હનુમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું V.R.Rathod bajarang (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
{{Infobox deity/Wikidata
ષ્ટભંજનદેવ સાળંગપુર,ગુજરાત
| image = A Hanuman sculpture in Singapore.jpg
'''હનુમાન''' હિંદુ દેવતા અને [[રામ]]ના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. [[રામાયણ]] સહિત અન્ય ગ્રંથો જેવા કે [[મહાભારત]] અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને [[કેસરી]]ના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે.
| fetchwikidata = ALL
તેમનો જન્‍મ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્રી પૂનમ]]ને દિવસે થયો હતો, જેની [[હનુમાન જયંતી]] તરીકે ઉજવણી થાય છે.
| onlysourced = no
}}
[[ચિત્ર:Kashtbhanjan.jpg|thumb|250px|right|કષ્ટભંજનદેવ [[સાળંગપુર]], [[ગુજરાત]]]]
'''હનુમાન''' ({{lang-sa|हनुमान्}}) એ હિંદુ દેવતા અને [[રામ]]ના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. [[રામાયણ]] સહિત અન્ય ગ્રંથો જેવા કે [[મહાભારત]] અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને [[કેસરી]]ના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે.<ref name="debroy184">{{cite book|url=https://books.google.com/books?id=af1qFbouaVMC&pg=PA184|title=The Mahabharata: Volume 3|author=Bibek Debroy|publisher=Penguin Books|year=2012|isbn=978-0-14-310015-7|pages=184 with footnote 686}}</ref><ref name="Melton2010p1310">{{cite book|url=https://books.google.com/books?id=v2yiyLLOj88C|title=Religions of the World: A Comprehensive Encyclopedia of Beliefs and Practices, 2nd Edition|author1=J. Gordon Melton|author2=Martin Baumann|publisher=ABC-CLIO|year=2010|isbn=978-1-59884-204-3|pages=1310–1311}}</ref> તેમનો જન્‍મ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્રી પૂનમ]]ને દિવસે થયો હતો, જેની [[હનુમાન જયંતી]] તરીકે ઉજવણી થાય છે.
 
રામાયણમાં રામે [[સીતા]]ની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું. રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, તેથી જ જ્યારે [[રાવણ]]નાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે [[સુગ્રીવ]]નાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. રામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. [[ઇન્દ્રજીત]]ના બાણથી મરણશૈયા ઉપર પડેલા [[લક્ષ્મણ]]ને ઔષધી લાવીને હનુમાને બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપ‍વા રામ હનુમાનને મોકલે છે.
 
