ચન્દ્રકાન્ત ટોપીવાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું http->https
નાનું spellcheck
લીટી ૨૬:
== કારકિર્દી ==
[[File:Chandrakant Topiwala with his wife (Cropped).jpg|thumb|ચંદ્રકાન્ત ટોપીવાળા તેમના ધર્મપત્ની શાલીની ટોપીવાળા સાથે ૧૯ જૂન ૨૦૧૬ ના રોજ [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] ખાતે]]
૧૯૬૧થી ૧૯૬૫ દરમ્યાન તેઓ [[પોરબંદર]]ની કે. એચ. માધવાણી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. ૧૯૬૫માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે [[દાહોદ]]ની નવજીવન આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં જોડાયા અને ૧૯૭૧થી ૧૯૮૪ સુધી એ જ કૉલેજમાં આચાર્યનાં પદે રહ્યા. ૧૯૮૪થી [[અમદાવાદ]]માં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત [[કસ્તુરભાઇકસ્તુરભાઈ લાલભાઇલાલભાઈ]] સ્વાધ્યાય મંદિરના નિયામક રહ્યા<ref name=enc/><ref name=gsp/>. હાલમાં તેઓ પરિષદના પ્રમુખ છે.
 
== સર્જન ==