મૃણાલિની સારાભાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Dsvyas એ દિશાનિર્દેશન છોડ્યા વગર પાના મૃણાલિની સારાભાઇને મૃણાલિની સારાભાઈ પર વાળ્યું: સાચી જોડણી
સારાભાઇ -> સારાભાઈ
લીટી ૩:
| onlysourced = no
}}
'''મૃણાલિની વિક્રમ સારાભાઇસારાભાઈ''' (૧૧ મે ૧૯૧૮ – ૨૧ જાન્યુઆરી ૨૦૧૬) એક ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના, નૃત્ય સંચાલક અને પ્રશિક્ષક હતા. તેઓ ''દર્પણ એકેડમી ઓફ આર્ટસ''ના સ્થાપક હતા, જે [[અમદાવાદ]]માં નૃત્ય, નાટક, સંગીત અને કઠપૂતળી કલાની તાલીમ આપતી સંસ્થા છે. તેમને કલામાં તેમના યોગદાન માટે ઘણાં પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત થયા હતા. તેમણે [[ભરતનાટ્યમ]] અને [[કથકલી]] નૃત્યની ૧૮,૦૦૦ વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી. તેઓ ભારતીય ભૌતિકશાસ્ત્રી [[વિક્રમ સારાભાઈ]]ના પત્નિ હતા.
 
== જીવન ==
લીટી ૧૨:
મૃણાલિનીના લગ્ન ભારતીય ભૌતિકશાસ્ત્રી [[વિક્રમ સારાભાઈ]] સાથે, જેઓ [[ઇસરો|ભારતીય અવકાશ કાર્યક્રમ]]ના પિતા ગણાય છે, ૧૯૪૨માં થયા હતા. તેમના એક પુત્ર કાર્તિકેય અને પુત્રી મલ્લિકાએ પણ નૃત્ય અને નાટકજગતમાં ખ્યાતિ મેળવી હતી. મૃણાલિનીએ ૧૯૪૮માં અમદાવાદમાં દર્પણ એકેડમી ઓફ આર્ટસની સ્થાપના કરી હતી. તેના એક વર્ષ પછી તેમણે [[પેરિસ]] ખાતે થિએટર નેશનલ ડી ચેઇલોટ ખાતે કાર્યક્રમ આપ્યો હતો જેની વિવેચકોએ ઘણી પ્રશંસા કરી હતી.
 
મૃણાલિની અને વિક્રમભાઇનું લગ્ન જીવન કઠિન રહ્યું હતું. જીવનચરિત્રકાર અમૃતા શાહના મતે વિક્રમ સારાભાઇએસારાભાઈએ પોતાના વ્યક્તિગત જીવનનો અવકાશ ભરવા માટે વિજ્ઞાનને સામાજીક કાર્યો માટે અમલમાં મૂકીને પોતાને વ્યસ્ત રાખ્યા હતા.<ref>Vikram Sarabhai: A Life by Amrita Shah, 2007, Penguin Viking {{ISBN|0-670-99951-2}}</ref>
 
=== અન્ય ક્ષેત્રોમાં યોગદાન ===
૩૦૦થી વધુ નૃત્ય નાટિકાઓના સંચાલન સાથે તેમણે નવલકથાઓ, કવિતાઓ, નાટકો અને બાળવાર્તાઓ લખી હતી. તેઓ ગુજરાત સ્ટેટ હેન્ડિક્રાફ્ટ્સ એન્ડ હેન્ડલૂમ ડેવલોપમેન્ટ લિ. ના ચેરપર્સન રહ્યા હતા. તેઓ સર્વોદય ઇન્ટરનેશનલ ટ્રસ્ટ, જે ગાંધીજીના વિચારોને ઉત્તેજન આપતી સંસ્થા છે, તેમજ નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલોપમેન્ટ સંસ્થાઓના ટ્રસ્ટી હતા. તેમની આત્મકથા ''મૃણાલિની સારાભાઇસારાભાઈ: ધ વોઇસ ઓફ ધ હાર્ટ'' તરીકે પ્રકાશિત થઇ છે.
 
