નરેશ કનોડિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કોષ્ટક.
નાનું કોષ્ટક અપડેટ.
લીટી ૧૩:
નરેશ કનોડિયાની કારકિર્દીનો વ્યાપ આશરે ૪૦ વર્ષોનો છે, આ દરમિયાન તેમણે ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે, [[સ્નેહલતા]], [[અરુણા ઈરાની]], [[રોમા માણેક]] વગેરે ૭૨ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર ''વેલીને આવ્યા ફૂલ'' થી કરી હતી. તેઓ મહેશકુમાર એન્ડ પાર્ટીમાં ''જોની જૂનિયર''ના ઉપનામે છેલ્લાં ચાલીસેક વર્ષોથી રજૂઆત કરતા હતા.
 
નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલા મારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે ૧૨૫ ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમનો પુત્ર [[હિતુ કનોડિયા]] પણ ગુજરાતી ચલચિત્રનો કલાકાર છે. નરેશ કનોડિયા [[ઉપેન્દ્ર ત્રિવેદી]], [[અસરાની]], [[કિરણ કુમાર|કિરણકુમાર]] વગેરે સાથે ગુજરાતી ચલચિત્ર જગતની એ જુની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જેણે ૧૯૮૦ અને ૧૯૯૦નાં દાયકામાં ઘણાં સફળ ચલચિત્રો આપ્યાં.
 
તેઓ [[ગુજરાત]]ના [[કરજણ]] વિધાનસભા મતક્ષેત્રમાંથી [[વિધાન સભા]]ના સભ્ય પણ રહી ચૂક્યા છે.<ref name="dna 2015">{{cite web|url=http://www.dnaindia.com/india/report-now-bjp-politican-cum-actor-naresh-kanodia-to-be-part-of-jury-to-select-india-s-official-entry-to-oscars-report-2117792|title=Now BJP politican {{sic|nolink=y}} cum actor Naresh Kanodia to be part of jury to select India's official entry to Oscars: Report|date=૨૪ ઓગસ્ટ ૨૦૧૫|website=dna|access-date=૨૧ જુલાઇ ૨૦૧૭}}</ref><ref name="Paniker 2015">{{cite web|url=http://mumbaimirror.indiatimes.com/mumbai/other/And-the-Oscar-goes-to-Gujarati-BJP-man-in-jury/articleshow/48648031.cms|title=And the Oscar goes to… Gujarati BJP man in jury|last=Paniker|first=Shruti|date=૨૪ ઓગસ્ટ ૨૦૧૫|website=Mumbai Mirror|access-date=૨૧ જુલાઇ ૨૦૧૭}}</ref>
લીટી ૩૮:
|-
|માબાપને ભૂલશો નહી
|[[ઉપેન્દ્ર ત્રિવેદી]] સાથે
|-
|મોતી વેરાણા ચોકમાં
લીટી ૫૯:
|-
|જુગલ જોડી
|[[અસરાની]] સાથે
|-
|તાનારીરી
લીટી ૭૦:
|[[સંજીવ કુમાર]] સાથે
|-
|કડલાની જોડ (કિરણકુમાર સાથે)
|[[કિરણ કુમાર]] સાથે
|
|-
|સાયબા મોરા (
|કિરણકુમાર સાથે)
|
|-
|રાજકુંવર (
|અરવિંદકુમાર સાથે)
|
|-
|ટહુકે સાજણ સાંભરે
લીટી ૮૮:
|
|-
|કંકુની કિંમત (
|ડેની, વિનોદ મેહરા અને બિંદીયા ગોસ્વામી સાથે)
|
|-
|સંત સવૈયાનાથ
લીટી ૯૭:
|
|-
|શરદ પૂનમ નીપૂનમની રાત (
|પુનીત ઈસ્સર સાથે)
|
|-
|રાજ રાજવણ
લીટી ૧૧૨:
|
|-
|ગોવાળીયો (
|હીતુ કનોડીયા સાથે)
|
|-
|ધંતીયા ઓપન
|
|-
|બાપ ધમાલ, દીકરા કમાલ (
|હીતુ કનોડિયાકનોડીયા સાથે)
|
|-
|જોડે રહેજો રાજ
|
|-
|પારસ પદમણી (
|રાજીવ સાથે)
|
|-
|કાળજાનો કટકો (
|રણજીત રાજ સાથે)
|
|-
|બેની હું તો બાર બાર વરસે આવીયો
લીટી ૧૫૪:
|
|-
|સાજણ હૈયે સાંભરે (
|[[મણિરાજ બારોટ]] સાથે)
|
|-
|પંખીડા ઓ પંખીડા
લીટી ૧૬૬:
|
|-
|વટનો કટકો (
|અરૂણ ગોવિલ સાથે)
|
|-
|ઉંચા ખોરડાની ખાનદાની
લીટી ૧૭૮:
|
|-
|શેરને માથે સવાશેર (
|દિપક ઘીવાળા સાથે)
|
|-
|ગરવો ગુજરાતી
લીટી ૨૧૭:
|
|-
|સૌભાગ્ય સિંદુર (
|નિરૂપા રોય સાથે)
|
|-
|ઓઢું તો ઓઢું તારી ચુંદડી
|
|-
|छोटा आदमी (
|હિંદી)
|
|-
|પરભવની પ્રીત
લીટી ૨૪૪:
|
|-
|ઢોલામારુ (રાજસ્થાની)
|[[રાજસ્થાની ભાષા|રાજસ્થાની]]
|
|-
|ધરમભાઈ (
|રાજસ્થાની)
|
|-
|બીરો હોવે તો ઐસો (
|''ઊંચી મેડીના ઊંચા મોલનુંમોલ''નું રાજસ્થાની ડબિંગ વર્ઝન)
|
|-
|હિરલ હમીર (હિન્દી, ડબિંગ વર્ઝન)
|હિંદી ડબિંગ
|
|}