વિકિપીડિયા:ઇન્ટરફેસ પ્રબંધકો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
== કારકિર્દી ==
[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]] પક્ષથી તેમણે પોતાનું રાજકીય જીવન શરૂ કર્યું હતું. શંકરસિંહ વાઘેલા રચિત શક્તિ દળમાં યુવા આગેવાન રહ્યા. ૨૦૦૮માં કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ અને નિષ્ક્રિય થઈ ઠાકોર ચળવળમાં ભાગીદાર થયા. ૨૦૧૩માં કોળી ઠાકોર સેનાની સ્થાપના કરી. ૨૦૧૬માં પાટીદાર આંદોલનના પગલે ''oss એકતા મંચ''ની સ્થાપના કરી. ૨૦૧૭ માં કોંગ્રેસમાં જોડાયા. ૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું<ref name=":0">{{Cite news|url=https://www.news18.com/news/india/hundreds-of-up-bihar-migrants-flee-gujarat-after-rape-backlash-triggers-attacks-1901445.html|title=UP, Bihar Migrants Flee Gujarat After 'Rape Backlash' Triggers Attacks; 342 Arrested|last=Sharon|first=Meghdoot|date=2018-10-07|work=News18|access-date=2018-10-08}}</ref><ref>{{Cite news|url=http://www.newindianexpress.com/nation/2018/oct/07/congress-mla-alpesh-thakor-denies-involvement-in-violence-over-sabarkantha-rape-1882351.html|title=Congress MLA Alpesh Thakor denies involvement in violence over Sabarkantha rape|work=The New Indian Express|access-date=2018-10-08}}</ref> અને બનાસકાંઠામાં ઠાકોરસેનાના અપક્ષ ઉમેદવારનો પ્રચાર કર્યો. તેમણે કોંગ્રેસમાંથી આપેલ રાજીનામાંની જાણ પક્ષે વિધાનસભા સચિવને કરી અને જુલાઈના રોજ [[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]]માં જોડાયા.<ref>https://www.ndtv.com/india-news/alpesh-thakor-another-former-congress-lawmaker-join-bjp-in-gujarat-2071741</ref> ઓક્ટોબર ૨૦૧૯ની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં રાધનપુરની બેઠક પરથી તેમનો ૩૫૦૦ મતોથી પરાજય થયો હતો.<ref>{{Cite web|url=https://www.divyabhaskar.co.in/madhya-gujarat/latest-news/ahmedabad/news/alpesh-thakor-and-dhavalsinh-zala-loss-radhanpur-and-bayad-bye-polls-125947127.html|title=અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ|last=Parmar|first=Prakash Vasrambhai|date=2019-10-24|work=[[દિવ્ય ભાસ્કર]]|accessdate=2019-10-24}}</ref><ref>{{Cite web|url=https://www.thehindubusinessline.com/news/national/gujarat-bypolls-congress-turncoats-alpesh-thakor-trailing-by-4000-votes/article29783735.ece|title=Gujarat bypolls: Congress turncoat Alpesh Thakor trailing by 4000 votes|date=2019-10-23|website=The Hindu Business Line|archive-url=|archive-date=|url-status=live|access-date=2019-10-24}}</ref><ref>{{Cite web|url=https://www.indiatoday.in/elections/story/alpesh-thakor-loses-gujarat-bypolls-1612560-2019-10-24|title=Gujarat bypolls: Alpesh Thakor, who defected to BJP, loses from Radhapur|last=AhmedabadOctober 24|first=Press Trust of India|last2=October 24|first2=2019UPDATED:|website=India Today|language=en|last3=Ist|first3=2019 17:50|access-date=2019-10-24}}</ref>
 
== વિવાદ ==
પરપ્રાંતીયો પર થયેલી હિંસામાં કોળી ઠાકોર સેનાના સદસ્યો પર ભડકાઉ નિવેદન કરવાના આરોપ લાગ્યા હતા.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/india/gujarat-migrant-attacks-ahmed-patel-defends-alpesh-thakor-targets-bjp-govt/articleshow/66124565.cms|title=Gujarat migrant attacks: Ahmed Patel defends Alpesh Thakor, targets BJP govt {{!}} India News - Times of India|last=Oct 8|first=PTI /|last2=2018|website=The Times of India|language=en|accessdate=2020-09-15|last3=Ist|first3=21:44}}</ref>