=== કુટુંબ ===
લીટી ૨૪:
 
== સન્માન ==
મૃણાલિની સારાભાઇનેસારાભાઈને ભારત સરકારે ૧૯૯૨માં રાષ્ટ્રીય પુરસ્કારો પદ્મભૂષણ અને ૧૯૬૫માં પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા હતા.<ref name="Padma Awards">{{cite web | url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf | title=Padma Awards | publisher=Ministry of Home Affairs, Government of India | date=૨૦૧૫ | accessdate=૨૧ જુલાઇ ૨૦૧૫}}</ref> ૧૯૯૭માં યુ.કે.ની યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગલિયાએ તેમને ડોક્ટર ઓફ લેટર્સ (LittD) પદવીથી સન્માનિત કર્યા હતા. ફ્રેન્ચ એશોશિએશન અર્કાઇવ્સ ઇન્ટનેશનલેસ ડી લા ડાન્સે તરફથી મેડલ અને ડિપ્લોમા મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ૧૯૯૦માં તેઓ પેરિસની ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલની સમિતિ માટે નામાંકિત થયા હતા<ref name=in>{{cite book|author=Indira Gandhi Memorial Trust|title=Challenges of the twenty-first century: Conference 1991|url=https://books.google.com/books?id=JScXCLMIkHcC&pg=PA375&dq=%22Darpana+Academy+of+Performing+Arts%22+-inpublisher:icon&lr=&cd=12#v=onepage&q=%22Darpana%20Academy%20of%20Performing%20Arts%22%20-inpublisher%3Aicon&f=false|year=૧૯૯૩|publisher=Taylor & Francis|isbn=81-224-0488-X|page=૩૭૫}}</ref> અને ૧૯૯૪માં નવી દિલ્હીની સંગીત નાટક અકાદમી ફેલોશીપ મેળવી હતી. મેક્સિકોની સરકાર તરફથી તેમને બેલે ફોલ્કલોરિકો ઓફ મેક્સિકોના નાટ્ય સંચાલન માટે તેમને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો.
 
૨૮ ડિસેમ્બર ૧૯૯૮માં દર્પણ એકેડમી ઓફ આર્ટસની સુવર્ણ જયંતી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે શાસ્ત્રીય નૃત્યના ક્ષેત્ર માટે વાર્ષિક પુરસ્કાર "મૃણાલિની સારાભાઇસારાભાઈ પુરસ્કાર"ની જાહેરાત કરવામાં આવી હતી.<ref name="dr">{{Cite news|url=http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/19981226/36051964.html|title=Tradition takes over|date=૨૬ ડિસેમ્બર ૧૯૯૮|work=Indian Express|access-date=૨૦ ઓક્ટોબર ૨૦૧૦}}{{Dead link|date=November 2017|fix-attempted=yes}}</ref>
 
કેરળ સરકારના પુરસ્કાર નિશાગાંધી પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ વ્યકિત હતા. આ પુરસ્કારની શરૂઆત ૨૦૧૩માં કરવામાં આવી હતી.<ref name="hd2013">{{Cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/nishagandhi-puraskaram-for-mrinalini-sarabhai/article4347032.ece|title=Nishagandhi Puraskaram for Mrinalini Sarabhai|date=૨૬ જાન્યુઆરી ૨૦૧૩|publisher=The Hindu|accessdate=૨૯ જાન્યુઆરી ૨૦૧૬}}</ref>
લીટી ૩૫:
 
== બાહ્ય કડીઓ ==
{{commons category|Mrinalini Sarabhai|મૃણાલિની સારાભાઇસારાભાઈ}}
* [https://web.archive.org/web/20110708233437/http://darpana.com/about_us_mrinalini_sarabhai.php દર્પણ એકેદમીની વેબસાઇટ પર જીવનચરિત્ર]
* [https://web.archive.org/web/20061002034636/http://www.mkgandhi.org/Sarojini/sarabhai.htm mkgandhi.org] પર જીવનચરિત્ર
* [http://mrinalinisarabhai.blogspot.com/ મૃણાલિની સારાભાઇનોસારાભાઈનો બ્લોગ]
* [http://mrinalinisarabhai.blogspot.com/ તેમના બ્લોગ પર તેમની આત્મકથા]