અંબાલાલ સારાભાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું http->https, Google Books.
નાનું Spellcheck_correction
લીટી ૫:
અંબાલાલ સારાભાઈ [[મહાત્મા ગાંધી]]ના અનુયાયી હતા અને ૧૯૧૬થી જ્યારે મહાત્મા ગાંધીએ મોટાપાયે આઝાદીની ચળવળ શરૂ પણ નહોતી કરી ત્યારથી તેમને ટેકો આપ્યો હતો. ગાંધીજીનો [[સાબરમતી આશ્રમ]] તેના શરૂઆતી વર્ષોમાં સારાભાઇએ દાનમાં આપેલી સહાય થી ચાલ્યો હતો.<ref name="a">[https://books.google.co.in/books?id=6iPK00HesY8C&pg=PA51&dq=ambalal+sarabhai+was+born+in&hl=en&ei=ZLpwTrSwNYfjrAfczoSRBw&sa=X&oi=book_result&ct=result&resnum=6&ved=0CEcQ6AEwBQ#v=onepage&q=calico&f=false] Born to dance By Harriet Ronken Lynton,pg 51</ref>
 
૧૯૧૦માં તેમનાં લગ્ન સરલાદેવી સાથે થયા હતા અને તેમને આઠ સંતાનો હતા. તેમાંના એક [[વિક્રમ સારાભાઈ]] ભૌતિકવિજ્ઞાની બન્યા અને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે. તેમની સૌથી મોટી પુત્રી [[મૃદુલા સારાભાઇસારાભાઈ|મૃદુલા સારાભાઈ]]<nowiki/>એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેમની બીજી એક પુત્રી લીના સારાભાઇએ શ્રેયસ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી જેનો હેતુ અનાથ અને અપૂરતી સહાય મળેલા બાળકોને શિક્ષણ આપવાનો છે. તેમના એક પુત્ર ગૌતમ સારાભાઇ ઉદ્યોગપતિ હતા.
 
અંબાલાલ સારાભાઇ ફાઉન્ડશન તેમના દ્વારા સ્થાપેલ ટ્રસ્ટ છે જે વડોદરાના રેસ કોર્સ રોડ પર જાણીતું ચિકિત્સાલય ચલાવે છે.<ref>[http://www.justdial.com/Vadodara/Ambalal-Sarabhai-Foundation-%3Cnear%3E-Race-Course-Road/0265PX265-X265-001259058540-E8A3_BZDET Ambalal Sarabhai Foundation]</ref> અંબાલાલ સારાભાઈ ફાઉન્ડેશન ફો હેલ્થ, એજ્યુકેશન & વેલ્ફેર અને અંબાલાલ સારાભાઈ ટ્રસ્ટ તેમના દ્વારા સ્થાપેયલ બીજાં ટ્રસ્ટ છે, જે તેમના પછીની પેઢી સંભાળે છે. આ ટ્રસ્ટ ઘણી શાળાઓ, ચિકિત્સાલયો, દવાખાનાંઓ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં ચલાવે છે.