રણોત્સવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Brihaspati (talk)એ કરેલો ફેરફાર 726980 પાછો વાળ્યો (લોકમેળો નથી)
ટેગ: Undo
સાફસફાઈ
લીટી ૧:
'''રણોત્સવ''' એટલે રણમાં ઉજવાતો ઉત્સવ. અંગ્રેજીદુનિયાના ભાષામાં એને ડેઝર્ટ ફેસ્ટિવલ કહેવાય છે. દુનિયાનાંઅન્ય પ્રખ્યાત રણ વિસ્તારોમાં પણ ઉત્સવોઆવા પ્રવાસનઉત્સવોનું પ્રવૃત્તિનેઆયોજન પ્રવાસનપ્રવૃત્તિને વેગ આપવાના હેતુથી ઉજવવામાંકરવામાં આવે છે. કચ્છ ઉપરાંત [[આફ્રિકા]] ખંડમાં આવેલા [[સહરાનું રણ|સહરાના રણ]] ખાતે,અને [[ભારત]] દેશમાં [[રાજસ્થાનનું રણ|રાજસ્થાનના રણ]] ખાતે તેમ જ ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લામાં આવેલા મોટા રણ ખાતે આ પ્રકારના ઉત્સવો ઉજવવામાંયોજવામાં આવે છે.
 
[[ગુજરાત]] રાજ્યમાંના [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]માં દર વર્ષે રણોત્સવનીરણોત્સવનું ઉજવણીઆયોજન થાય છે, જે આ વર્ષે પણ ફેબ્રુઆરી માસમાં [[ધોરડા]] ખાતે યોજાઇયોજાઈ ગયો. સામાન્ય રીતે રણોત્સવ ખારા પાણીના સરોવર પાસે યોજવામાં આવે છે.
 
આ ઉત્સવ દરમિયાન રણપ્રદેશમાં ઊંટ ઉપર ભ્રમણ, કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતા ભુંગાઓમાં રાત્રિરોકાણ, કચ્છની સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો, કચ્છના સંગીત, ભરતકામ, માટીકલા, ચિત્રકામના ક્ષેત્રમાં નીવડેલા કલાકરોના કસબનું નિદર્શન, કચ્છની વાનગીઓ વગેરેનો લાભ મેળવી શકાય છે.
રણોત્સવની શરુઆત દેસલ્સર સરોવર થી થાય છે જે ડિસેમ્બર મહિનામા યોજાય છે.
 
આ ઉત્સવ દરમિયાન રણપ્રદેશમાં ઊંટ ઉપર ભ્રમણ, કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતા ભુંગાઓમાં રાત્રિરોકાણ, કચ્છની સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો, કચ્છના સંગીત, ભરતકામ, માટીકલા, ચિત્રકામના ક્ષેત્રમાં નીવડેલા કલાકરોના કસબનું નિદર્શન, કચ્છની વાનગીઓ વગેરેનો લાભ મેળવી શકાય છે. રણોત્સવની શરુઆત દેસલ્સર સરોવરથી થાય છે જે ડિસેમ્બર મહિનામા યોજાય છે.
 
{{સ્ટબ}}