મલ્લિકા સારાભાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સારાભાઇ -> સારાભાઈ
સારાભાઇ -> સારાભાઈ
લીટી ૧:
 
{{માહિતીચોકઠું વ્યક્તિ
|નામ = મલ્લિકા સારાભાઇસારાભાઈ
|ફોટો = Mallika Sarabhai in play AKABR directed by Arvind Gaur.jpg
|ફોટોનોંધ = મલ્લિકા સારાભાઇસારાભાઈ, રંગમંચ પર
|જન્મ તારીખ = ૯ મે ૧૯૫૩
|જન્મ સ્થળ = અમદાવાદ
લીટી ૧૬:
|ભાગીદાર = મેપીન પબ્લીશીંગ
|સંતાન = રેવન્તા (પુત્ર), અનાહિતા (પુત્રી)
|માતા-પિતા = [[વિક્રમ સારાભાઈ|ડૉ. વિક્રમ સારાભાઇસારાભાઈ]]-[[મૃણાલિની સારાભાઈ]]
|પુરસ્કારો = [[પદ્મભૂષણ]]
|હસ્તાક્ષર =
|વેબસાઇટ = {{URL|www.mallikasarabhai.com}}
}}
'''મલ્લિકા સારાભાઈ''' (૯ મે ૧૯૫૩) એ [[ગુજરાત]]<nowiki/>ના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્યકાર અને સામાજીક કાર્યકર છે. તેઓ ફિલ્મોમાં તેમજ નાટકોમાં અભિનયક્ષેત્રે પણ સક્રિય છે. [[ભરતનાટ્યમ]] અને [[કુચિપુડી નૃત્ય|કુચિપુડી]] તેમની પસંદગીની નૃત્યશૈલીઓ છે.<ref name="વ્યાસ2012">{{cite book |last=વ્યાસ |first=રજની |title=ગુજરાતની અસ્મિતા |page=૨૮૪ |edition=5th |year=૨૦૧૨ |publisher=અક્ષરા પ્રકાશન |location=અમદાવાદ}}</ref><ref>[https://books.google.com/books?id=jgYKAQAAMAAJ&q=Mallika+Sarabhai+Born&dq=Mallika+Sarabhai+Born&hl=en&ei=oBOpTbjeJpTogQfE_OXzBQ&sa=X&oi=book_result&ct=result&resnum=4&ved=0CD8Q6AEwAw '''International encyclopedia of dance:''' a project of Dance Perspectives Foundation, Inc]</ref>
 
==પ્રારંભિક જીવન==
મલ્લિકા સારાભાઈનો જન્મ [[અમદાવાદ]] ખાતે ૯ મે ૧૯૫૩ ના૧૯૫૩ના રોજ ગુજરાતના ખ્યાતનામ સારાભાઈ પરિવારમાં થયો હતો. તેમના પિતા [[ડૉ. વિક્રમ સારાભાઇસારાભાઈ|ડૉ. વિક્રમ સારાભાઈ]] દેશના પ્રથમ કોટીના અવકાશ વૈજ્ઞાનિક હતા. તેમની માતા [[મૃણાલિની સારાભાઈ]] ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિના અગ્રણી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્યકાર હતા.<ref name ="વ્યાસ2012"/>
 
તેમણે આઇ.આઇ.એમ. ([[ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ|ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ]]), અમદાવાદ ખાતેથી ૧૯૭૪ માં૧૯૭૪માં એમ.બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૭૬ માં૧૯૭૬માં [[ગુજરાત યુનિવર્સિટી]]<nowiki/>માંથી માનસશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી.ની પદવી હાંસલ કરી.<ref>[http://dances.indobase.com/dancers/mallika-sarabhai.html indobase Dances of India]</ref> તેઓ નામાંકિત કોરીયોગ્રાફર અને નૃત્યકાર છે. આ ઉપરાંત ગુજરાતી, હિન્દી તેમજ મલયાલમ ફિલ્મોમાં અભિનય કર્યો છે.<ref> http://www.hindu.com/2009/03/20/stories/2009032060931000.htm The Hindu : National : Mallika Sarabhai to contest against Advani]</ref>
 
