"નૃસિંહાવતાર" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
Corrected_the_way_name_is_written
(Template)
નાનું (Corrected_the_way_name_is_written)
 
==ભજવણી==
ઈ. સ. ૧૮૯૯ માં મુંબઈ ગુજરાતી નાટક કંપનીએ સૌપ્રથમ આ નાટક ભજવ્યું હતું, જે નિષ્ફળ નિવડ્યું હતું. એના દિગ્દર્શક અને મુખ્ય પાત્ર તરીકે પારસીઓ હતા - એને કેટલાક લોકો આ નિષ્ફળતાનું કારણ માને છે.<ref name="બારાડી1998"/> ત્યારબાદ ૧૯૦૬-૦૭ માં એ જ કંપનીએ આ નાટકનો ફેરપ્રયોગ કર્યો હતો જે સફળ રહ્યો હતો. આ નાટક ત્યારે ત્રીસેક નાઈટ્સ સુધી ચાલ્યું હતું. આ નાટકમાં પ્રહલાદનું પાત્ર પ્રભાશકર 'રમણી'એ, લક્ષ્મીનું પાત્ર [[જયશંકર 'સુંદરી']] તેમજ વિષ્ણુનું પાત્ર બાપુલાલ નાયકે ભજવ્યું હતું.<ref name="બારાડી1998"/>
 
==સંદર્ભો==
૪૨,૮૫૦

edits