લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું spellcheck
લીટી ૨૬:
 
==ઇતિહાસ==
૧૯૫૬માં સંગ્રહાલયની સ્થાપના બાદથી એલ ડી ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્ડોલોજી વિભિન્ન પ્રકારની અલભ્ય હસ્તપ્રતો અને કલાકૃતિઓને એકઠી કરીને સંરક્ષિત કરી રહ્યું છે. આ પૈકીની કેટલીક એલ ડી સંગ્રહાલયને સોંપવામાં આવી છે. આ સંગ્રહાલયની સ્થાપના મુનિ પુણ્યવિજયજી તથા અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ [[કસ્તુરભાઇકસ્તુરભાઈ લાલભાઇલાલભાઈ]]ના અથાગ પ્રયાસોનું પરિણામ છે. શરૂઆતમાં આ સંગ્રહાલય લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિરના પરિસરમાં આવેલું હતું<ref name="અમિતાભ મડિયા">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=ગુજરાતી વિશ્વકોશ|title=લાલભાઈ દલપતભાઈ મ્યુઝીયમ|last=મડિયા|first=અમિતાભ |volume=ખંડ ૧૮|year=જાન્યુઆરી ૨૦૦૪|edition=પ્રથમ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|page=૬૦૨–૬૦૩|oclc=552367195}}</ref> પરંતુ સંગ્રહમાં કલાકૃતિઓની સંખ્યામાં વધારો થતા તત્કાલીન મકાનની બાજુમાં જ એક નવું મકાન તૈયાર કરવામાં આવ્યું. આ મકાનની ડિઝાઇન આંતરરાષ્ટ્રીય સ્થપતિ [[બી. વી. દોશી|બાલકૃષ્ણ દોશી]] દ્વારા તૈયાર કરવામાં આવી હતી. સંગ્રહાલયના નવા મકાનને ૧૯૮૪માં જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું તથા તેનું ઔપચારીક ઉદ્‌ઘાટન ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ વ્રજ કુમાર નહેરૂ દ્વારા ૧૯૮૫માં કરવામાં આવ્યું હતું.
 
==સ્થળ==