લક્ષ્મી સહેગલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું દૂર કરાયેલી છબી.
નાનું Spellcheck_correction
લીટી ૪૨:
 
== પ્રારંભિક જીવન ==
લક્ષ્મી સહેગલનો જન્મ મદ્રાસ પ્રેસિડેન્સીના એક ભાગ મલબારમાં લક્ષ્મી સ્વામિનાથન તરીકે ૨૪ ઓક્ટોબર ૧૯૧૪ ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ એસ. સ્વામિનાથન હતું તેઓ મદ્રાસ હાઈકોર્ટમાં એક વકીલ હતા. તેમની માતાનું નામ એ. વી. અમ્મુકુટી હતું, જેઓ કેરળના [[પલક્કડ|પાલઘાટ]]ના વડક્કથ તરીકે ઓળખાતા અંક્કારના રાજવી નાયર કુટુંબના વ્યક્તિ અને એક સમાજસેવિકા અને સ્વતંત્રતા કાર્યકર હતા અને તેઓ અમ્મૂ સ્વામિનાથન તરીકે જાણીતા હતા.<ref name="Hindu_fulfilling">{{Cite news|last=Kolappan|first=B.|title=A fulfilling journey that began in Madras|url=http://www.thehindu.com/news/cities/chennai/article3675707.ece|access-date=24 July 2012|work=The Hindu|date=24 July 2012|location=Chennai, India}}</ref> તેઓ [[મૃણાલિની સારાભાઇસારાભાઈ]]ની મોટી બહેન છે. <ref>{{Cite news|url=http://indianexpress.com/article/india/mrinalini-sarabhai-ammu-swaminathan-lakshmi-sehgal-5172352/|title=The legacy of Mrinalini Sarabhai’s family|date=11 May 2018|work=The Indian Express|access-date=22 October 2019}}</ref> <ref>{{Cite web|url=https://www.thehindu.com/news/national/captain-lakshmi-sahgal-1914-2012-a-life-of-struggle/article3672666.ece|title=Captain Lakshmi Sahgal (1914 - 2012) - A life of struggle|last=Menon|first=Parvathi|date=23 July 2012|website=The Hindu|accessdate=23 October 2019}}</ref>
 
સહેગલે ક્વીન મેરીસ્ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો<ref name="Hindu_fulfilling">{{Cite news|last=Kolappan|first=B.|title=A fulfilling journey that began in Madras|url=http://www.thehindu.com/news/cities/chennai/article3675707.ece|access-date=24 July 2012|work=The Hindu|date=24 July 2012|location=Chennai, India}}</ref> <ref>{{Cite journal|last=Asha Krishnakumar|year=2003|title=The end of a women's college?|url=http://www.frontline.in/static/html/fl2008/stories/20030425006013300.htm|journal=Frontline|volume=20|issue=08}}</ref> ત્યાર બાદ તેમણે વૈદક ક્ષેત્રે અભ્યાસ કરવાનું પસંદ કર્યું અને ઈ. સ. ૧૯૩૮ માં મદ્રાસ મેડિકલ કૉલેજમાંથી એમ. બી. બી. એસ.ની ડિગ્રી મેળવી. એક વર્ષ પછી, તેમણે સ્ત્રીરોગવિજ્ઞાન અને પ્રસૂતિવિજ્ઞાનનો ડિપ્લોમા મેળવ્યો.<ref>{{Cite news|title=Capt Lakshmi Sehgal, chief of INA women’s regiment, passes away at 97|url=http://www.telegraphindia.com/1120723/jsp/frontpage/story_15761639.jsp#.UA0yM2HKnMA|access-date=23 July 2012|work=The Telegraph|date=23 July 2012|location=Calcutta, India}}</ref> તેમણે ચેન્નઈના ટ્રીપ્લીકેનમાં આવેલી કસ્તુરબા ગાંધી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કામ કરતી હતી.