યોસેફ મેકવાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
"Yoseph Macwan" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
 
નાનું સાફ-સફાઇ.
લીટી ૨૦:
| caption = યોસેફ મેકવાન, ૨૦૧૦
| years_active =
}}
}}'''યોસેફ મેકવાન''' (જન્મ: [[ડિસેમ્બર ૨૦|૨૦ ડિસેમ્બર]] ૧૯૪૦) એ [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] કવિ અને વિવેચક છે. તેઓ ગુજરાતી બાળસાહિત્યમાં તેમના યોગદાન માટે પણ જાણીતા છે.
 
== જીવન ==
તેમનો જન્મ ૨૦ ડિસેમ્બર ૧૯૪૦ના રોજ [[અમદાવાદ|અમદાવાદમાં]]માં ફિલિપ અને મરિયમને ત્યાં થયો હતો. તેમનું કુટુંબ [[નડીઆદ]] નજીક આવેલા [[માલાવાડા (તા. માતર)|માલાવાડા]] ગામનું હતું. કૌટુંબિક સમસ્યાઓને કારણે તેમણે એસ.એસ.સી. પછી [[અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ|અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં]] મદદગાર તરીકે નોકરી કરી હતી, પરંતુ તેમને ઓછું વેતન મળતું હતું, તેથી તેમણે અભ્યાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. ૧૯૬૮માં તેમણે ગુજરાતીમાં બી.એ., ૧૯૭૦માં એમ.એ અને ૧૯૭૫માં [[ગુજરાત યુનિવર્સિટી|ગુજરાત યુનિવર્સિટીમાંથી]]માંથી બી.એડ. કર્યું. તેઓ બુધ સભામાં નિયમિત હાજરી આપતા રહેતા. ૧૯૬૩માં તેઓ શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય, અમદાવાદમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને નિવૃત્તિ સુધી ત્યાં સેવા આપી હતી. તે ત્રણ વર્ષ સુધી ''વૈશાખી'' દ્વિમાસિક ચલાવ્યું હતું.<ref name="AGSI">{{Cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|last=Brahmabhatt|first=Prasad|publisher=Parshwa Publication|year=2010|isbn=978-93-5108-247-7|location=Ahmedabad|pages=116–118|language=gu|trans-title=History of Modern Gujarati Literature – Modern and Postmodern Era}}</ref> <ref name=":0">{{Cite web|url=https://sureshbjani.wordpress.com/2008/08/22/yosef_macwan/|title=યોસેફ મેકવાન, Yosef Macwan|date=2008-08-22|website=ગુજરાતી પ્રતિભા પરિચય|accessdate=2017-05-26}}</ref>
 
== સર્જન ==
તેમની પ્રથમ કૃતિ ''અરાવત'' સંસ્કૃતિ સામયિકમાં પ્રકાશિત થઈ હતી. ''સ્વાગત'' (૧૯૬૯) એ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ હતો, જેમાં સોનેટ, ''મેટ્રિકલ'' કવિતા અને ગીતનો સમાવેશ થયો હતો. તેમના અન્ય કાવ્ય સંગ્રહો ''સૂરજનો હાથ'' (૧૯૮૩), ''અલખના અવસર'' (૧૯૯૪) અને ''અવાજના એક્સ-રે'' (૨૦૦૦) છે.<ref name="AGSI">{{Cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|last=Brahmabhatt|first=Prasad|publisher=Parshwa Publication|year=2010|isbn=978-93-5108-247-7|location=Ahmedabad|pages=116–118|language=gu|trans-title=History of Modern Gujarati Literature – Modern and Postmodern Era}}</ref> <ref name=":0">{{Cite web|url=https://sureshbjani.wordpress.com/2008/08/22/yosef_macwan/|title=યોસેફ મેકવાન, Yosef Macwan|date=2008-08-22|website=ગુજરાતી પ્રતિભા પરિચય|accessdate=2017-05-26}}</ref>
 
