ગુરુત્વાકર્ષણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2409:4041:68F:75DC:0:0:B0D:40AD (talk) દ્વારા કરેલ ફેરફારોને XXBlackburnXx દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
Format
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૧:
 
==પ્રાથમિક માહિતી==
'''ગુરુત્વાકર્ષણ''' કુદરતી પરિબળ છે, [[દળ]] ધરાવતા કોઇપણ પદાર્થો એક્બીજાને આકર્ષે છે. ગુરુત્વાકર્ષણ કોઇપણ પદાર્થના વજન પર અસર કરે છે (વજન = દળ x ગુરુત્વાકર્ષણ બળ). તે દળના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્તપ્રમાણમાં છે. ગુરુત્વાકર્ષણ બળ વિષે સૌ પ્રથમ જાણ [[સર આઇઝેક ન્યુટન|સર આઇઝેક ન્યુટને]] કરી હતી. ન્યુટને ગુરુત્વાકર્ષણના ત્રણ નિયમો આપ્યાં છે, જેમાં પહેલો નિયમ ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા અને બીજો નિયમ ગુરુત્વાકર્ષણનુ મુલ્ય આપે છે. ડો. આઇનસ્ટાઇને ગુરુત્વાકર્ષણને અવકાશી રબ્બરિયા ચાદરમાં પડેલા ગોબા દ્વારા રચાયેલી ભુમિતિને જવાબદાર બનાવી હતી.