==કારકિર્દી==
માતા મૃણાલિની સારાભાઈનો વારસો સંભાળતાં તેમણે પણ બાળપણથી જ નૃત્યકલાને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. માનસશાસ્ત્ર માંમાનસશાસ્ત્રમાં પીએચ.ડી. અને એમ.બી.એ. જેવા ઉચ્ચ અભ્યાસ ઉપરાંત એમની માતા દ્વારા સ્થપાયેલી ‘દર્પણ’ સંસ્થામાંથી ભરતનાટ્યમ અને કુચિપૂડી જેવા નૃત્યોમાં પ્રવિણતા હાંસલ કરી.<ref name ="વ્યાસ2012"/> ૧૫ વર્ષની ઉંમરે જ સમાંતર સિનેમામાં અભિનયની શરૂઆત કરી. પીટર બ્રૂકના ખ્યાતનામ નાટક [[મહાભારત]] માં તેમણે દ્રૌપદીનું પાત્ર ભજવ્યું હતું.<ref>[http://www.womensweb.in/articles/inspiring-woman-mallika-sarabhai/ Inspiring woman ]</ref>હાલ તેઓ સામાજીક કાર્યકર તરીકે સક્રીય છે. તથા દર્પણ અકાદમીનો વહિવટ સંભાળે છે. <ref>[http://www.darpana.com/about_us_mallika_sarabhai.php Welcome to the world of Darpana]{{webarchive|url=https://web.archive.org/web/20110719072652/http://www.darpana.com/about_us_mallika_sarabhai.php |date=19 July 2011 }}</ref>
 
===રંગમંચ===
૧૯૮૯ માં૧૯૮૯માં એકપાત્રીય શક્તિમાં તેમનું કામ ખૂબ વખણાયું.<ref>{{cite web | url=http://www.womensweb.in/articles/inspiring-woman-mallika-sarabhai/ | title=Inspiring woman - Mallika Sarabhai}}</ref> ''સીતા પુત્રી'' ના ૫૦૦થી પણ વધુ શો ત્રણ ભાષાઓમાં ભજવાયાં. શાળા કોલેજના પ્રશ્નોને વાચા આપતા હર્ષ માંડેરના પુસ્તક ''અનહર્ડ વોઇસ'' પર આધારીત નાટક ''અનસુની'' ની સ્ક્રીપ્ટ પણ તેમણે જ લખેલી. વિવિધ શાળા કોલેજમાં તેના ૧૨૦થી વધુ ખેલ ભજવાયેલાં. જાણીતા દિગ્દર્શક બેર્ટોલ્ટ બ્રેચના પ્રખ્યાત ''ધ ગુડ પર્સન ઓફ સ્ચેઝવાન'' ની ભારતીય આવૃતિમાં અભિનય કર્યો. અરવિંદ ગોરના દિગ્દર્શનમાં તૈયાર થયેલો આ શો ''અમદાવાદ કી ભલી ઔરત : રામકલી'' ના નામે ૩૪મા ‘વિક્રમ સારાભાઈ આંતરરાષ્ટ્રીય કલા ઉત્સવ’ માંઉત્સવ’માં રજૂ કરાયેલો. ૨૦૧૨માં, ફિલ્મ નિર્માતા વાય. ચંદ્રન નાચંદ્રનના સહયોગમાં સહ-દિગ્દર્શક તરીકે ''વુમન વીથ બ્રોકન વિંગ્સ'' ને આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરી. ૨૦૧૪માં ફરી વાય. ચંદ્રન સાથે મળીનેમળી ને અમદાવાદના ૬૦૩ વર્ષના ઇતિહાસને ''કડક બાદશાહી'' શિર્ષક હેઠળ જીવંત કર્યો. જે દર્પણ અકાદમીના મંચ ‘નટરાણી,'નટરાણી' પર સતત ૩૩ રાત્રિઓ સુધી ચાલ્યો. યુરોપ, અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના વિવિધ દેશો ઉપરાંત ચીન જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય ફલક પર અનેક નૃત્ય કાર્યક્રમો આપ્યાં.
 
===ટેલિવિઝન===
નૃત્ય ઉપરાંત હિંદી-ગુજરાતી તેમજ મલયાલમ ફિલ્મોમાં અભિનયક્ષેત્રે પોતાનું કલાપ્રદાન આપ્યું. દૂરદર્શન (ગુજરાતી) પર સામાજીક બદલાવ, સ્ત્રી સશક્તિકરણ, પર્યાવરણ જેવા જીવનને સ્પર્શતા વિષયો પર દર્પણ અકાદમીના સહયોગથી અનેક કાર્યક્રમો તૈયાર કર્યા.<ref>{{cite web | url=http://www.womensweb.in/articles/mallika-sarabhai-interview/ | title=Interview with Mallika Sarabhai}}</ref> ‘ટર્નિંગ પોઈન્ટ’ , ‘આઇ વિટનેસ’ , ‘સ્ટોરી ટેલર’ જેવા સંખ્યાબંધ ટી.વી. કાર્યક્રમોમાં ઉદઘોષક અને પ્રસ્તુતિકર્તા તરીકેની ભૂમિકા અદા કરી.
===લેખન===
તેમની બહુમુખી પ્રતિભાનો પરિચય આપતાં કલાવિષયક પુસ્તકોના સંપાદનો કર્યા. લેખનની શરુઆત ‘શક્તિ’ થી‘શક્તિ’થી કરી. ત્યારથી તેમના મોટાભાગના શોની સ્ક્રીપ્ટ તે જાતે જ તૈયાર કરે છે. ઇસરોની શૈક્ષણિક શ્રેણી, ફિલ્મ સ્ક્રિપ્ટ, ઉપરાંત ભરતનાટ્યમના પણ લખ્યાં. ગુજરાતી દૈનિક [[દિવ્ય ભાસ્કર]], ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, વનીત, ધ વીક, હંસ તથા ડી. એન. એ. માં સ્તંભ લેખકકટારલેખક તરીકે લેખ લખે છે..
 
