-seats.-525246?curl=1400225667|title=Election Results 2014: Ab Ki Baar, Modi Sarkaar. BJP+ set for more than 300 seats.|date=16 May 2014|work=NDTV}}</ref> નરેન્દ્ર મોદી, તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા.<ref name=appointment-prez>{{cite web|title=President appoints Narendra Modi as Prime Minister, Oath taking ceremony on May 26|url=http://presidentofindia.nic.in/pr200514.html|publisher=Office of President of India|accessdate=26 May 2014|date=20 May 2014}}</ref><ref name=appointment-IE>{{cite news|title=Narendra Modi appointed PM, swearing-in on May 26|url=http://indianexpress.com/article/india/politics/swearing-in-of-modi-govt-on-may-26/|accessdate=26 May 2014|newspaper=Indian Express|date=20 May 2014|agency=Press Trust of India}}</ref>
 
=== ૨૦૧૯ની ચુંટણી ===
૧૩ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ભાજપે મોદીને પક્ષના ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.<ref>{{Cite news|title=Narendra Modi: It's all about Narendra Modi as India prepares for mammoth 2019 election|work=The Economic Times|url=https://economictimes.indiatimes.com/news/politics-and-nation/its-all-about-narendra-modi-as-india-prepares-for-mammoth-2019-election/articleshow/67070925.cms?from=mdr|access-date=13 September 2020}}</ref> પક્ષ માટે મુખ્ય પ્રચારકર્તા અમિત શાહ હતા.
 
નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ચૂંટણી લડી હતી.<ref>[[Varanasi (Lok Sabha constituency)]]</ref> તેમણે સમાજવાદી પક્ષના શાલીની યાદવને {{formatnum:479505}} મતોના તફાવતથી હરાવ્યા હતા.<ref>{{Cite news|date=23 May 2019|title=Election Results 2019: PM Narendra Modi storms to victory in Varanasi|url=https://www.indiatoday.in/elections/lok-sabha-2019/story/lok-sabha-elections-2019-prime-minister-narendra-modi-varanasi-1532443-2019-05-23|access-date=13 September 2020|work=India Today|language=en}}</ref><ref>{{Cite news|title=Lok Sabha Election result 2019: Narendra Modi secures big lead in Varanasi; Congress' Ajay Rai trails|url=https://www.businesstoday.in/lok-sabha-elections-2019/news/lok-sabha-election-result-2019-narendra-modi-big-lead-in-varanasi-congress-ajay-rai-trails/story/349240.html|access-date=13 September 2020|website=www.businesstoday.in}}</ref> એન.ડી.એ. વડે લોકસભામાં ૩૫૩ બેઠકો અને ભાજપ દ્વારા ૩૦૩ બેઠકો મેળવાઇ હતી અને મોદીને બીજી વખત વડા પ્રધાન તરીકે જાહેર કરાયા હતા.<ref>{{Cite news|title=Narendra Modi to be sworn in as PM for 2nd term on May 30|work=The Economic Times|url=https://economictimes.indiatimes.com/news/elections/lok-sabha/india/narendra-modi-government-to-take-oath-on-may-30/articleshow/69506065.cms|access-date=13 September 2020}}</ref><ref>{{Cite web|url=https://www.news18.com/lok-sabha-elections-2019/alliance-wise-tally-live-results/|title=Alliance Wise Election Live Results 2019: Lok Sabha Elections Result Live Alliance Wise, Party Wise|website=News18|access-date=13 September 2020}}</ref><ref>{{Cite web|url=https://www.firstpost.com/politics/bjp-wins-302-seats-on-its-own-in-lok-sabha-election-2019-propels-nda-alliance-to-a-final-tally-of-353-seats-in-lower-house-6693991.html|title=BJP wins 302 seats on its own in Lok Sabha election 2019, propels NDA alliance to a final tally of 353 seats in Lower House – Politics News , Firstpost|date=24 May 2019|website=Firstpost|access-date=13 September 2020}}</ref>
 
==વડાપ્રધાન==
Line ૧૪૨ ⟶ ૧૪૭:
* ૩૦ જાન્યુઆરી ૨૦૦૬ – "ઇન્ડિયા ટુડે" દ્વારા રાષ્ટ્ર ભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં, નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં.<ref>{{cite news | url = http://www.indiatoday.com/itoday/20070212/nation1.html | title = Making Up For Lost Time | accessdate=2006-02-12 |work=[[India Today]] }}</ref>
* ૫ ફેબ્રુઆરી ૨૦૦૭ – ઇન્ડિયા ટુડે -ઓઆરજી માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં, જે કોઈપણ મુખ્યમંત્રી માટે ૫-વર્ષના સમયગાળા દરમિયાન એક અનન્ય ઉપલબ્ધિ છે.
* ૨૫ ઑગસ્ટ ૨૦૦૯– ''[[FDI magazine ]]''દ્વારા વર્ષ ૨૦૦૯ માટેના એફડીઆઇ વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા.<ref>{{cite news | url = http://sify.com/news/fullstory.php?a=jiznt2hiece&tag=topnews&title=Modi_wins_fDi_personality_of_the_year_award | title = Modi wins fDi personality of the year award | accessdate=2009-08-25 |work=[[Sify]] }}</ref>
 
*''પૂના ગુજરાતી બંધુ સમાજ'' દ્વારા ગુજરાત રત્ન<ref>{{cite news|title=Narendra Modi to be presented 'Gujarat Ratna' today|url=http://articles.timesofindia.indiatimes.com/2012-03-18/pune/31207124_1_gujarati-community-centenary-year-kondhwa|accessdate=23 March 2012|newspaper=[[The Times of India]]|date=18 March 2012}}</ref>