દ્રૌપદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું કેપ્શન સુધાર્યા.
લીટી ૧:
[[File:Raja_Ravi_Varma,_Pleasing.jpg|right|thumb|200px|દ્રૌપદી-, [[રાજા રવિ વર્માએવર્મા]]<nowiki/>એ દોરેલું ચિત્ર]]
'''દ્રૌપદી''' ([[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]: कृष्णा, द्रौपदी) પૌરાણિક ગ્રંથ [[મહાભારત]]માં પાંચાલના રાજા [[દ્રુપદ]]ની દીકરી અને પાંચ [[પાંડવ|પાંડવો]]ની પત્ની તરીકે જાણીતી છે. જ્યારે યુદ્ધના અંતે [[યુધિષ્ઠિર]] હસ્તિનાપુરના રાજા બન્યા ત્યારે દ્રૌપદી તેમની રાણી બને છે. ક્યારેક તેણીને '''ક્રૃષ્ણા''' અને ક્યારેક '''પાંચાલી''' તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક પાંડવો થકી એક એમ તેણીને પાંચ પુત્રો હતા: પ્રતિવિંધ્ય, સુતસોમા, શ્રુતકિર્તી, સતનિકા અને શ્રુતસેન.
 
લીટી ૬:
 
==પાંડવો સાથેના લગ્ન ==
[[File:Pandavas_with_Draupadi_OR_ayudhapurushas_facing_Madhu_Kaitabha.jpg|thumb|250px|દ્રૌપદી તેના પાંચ પતિ - પાંડવો સાથે. કેન્દ્રમાં યુધિષ્ઠિર અને ડાબી બાજુએ ભીમ અને અર્જુન. જોડિયા નકુલ અને સહદેવ જમણી બાજુએ. તેમની પત્ની દ્રૌપદી નજીકમાં ડાબી બાજુએ. દશાવતાર મંદિર, દેવગઢ.]]
જોડિયા નકુલ અને સહદેવ જમણી બાજુએ.તેમની પત્ની દ્રૌપદી નજીકમાં ડાબી બાજુએ. દશાવતાર મંદિર, દેવગઢ]]
દ્રુપદની ઈચ્છા હતી કે, માત્ર અર્જુનના હાથમાં તેમની પુત્રીનો હાથ જાય. વર્ણાવટા ખાતે પાંડવોના સંભવિત મૃત્યુની વાત સાંભળીને તેઓ દ્રૌપદીના સ્વયંવરનું આયોજન કરે છે, જેનો હેતુ અર્જુનને જાહેરમાં લાવવાનો હતો. દ્રૌપદીનો હાથ પામવાની ઈચ્છા રાખતા રાજકુમારોએ પાત્રમાં પડી રહેલા પ્રતિબિંબ પરથી ગોળ ફરી રહેલા લક્ષ્ય પર પાંચ તીર સાધવાના હતા. દ્રુપદને વિશ્વાસ હતો કે, માત્ર અર્જુન જ આ કાર્ય પૂર્ણ કરી શકે છે. બ્રાહ્મણના રૂપમાં પોતાના ભાઈઓ સાથે આવેલ અર્જુન સફળતાપૂર્વક આ નિશાન સાધે છે, જ્યારે અન્ય રાજાઓ અને રાજકુમારો તેને સાધવામાં નિષ્ફળ રહ્યા.
 
Line ૨૦ ⟶ ૧૯:
 
== ચીરહરણનો પ્રયાસ ==
[[File:Draupadi humiliated RRV.jpg|right|thumb|300px|દ્રૌપદીનું અપમાન., રાજા રવિ વર્મા દોરેલ ચિત્ર.
]]
મહાભારતની કથામાં આ ચાવીરૂપ બનાવને અનેક વાર નિશ્ચયાત્મક ઘડી ચિહ્નિત કરવા માટે ટાંકવામાં આવે છે. અનેક કારણોમાં આ પણ એક કારણ હતું જે છેવટે મહાભારત યુદ્ધ સુધી દોરી ગયું, જોકે તેને કેન્દ્રવર્તી કે સૌથી અગત્યનું ગણી ન શકાય.
Line ૨૭ ⟶ ૨૬:
 