===રાજકારણ===
૧૯૮૪માં કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું. જેમાં તેમની [[લાલકૃષ્ણ અડવાણી]] સામે કારમી હાર થઈ. ડિપોઝીટ પણ ગુમાવી. વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ફરી ગાંધીનગરની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીના હરીફ તરીકે સ્વતંત્ર ઉમેદવારનીઉમેદવારીની જાહેરાત કરી.<ref>[http://www.expressindia.com/latest-news/danseuse-mallika-sarabhai-troops-into-advani-bastion-in-gandhinagar/436739/ Express India – Danseuse Mallika Sarabhai troops into Advani bastion in Gandhinagar] {{webarchive|url=https://web.archive.org/web/20120923023114/http://www.expressindia.com/latest-news/danseuse-mallika-sarabhai-troops-into-advani-bastion-in-gandhinagar/436739/ |date=23 September 2012 }}</ref><ref>[http://articles.timesofindia.indiatimes.com/2009-03-20/india/28015249_1_noted-danseuse-mallika-sarabhai-poll-dance-contest-from-gandhinagar-constituency Poll dance: Mallika to contest against LK from Gandhinagar – Times of India]</ref> <ref>[http://www.hindu.com/2009/05/17/stories/2009051756281300.htm The Hindu – National – Modi magic fails to work]</ref> ૨૦૧૧માં તત્કાલીન મુખ્યમંત્રી [[નરેન્દ્ર મોદી]]<nowiki/>ના સદભાવના મિશનનો વિરોધ કર્યો.<ref name="smsn">{{cite news | url=http://www.hindustantimes.com/India-news/Gujarat/Mallika-Sarabhai-riots-victims-detained-at-Modi-s-fast-venue/Article1-747260.aspx | title=Mallika Sarabhai, riots victims detained at Modi's fast venue | work=[[The Hindustan Times]] | date=18 September 2011 | agency=IANS | accessdate=26 February 2013 | deadurl=yes | archiveurl=https://web.archive.org/web/20131109231038/http://www.hindustantimes.com/India-news/Gujarat/Mallika-Sarabhai-riots-victims-detained-at-Modi-s-fast-venue/Article1-747260.aspx | archivedate=9 November 2013 | df=dmy-all }}</ref> ૨૦૦૨ના ગુજરાત કોમી તોફાનો અનુસંધાને નરેન્દ્ર મોદી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરી.<ref name="smsn"/> ૮ જાન્યુઆરી ૨૦૧૪ થી તેઓ [[આમ આદમી પાર્ટી]] માં જોડાયાં છે.<ref>{{Cite newspaper|url=http://www.thehindu.com/news/national/other-states/mallika-sarabhai-to-join-aap/article5553675.ece|title=Mallika Sarabhai joins AAP|journal=The Hindu|date=8 January 2014|accessdate=9 January 2014|last1=Desai|first1=Darshan}}</ref>
 
== અંગત જીવન==
૧૯૮૨માં તેમના લગ્ન બિપીન શાહ જોડે થયાં. સાત વર્ષના સહજીવન બાદ તેઓ છૂટા પડ્યાં અને બાદમાં તેમણે છૂટાછેડા લીધા. તેમના બે સંતાનો છે. પુત્ર રેવન્તારેવન્ત અને પુત્રી અનાહિતા.<ref>[http://www.narthaki.com/info/gtsk/gtsk5.html Narthaki – you gateway to world of Indian Dance]</ref> બિપીન શાહ અને મલ્લિકા સારાભાઈએ ૧૯૮૪માં સાથે મળીને મેપીન પબ્લીશીંગ નીપબ્લીશીંગની સ્થાપના કરેલી જે આજદિન સુધી કાર્યરત છે.<ref>[http://www.tribuneindia.com/2007/20071013/saturday/main1.htm The Tribune – Magazine section – Saturday Extra]</ref>
 
== છબીઓ==
લીટી ૬૧:
 
==બાહ્ય કડીઓ==
{{commons category|Mallika Sarabhai|મલ્લિકા સારાભાઇસારાભાઈ}}
* [http://www.mallikasarabhai.com અંગત વેબસાઇટ]
* [http://www.darpana.com/ દર્પણ એકેડમી]