"વૈશ્વિકરણ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
રોબોટ ઉમેરણ: fiu-vro:Üleilmastuminõ; cosmetic changes
નાનું (robot Adding: new:हलिमिकरण)
નાનું (રોબોટ ઉમેરણ: fiu-vro:Üleilmastuminõ; cosmetic changes)
 
આંતરરાષ્ટ્રીય કરારો -જીએટીટી દ્વારા બીજા વિશ્વયુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અંકુશો નોંધપાત્ર રીતે ઘટ્યા છે. [[વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન]] ([[:en:World Trade Organization|World Trade Organization]]) (ડબલ્યુટીઓ) અને તેનો પાયો નાખનાર જીએટીટીમાં આ બાબતોનો સમાવેશ થાય છે.
* મુક્ત વ્યાપારને પ્રોત્સાહન
** [[જકાત]] ([[:en:tariff|tariff]])ની નાબૂદી અથવા ઘટાડોઃ જકાત મુક્ત અથવા ઓછી જકાત સાથે [[મુક્ત વ્યાપાર ક્ષેત્ર|ફ્રી ટ્રેડ ઝોન]] ([[:en:free trade zone|free trade zone]])ની રચના
** માલની હેરફેરનો ખર્ચ ઘટ્યો, ખાસ કરીને દરિયાઈ માર્ગે થતી હેરફેરમાં સામાનને [[બારદાનોમાં ભરવું|બારદાનોમાં ભરીને મોકલવા]] ([[:en:containerization|containerization]])ના વિકાસથી આ પરિણામ આવ્યું.
** [[મૂડી નિયંત્રણ]] ([[:en:capital controls|capital controls]])માં ઘટાડો અથવા નાબૂદી
** સ્થાનિક વ્યાપાર માટેની [[આર્થિક મદદ]] ([[:en:subsidy|subsidies]])ની નાબૂદી, ઘટાડો અથવા એકસૂત્રતા.
** વૈશ્વિક કોર્પોરેશન માટે સબસિડીઓની રચના
** વધારે નિયંત્રણો સાથે મોટાભાગના દેશોમાં [[બૌદ્ધિક સંપત્તિ]] ([[:en:intellectual property|intellectual property]])ના કાયદામાં એકસૂત્રતા.
** બૌદ્ધિક સંપત્તિને લગતા નિયંત્રણનો અગ્રણી રાષ્ટ્રો દ્વારા સ્વીકાર (દા.ત.ચીનમાં મંજૂર થયેલી [[પેટન્ટ, નવી શોધ પરનો એકાધિકાર|પેટન્ટ]] ([[:en:patent|patent]]) અમેરિકા પણ સ્વીકારે.)
સાંસ્કૃતિક વૈશ્વિકીકરણના ચાલક બળ બનેલા કમ્યુનિકેશન ટેકનોલોજી અને સમગ્ર વિશ્વમાં પશ્ચિમી સાંસ્કૃતિક ઉદ્યોગના માર્કેટિંગને અતિક્રમણની પ્રક્રિયા તરીકે જોવામાં આવતા હતા અને પરંપરાગત વિવિધતાના ભોગે અમેરિકાનું વર્ચસ્વ સ્થાપવા પ્રયાસ થઈ રહ્યો છે તેવું મનાતું હતું. જો કે, ટૂંક સમયમાં જ પ્રતિકારરૂપે વૈશ્વિકીકરણનો વિરોધ કરવા અને પ્રાદેશિક ઓળખના રક્ષણ માટેની અને વૈયક્તિક લાક્ષણિકતાઓ સાચવી રાખવાની ઝુંબેશ શરૂ થઈ, પરંતુ મહદ અંશે તેને નિષ્ફળતા મળી. <ref>જુર્ગેન ઓસ્ટેરહેમેલ અને નિએલ્સ પી. પીટરસન. વૈશ્વીકીકરણઃ ટૂંકો ઈતિહાસ. (૨૦૦૫) પી.૮</ref>
 
 
[[આર્થિક વૈશ્વિકીરણ|આર્થિક વૈશ્વિકીકરણ]] ([[:en:economic globalization|economic globalization]])ને ઊંડાણથી જોઈએ તો જણાશે કે તેને અનેક રીતે મૂલવી શકાય છે.વૈશ્વિકીકરણના લાક્ષણિકતા ગણાતા ચાર મુખ્ય આર્થિક પ્રવાહો આના કેન્દ્રમાં છેઃ
* [[માલ સામાન]] ([[:en:Goods|Goods]]) અને [[સેવાઓ|સેવા]] ([[:en:services|services]]) એટલે કે રાષ્ટ્રીય આવક અથવા વસતીની માથાદીઠ આવકના અનુપાતમાં [[નિકાસ]] ([[:en:export|export]]) અને [[આયાત]] ([[:en:import|import]])નો સરવાળો
* [[શ્રમ]] ([[:en:Labor|Labor]])/[[લોકો]] ([[:en:people|people]]) એટલેકે [[હ્યુમન માઈગ્રેશન-માનવીય સ્થળાંતર, હિજરત|સ્થળાંતર]] ([[:en:human migration|migration]])નો દર, જનસંખ્યામાં સ્થળાંતર કરીને આવતા કે જતા લોકોનું પ્રમાણ.
* [[મૂડી (અર્થશાસ્ત્ર)|મૂડી]] ([[:en:Capital (economics)|Capital]]) એટલે કે રાષ્ટ્રીય આવક અથવા વસતીની માથા દીઠ આવકના અનુપાતમાં બહારથી આવતું કે બહાર જતું સીધુ રોકાણ
* [[તકનિક]] ([[:en:Technology|Technology]]), એટલે આંતરરાષ્ટ્રીય સંશોધન અને વિકાસનો પ્રવાહ, વસતીનું પ્રમાણ (અને તેના અનુપાતમાં આવેલા ફેરફાર) અને કોઈ ચોક્કસ શોધનો ઉપયોગ કરતાં લોકો (ખાસ કરીને ટેલિફોન, મોટરકાર, બ્રોડબેન્ડ જેવી "ફેક્ટર ન્યૂટ્રલ" શોધો)
 