રમત જેમ આગળ વધતી ગઈ તેમ યુધિષ્ઠિર તેમની તમામ સંપતિ અને રાજ્ય એક પછી એક હારી ગયા. ભૌતિક સંપત્તિ હારી ગયા એટલે, તેમણે ભાઈઓને દાવ પર લગાડ્યા અને એક પછી એક તેમને પણ ગુમાવી દીધા. છેવટે તેમણે પોતાની જાતને દાવ પર લગાડી અને ફરી હારી ગયા. હવે, બધા પાંડવો કૌરવોના દાસ હતા. પરંતુ શકુની માટે, પાંડવોનું અપમાન હજુ પૂર્ણ થયુ ન હતું. તે યુધિષ્ઠિરને કહે છે કે હજુ તેમણે બધું નથી ગુમાવ્યું ; યુધિષ્ઠિર પાસે હજુ દ્રૌપદી છે અને જો તે ચાહે તો દ્રૌપદીને દાવ પર મૂકીને બધું પાછું જીતી શકે છે. યુધિષ્ઠિર જાળમાં ફસાઈ જાય છે અને હાજર રહેલા બધામાં કમકમાટી ફેલાવતા આગામી બાજીમાં દ્રૌપદીને દાવ પર મૂકે છે. પરંતુ ભીષ્મ અને દ્રોણ આ દાવનો વિરોધ કરે છે અને યાદ અપાવે છે કે સ્ત્રી હોવાના કારણે રાણીને (દ્રૌપદી) દાવ પર મૂકી શકાય નહીં. જોકે, યુધિષ્ઠિર તેમના આહ્વાનને અવગણે છે અને ભીષ્મને ક્રોધિત કરી તેણીને દાવ પર મૂકે છે, જેઓ હતાશામાં તેમની ખુરશી તોડી નાખે છે. શકુની જીતી જાય છે. દુર્યોધન તેના નાના ભાઈ [[દુશાસન|દુઃશાસન]]ને હુકમ કરે છે કે, તેણીને બળપૂર્વક સભામાં લાવવામાં આવે છે. દુઃશાસન બળજબરીપૂર્વક દ્રૌપદીના નિવાસસ્થાનમાં ઘૂસી જાય છે, તેણીએ "માત્ર એક વસ્ત્ર ધારણ કર્યું હતું".<ref>http://www.sacred-texts.com/hin/m02/m02066.htm</ref> દુઃશાસન તેણીને કેશથી પકડે છે અને વાળથી ઢસડીને સભામાં લાવે છે.
[[File:Yakshagana bhima.JPG|right|thumb|યક્ષગણ ચિત્રમાં ભીમ અને દ્રૌપદી .]]
 
હવે, સભામાં હાજર વડીલો સમક્ષ એક ઊર્મિસભર અરજ કરે છે, દ્રૌપદી અવારનવાર યુધિષ્ઠિર દ્વારા તેને દાવ પર મૂકવાના હક્કની કાયદેસરતાને પડકારે છે, જ્યારે તેઓ ખુદ સ્વાતંત્ર્ય ગુમાવી ચૂક્યા હોય અને પ્રથમ સ્થાને કોઈ સંપત્તિ ધરાવતા ન હોય. બધાં ભોંઠપ અનુભવે છે. કૌરવ પરિવારના વડા અને મહાન યૌદ્ધા [[ભીષ્મ|ભીષ્મ]] પાસે દ્રૌપદીને આપવા માટે માત્ર આ ખુલાસો હતો - “નૈતિકતાના ધોરણોનું વર્ણન કરવું મુશ્કેલ હોય છે અને આ વિશ્વનો પ્રસિદ્ધ જ્ઞાતા પણ હંમેશા તેને સમજવામાં નિષ્ફળ રહે છે.” હવે, દાસના વસ્ત્રો ધારણ કરવા દુર્યોધન પાંડવોને આદેશ કરે છે. તેઓ ઉપરના વસ્ત્રોને ત્યજીને આજ્ઞાનું પાલન કરે છે.
Line ૩૩ ⟶ ૩૨:
કૌરવો દ્રૌપદીને પણ આમ કરવા કહે છે, જેનો તેણી ઈન્કાર કરે છે. ઉપસ્થિત રહેલા તમામની કમકમાટી વચ્ચે, દુઃશાસન દ્રૌપદીની સાડી ખેંચવાનો પ્રયાસ કરે છે. પોતાને મદદ કરવા માટે અસક્ષમ કે અનિચ્છિત પતિઓને જોઈને, દ્રૌપદી રક્ષા કરવા માટે [[કૃષ્ણ|કૃષ્ણ]]ને પ્રાર્થના કરે છે. પછી એક ચમત્કાર થાય છે, જેના માટે લોકો કૃષ્ણને જવાબદાર ઠેરવે છે. પરંતુ, વ્યાસના મહાભારતમાં દ્રૌપદીના તારણહારને ધર્મ તરીકે વર્ણવામાં આવ્યો છે. (જે માત્ર નૈતિકતા, ઈશ્વર ધર્મ, ધર્મના દેવ તરીકે કૃષ્ણ અથવા એટલે સુધી કે વિદુર કે યુધિષ્ઠિર, કે તાર્કિક વિરોધાભાષમાં દ્રૌપદીનો સવાલ – જ્યારે યુદ્ધિષ્ઠિર ખુદ હારી ગયા હતા તો શું તેમને હક્ક હતો કે, તેણીને દાવ પર મૂકી શકે). [[દુશાસન|દુઃશાસન]] તેણીની સાડીના આવરણ પર આવરણ ઉતારવા લાગે છે, પણ તેણીની સાડી વિસ્તરતી જ જાય છે. ભીમ દુઃશાસન પર ક્રોધે ભરાઈ છે અને કહે છે કે, "હું પાંડુપુત્ર ભીમ સૌગંધ લઉં છું કે, જ્યાં સુધી હું દુઃશાસનની છાતી રહેંસી અને તેનું લોહી નહીં પીવું ત્યાર સુધી હું મારા પૂર્વજોને મોઢું નહીં બતાવું." છેવટે, દ્રૌપદીનું ચીરહરણ કરવામાં નિષ્ફળ દુઃશાસન થાકીને પાછો ફરે છે.
 
[[File:Raja_Ravi_Varma,_Keechaka_and_Sairandhri,_Oleograph.jpg|thumb|દ્રૌપદી સાથે કિચકાકિચક.
 
]]