તેમણે ગુજરાતી બાળસાહિત્યમાં ફાળો આપ્યો છે. તેમના બાળકાવ્ય સંગ્રહો ''તોફાન'' (૧૯૯૯), ''ડીંગ ડોંગ-ડિંગ ડોંગ'' (૧૯૯૮) છે, જ્યારે તેમની બાળવાર્તાઓમાં ''વાહ રે વાર્તા વાહ! ‍‍(૧૯૯૪)નો'' સમાવેશ થાય છે. તેમના પક્ષીઓ વિશેના કાવ્યો ''પ્રાણીબાગની સેર'' અને ''કલરવ'' (૧૯૯૦) છે.<ref name="AGSI">{{Cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|last=Brahmabhatt|first=Prasad|publisher=Parshwa Publication|year=2010|isbn=978-93-5108-247-7|location=Ahmedabad|pages=116–118|language=gu|trans-title=History of Modern Gujarati Literature – Modern and Postmodern Era}}</ref> <ref name=":0">{{Cite web|url=https://sureshbjani.wordpress.com/2008/08/22/yosef_macwan/|title=યોસેફ મેકવાન, Yosef Macwan|date=2008-08-22|website=ગુજરાતી પ્રતિભા પરિચય|accessdate=2017-05-26}}</ref> <ref name="I1994">{{Cite book|url=https://books.google.com/books?id=P-xjAAAAMAAJ|title=Christian Contribution to Indian Languages and Literatures|last=Cū Innāci|publisher=Mariyakam|year=1994|page=49}}</ref>
 
''કાન હોય તે સાંભળે'' (૨૦૦૧) અને ''સંવેદના સળ ને વળ'' (૨૦૦૪) એ તેમના નિબંધ સંગ્રહો છે. ''હળવા હાથે'' (૧૯૯૭) તેમના રમૂજી નિબંધો છે. તેમણે વિવેચન પણ કર્યું છે જે, ''ક્રોસ અને કવિ'' (૧૯૮૭), ''શબ્દગોષ્ટિ'', ''શબ્દની આરપાર'' (૨૦૦૮), ''શબ્દને અજવાળે'' (૨૦૦૭) અને ''શબ્દસહવાસ'' (૨૦૦૮)માં પ્રકાશિત થયું છે. ''સ્ત્રોતસંહિતા'' (૧૯૮૦) તેમનો બાઇબલનો પદ્યાત્મક અનુવાદ છે, જે ગુજરાતના ચર્ચોમાં ગવાય છે.<ref name="AGSI">{{Cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|last=Brahmabhatt|first=Prasad|publisher=Parshwa Publication|year=2010|isbn=978-93-5108-247-7|location=Ahmedabad|pages=116–118|language=gu|trans-title=History of Modern Gujarati Literature – Modern and Postmodern Era}}</ref> <ref name=":0">{{Cite web|url=https://sureshbjani.wordpress.com/2008/08/22/yosef_macwan/|title=યોસેફ મેકવાન, Yosef Macwan|date=2008-08-22|website=ગુજરાતી પ્રતિભા પરિચય|accessdate=2017-05-26}}</ref>
 
== પુરસ્કારો ==
તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ''સ્વાગતને'' [[ગુજરાત સરકાર]] દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની બાળકવિતાઓને ગુજરાતી સાહિત્ય અકાદમી વડે પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને બાળવાર્તાઓને [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] વડે પુરસ્કૃત કરાઇ હતી. ૧૯૮૩માં તેમને ''સૂરજનો હાથ'' માટે જયંત પાઠક કવિતા પુરસ્કાર મળ્યો હતો.<ref name="AGSI">{{Cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|last=Brahmabhatt|first=Prasad|publisher=Parshwa Publication|year=2010|isbn=978-93-5108-247-7|location=Ahmedabad|pages=116–118|language=gu|trans-title=History of Modern Gujarati Literature – Modern and Postmodern Era}}</ref> ૨૦૧૩માં તેમને [[કુમાર સુવર્ણ ચંદ્રક]] મળ્યો હતો.
 
== અંગત જીવન ==
તેણે બે વાર લગ્ન કર્યા છે; ૧૯૬૦-૬૭ અને ૧૯૭૩માં સબિના ઉર્ફે સુરભી સાથે. તેમને બે બાળકો છે.<ref name=":0">{{Cite web|url=https://sureshbjani.wordpress.com/2008/08/22/yosef_macwan/|title=યોસેફ મેકવાન, Yosef Macwan|date=2008-08-22|website=ગુજરાતી પ્રતિભા પરિચય|accessdate=2017-05-26}}</ref>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:જીવિત લોકો]]