તેમનો [[મકરધ્વજ]] નામે એક (પરોક્ષ) પુત્ર હતો.
હનુમાનજી એટલાં ગુણવાન હતા કે તેમના જેટલા ગુણ ગાવી એટલાં ઓછાં છે.
હનુમાનજી મહારાજ ભૂબ જ મોટા જ્ઞાની હતા.હનુમાનજીએ સુગ્રીવને રામ સાથે મિલાપ કરવી રાજ પાઠ અપાવ્યો હતો. વિભીષણ ને પણ રાવણ નું વધ કર્યા પસી લંકા નું રાજ્ય અપાવ્યું હતું.
હનુમાનજી ની માતા અંજની કોઈ શ્રાપ હતો તેનું નિરાકરણ કરવા માટે હનુમાનજી સાવ નાની ઉંમરમાં જ ફળ સમજીને સૂર્યદેવને મોહ માં લેવાનો પ્રયાસ કરેલો.તેમાં ઇન્દ્રના અસ્ત્રથી હનુમાનજી મૂર્સિત થય જમીન પર પડ્યા,આ જોઈ હનુમાનજીના પિતા વાયુ દેવતાં પોતાના પુત્ર આવી દસા જોઈ ક્રોધીત થયા હતા. વાયુદેવ પોતાની બધી વાયુ પૃથ્વી માંથી લય લીધી. હાહાકાર મચી ગયો હતો. પસી બધા દેવતાઓ આવી વાયુદેવ સમજાવ્યા તેમને વાયુ મુક્ત કરી બધું સાંત થય ગયુ. પસી સંકર ભગવાને હનુમાનજી ના માથે હાથ ફેરવતા હનુમનાજી ભાન માં આવ્યા. બધા દેવતાઓ હનુમાનજી ને વરદાન આપ્યા. હનુમાજીને અસ્ત્ર થી હાની પહોચિતી એટલે તેમને કોઈ પણ અસ્ત્ર સસ્ત્ર થી કાય પણ ના થાય તેવું વરદાન આપ્યું. હનુમાનજી ને અસ્ટ સિદ્ધિ 9 નિધી ના દાતા નું વરદાન છે.તેમને કળયુગના દેવતા માનવામાં આવશે.હનુમાનજીને એટલી શક્તિ છે કે તેનો કોઈ માપી ના શકાય. હનુમાનજીનું મંદિર ગલીએ ગલીએ જોવા મળશે.
હનુમાનજીને અંજનીપુત્ર,પવનપુત્ર, મારુતિ,કપીસ,બજરંગબલી,સંકટમોચન. જેવા અનેક નામોથી જાણવામાં આવે છે.
હનુમાનજી ખુદ સંકર ભગવાન દેવોના દેવ મહાદેવ 11મો રુદ્ર અવતાર છે.
હનુમાનજી એટલાં બધાં બુદ્ધિવાન,વિદ્વાન,બલવાન હતા.પણ તેમને સાવ સામાન્ય જીવનમાં રામ ભક્ત છું બસ એટલું બોલતાં. હંમેશા રામનામ જપા રાખતા.રામના ગુણ ગાયા રાખતા.
વાલી જેને રાવણને 6મહિના બગલ માં રાખ્યો હતો. તે હનુમાનજીને સામાન્ય વાનર સમજી રામ નામ જપતાં જોય છે. તેમને પરેશાન કરે છે. યુદ્ધ કરવા માટે લલકારે છે. રામની સોગંધ આપે છે. વાલી કહે તું એમના રામ નામ લેસ જો તું મને યુદ્ધમાં હરાવી દે તો હું માનું રામ તને,આવ મારી સાથે યુદ્ધ કર. હનુમાનજી અને વાલી પણ ખૂબ બલવાન બ્રમ્હા વિચારે જો આપનું યુદ્ધ થયું હાહાકાર થય જસે હનુમાનજીને કહે તમે તમારું દસમા ભાગનું બલ લય ને જજો. વાલી હનુમાનજી સામે બસ નજીક આવે છે, તા વાલી નાક, કાન માં લોહી નીકળવા માંડે છે,આખું શરીર ભારે થય જાય છે. શરીર ફાટવા લાગે છે છાતી જાણે ચિરાતી હોય તેવું લાગે છે. આ બધું થતાં વાલી ત્યાંથી ભાગી જાય છે,તે વિચારે એવું કેમ થાય છે,તેને ખાના પ્રયાસ કર્યા જેમ તે હનુમાનજીને નીજીક જાય તેમ તેને અસહ્ય પીડા થાય છે. વાલી ખુદ બ્રમહા આવી કહે છે હનમાનજી તેજ તારાથી નહિ સહન થાય,3લોક માં કોઈથી સહન ન થાય તેટલું તેમનું તેજ છે, તારી સામે બસ તે હનુમાનજીએ 10માં ભાગનું બલ તેજ વાપરું તો તારી આવી હાલત વિચાર બધુંય તેજ બલ વાપરે શું થાય? આપ વિચારી સકો? આખી સૃષ્ટિ નો નાસ થાય. આટલું તેજસ્વી હોવા છતાં તે બસ રામ ભક્ત છું બસ તે કહેતા.
રાવણને હનુમાનજી સાવ સહેલાઈથી મારી સીતામાતા રામને પહોંચાડી સકતા હતા. પણ તેવોએ રામની આજ્ઞા વગર એવું કાય પણ ના કર્યું.
જ્યારે રામ વનવાસ પૂરો થયા પસી અયોધ્યા ગાદી સંભાળી ત્યારે અયોધ્યામાં આખી પ્રજા સમક્ષ જ્યાં તેમને સીતાએ મોટીની માળા આપવામા આવી ત્યારે તેમને તે રમત કરતા તે માળા વિખી નાખી મોટી વેરી નાખ્યા. તેમને વિભીષણ લક્ષણ કયું આ માળા કેટલી અણમોલ હતી. તમને ખબર છે. ત્યારે તેમને કહ્યું મારે આ બધાનો કોઈ મોલ નથી. મારા હદય માં સીતારામ વસે છે. આ વાત કરતા હનુમાનજીએ પોતાની છાતી ચીરીને તેમાં રામસિતા ના બધાને દર્શન કરાવ્યા.
હનુમાનજી બલરામ ક્રિષ્નના ભાઈનું પણ અભિમાન ચૂર ચૂર કરી વાળ્યું. તથા ક્રિષ્ન ભાગવાનું સુદર્શન ચક્ર પણ તેમને મોહ માં સમાવી લીધું.
મહાભારત ના ભીમ જેમાં ૧૦૦ હાથી નું બલ હતું તેમને પણ અભિમાન હનુમાનજીના આગળ ક્ષ્ણ ભન પણ નતું.હનુમાનની એક પૂછ ભીમ હલાવી ના શક્યો. તેમજ મહાભારત નો સર્વશ્રેષ્ઠ દનુર્ધરી અર્જૂન ની પણ ક્રિષ્ન કહેવાથી આ બધાનું અભિમાન હનુમાનજીના હાથે ચૂર ચૂર થઈ ગયું. અર્જૂન ના રથ માથે હનુમાનજી બિરાજમાન હતા. અર્જૂન યુદ્ધ જીતવાનું એક કારણ એ પણ છે. 3લોક પૃથ્વીલોક પાતાળલોકમાં તેમજ યમલોક તેમજ તેમજ બધાય લોકમાં હનુમાનજીના તેજ બલ બુદ્ધિ જ્ઞાની જેટલું કોઈ નથી.
હનુમાજી ચિરંજીવી છે. તે હર કોઈ જાણે છે,તે બલ,બુદ્ધિ,જ્ઞાનના દેવતા છે.તેમજ સંકટમોચન છે.
 
== સંદર્ભ ==