વિકિપીડિયા:ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા વિશેની ઍડિટાથોન ૨૦૨૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સમયગાળાની સ્પષ્ટતા. વાર ઉમેર્યા.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું કડીઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૦:
 
== શરતો==
* નવો લેખ બનાવવો હોય તો તે ઓછામાં ઓછા ૪૦૦૦ બાઈટ્સ અને ૧૫૦ શબ્દોનો હોવો જોઈએ. સાથે જ, તે [[વિકિપીડિયા:પ્રકાશનાધિકાર|પ્રકાશનાધિકાર]], નામાંકિતતા, [[વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ|તટસ્થતા]], [[વિકિપીડિયા:પ્રારંભિક સંશોધન નહીં|પ્રારંભિક સંશોધન નહિ]], [[વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા|ચકાસણી,]] જેવી [[વિકિપીડિયા:નીતિ|પાયાની નીતિઓ]] પર પાર ઉતરતો હોવો જોઈએ. આવા જોઈતા લેખો માટેની એક યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે.
* જૂનો લેખ અપડેટ કરવો હોય તો ઓછામાં ઓછા ૩૦૦૦ બાઈટ્સ (છબી રહિતસિવાય) ઉમેરીને અપડેટ કરી શકાય. લેખની ગુણવત્તા જો નોંધપાત્ર રીતે બદલાઈ હોય તો નિર્ણાયક વિવેકે ગુણ આપશે.
* વિકિપીડિયાની નીતિઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે. સ્પર્ધાની નવી શરતો સમુદાય વડે આગળ સધાતી સંમતિને આધારિત રહેશે.