વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮૧૩:
 
નમસ્તે. [[Special:Permalink/726526#અસક્રિય આંતરવિકિ બોટો|થોડા વખત પહેલા મેં અસક્રિય આંતરવિકિ બોટોના ફ્લેગ દૂર કરવા માટે ચર્ચા શરૂ કરી હતી, જે સફળ પણ રહી.]] હજુ ૩ અસક્રિય બોટો બચ્યા છે, મેં તેમનો સમાવેશ પહેલી ચર્ચામાં ન કર્યો કેમકે તે આંતરવિકિ બોટ ન હતા, તેથી પછી બીજી ચર્ચા શરુ કરીશ એમ વિચાર્યું હતું પણ હું ભૂલી ગયો. તેથી હવે હું નીચે આપેલા અસક્રિય બોટોનો ફ્લેગ હટાવવા માટે ચર્ચા શરૂ કરી રહ્યો છું, જો ૭ દિવસમાં આ બાબતે કોઈ વિરોધ નહીં હોય તો તેમના બોટ ફ્લેગ હટાવી દેવામાં આવશે. આભાર!
* [[User:HarshBot|HarshBot]] (OP: [[User:Harsh4101991|Harsh4101991]]) - {{પત્યું}}
* [[User:Samkbot|Samkbot]] (OP: [[User:Sam.ldite|Sam.ldite]]) - {{પત્યું}}
* [[User:TinucherianBot|TinucherianBot]] (OP: [[User:Tinucherian|Tinucherian]]) - {{ચાલુ}}
-- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૨૧:૪૪, ૧૬ નવેમ્બર ૨૦૨૦ (IST)