મલ્લિકા સારાભાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Spellcheck_correction
લીટી ૧૬:
|ભાગીદાર = મેપીન પબ્લીશીંગ
|સંતાન = રેવન્તા (પુત્ર), અનાહિતા (પુત્રી)
|માતા-પિતા = [[ડૉ. વિક્રમ સારાભાઇ]]-[[મૃણાલિની સારાભાઇસારાભાઈ]]
|પુરસ્કારો = [[પદ્મભૂષણ]]
|હસ્તાક્ષર =
લીટી ૨૪:
 
==પ્રારંભિક જીવન==
મલ્લિકા સારાભાઇનો જન્મ [[અમદાવાદ]] ખાતે ૯ મે ૧૯૫૩ ના રોજ ગુજરાતના ખ્યાતનામ સારાભાઇ પરિવારમાં થયો હતો. તેમના પિતા [[ડૉ. વિક્રમ સારાભાઇ]] દેશના પ્રથમ કોટીના અવકાશ વૈજ્ઞાનિક હતા. તેમની માતા [[મૃણાલિની સારાભાઇસારાભાઈ]] ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિના અગ્રણી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્યકાર હતા.<ref name ="વ્યાસ2012"/>
 
તેમણે આઇ.આઇ.એમ. ([[ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ|ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ]]), અમદાવાદ ખાતેથી ૧૯૭૪ માં એમ.બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૭૬ માં [[ગુજરાત યુનિવર્સિટી]]<nowiki/>માંથી માનસશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી.ની પદવી હાંસલ કરી.<ref>[http://dances.indobase.com/dancers/mallika-sarabhai.html indobase Dances of India]</ref> તેઓ નામાંકિત કોરીયોગ્રાફર અને નૃત્યકાર છે. આ ઉપરાંત ગુજરાતી, હિન્દી તેમજ મલયાલમ ફિલ્મોમાં અભિનય કર્યો છે.<ref> http://www.hindu.com/2009/03/20/stories/2009032060931000.htm The Hindu : National : Mallika Sarabhai to contest against Advani]</ref>
 
==કારકિર્દી==
માતા મૃણાલિની સારાભાઇનોસારાભાઈનો વારસો સંભાળતાં તેમણે પણ બાળપણથી જ નૃત્યકલાને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. માનસશાસ્ત્ર માં પીએચ.ડી. અને એમ.બી.એ. જેવા ઉચ્ચ અભ્યાસ ઉપરાંત એમની માતા દ્વારા સ્થપાયેલી ‘દર્પણ’ સંસ્થામાંથી ભરતનાટ્યમ અને કુચિપૂડી જેવા નૃત્યોમાં પ્રવિણતા હાંસલ કરી.<ref name ="વ્યાસ2012"/> ૧૫ વર્ષની ઉંમરે જ સમાંતર સિનેમામાં અભિનયની શરૂઆત કરી. પીટર બ્રૂકના ખ્યાતનામ નાટક [[મહાભારત]] માં તેમણે દ્રૌપદીનું પાત્ર ભજવ્યું હતું.<ref>[http://www.womensweb.in/articles/inspiring-woman-mallika-sarabhai/ Inspiring woman ]</ref>હાલ તેઓ સામાજીક કાર્યકર તરીકે સક્રીય છે. તથા દર્પણ અકાદમીનો વહિવટ સંભાળે છે. <ref>[http://www.darpana.com/about_us_mallika_sarabhai.php Welcome to the world of Darpana]{{webarchive|url=https://web.archive.org/web/20110719072652/http://www.darpana.com/about_us_mallika_sarabhai.php |date=19 July 2011 }}</ref>
 
===રંગમંચ===