વૈશ્વિકીકરણ એ માત્ર આર્થિક ઘટના નહી હોવાના કારણે વૈશ્વિકીકરણની મૂલવણીનો બહુપરિમાણિય અભિગમ તાજેતરમાં સ્વિસ [[વિચારકો]] ([[:en:think tank|think tank]])ના સંગઠને તાજેતરમાં તૈયાર કરેલા [[વૈશ્વિકીકરણ ઈન્ડેક્સ-સૂચકાંક|ઈન્ડેક્સ]] ([[:en:Globalization Index|index]])માં જોવા મળે છે. આ ઈન્ડેક્સમાં વૈશ્વિકીકરણના ત્રણ મુખ્ય પાસાઓ- આર્થિક, સામાજિક અને રાજકીય-ને મૂલવવામાં આવ્યા છે. ત્રણ સૂચકાંકો ઉપરાંત વૈશ્વિકીકરણનો સમગ્ર ઈન્ડેક્સ અને તેના પેટા-પાસાઓનો સમાવેશ કરાયો છે. પેટા સૂચકાંકોમાં આર્થિક પ્રવાહ, આર્થિક નિયંત્રણો, અંગત સંપર્ક પરની વિગતો, માહિતિના પ્રવાહ પરની વિગતો અને સાંસ્કૃતિક નિકટતા સંદર્ભે ગણતરી કરાઈ છે. ડ્રેહર, ગેસ્ટન અને માર્ટિન્સ (૨૦૦૮)ની માહિતિ અનુસાર વાર્ષિક ધોરણે ૧૨૨ દેશો પર આ વિગતો ઉપલબ્ધ હોય છે.<ref>એક્સેલ ડ્રેહર, નોએલ ગેસ્ટોન, પિમ માર્ટિન્સ, ''મેઝરિંગ ગ્લોબલાઈઝેશનઃ ગોજિંગ ઈટ્સ કોન્સીક્વન્સીસ'', સ્પ્રિંગર, આઈએસબીએન ૯૭૮-૦-૩૮૭-૭૪૦૬૭-૬.</ref>ઈન્ડેક્સ મુજબ સૌથી વધુ વૈશ્વિકરણ ધરાવતો દેશ [[બેલ્જિયમ]] ([[:en:Belgium|Belgium]]) છે અને ત્યાર બાદના ક્રમે [[ઓસ્ટ્રીયા|ઓસ્ટ્રિયા]] ([[:en:Austria|Austria]]), [[સ્વિડન]] ([[:en:Sweden|Sweden]]), યુનાઈટેડ કિંગડમ અને [[નેધરલેન્ડ્સ]] ([[:en:Netherlands|Netherlands]]) છે.કેઓએફ ઈન્ડેક્સ મુજબ સૌથી ઓછુ વૈશ્વિકરણ ધરાવતા દેશોમાં [[હૈતિ|હૈતી]] ([[:en:Haiti|Haiti]]), [[મ્યાંમાર|મ્યાનમાર]] ([[:en:Myanmar|Myanmar]]) [[સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લિક]] ([[:en:Central African Republic|Central African Republic]]) અને [[બુરુંડિ|બુરુન્ડિ]] ([[:en:Burundi|Burundi]]) છે.<ref>[http://www.globalization-index.org/ વૈશ્વિકીકરણનો કેઓએફ ઈન્ડેક્સ]</ref>
 
વૈશ્વિકીકરણને વિવિથ પાસાઓ છે, જે વિશ્વને અનેક રીતે અસર કરે છેઃ જેમ કે,
* ''ઔદ્યોગિક''- સમગ્ર વિશ્વમાં વ્યાપેલા ઉત્પાદન બજારનો સંપર્ક અને વપરાશકારો તથા કંપનીઓ માટે વિદેશી ઉત્પાદનની વસ્તુઓની બહોળા પ્રમાણમાં ઉપલબ્ધિ.દેશની આંતરિક અને દેશો વચ્ચેની સરહદો પર માલ-સામાનની અવરજવર.
* ''નાણાકીય''- વિશ્વવ્યાપી નાણા બજારનો ઉદભવ અને વધારે સારા બાહ્ય ધિરાણની ઉપલબ્ધિ.કોઈપણ રાષ્ટ્રોની નિયંત્રક વ્યવહાર પદ્ધતિ કરતાં આ વિશ્વવ્યાપી માળખુ વધારે ઝડપથી વિકસતુ હોવાથી વૈશ્વિક નાણાકીય માળખાની અસ્થિરતા નાટ્યાત્મક રીતે વધે છે અને ૨૦૦૮ના પાછલા મહિનાઓમાં આ બાબતના પુરાવા મળ્યા છે.
* ''આર્થિક'' - વૈશ્વિક સહિયારા બજારની અનૂભૂતિ, જેનો આધાર નાણા અને માલ સામાનના વિનિમય અંગેની સ્વતંત્રતા પર છે. આ બજારોના એકબીજા સાથેના જોડાણનો અર્થ એવો થાય છે કે કોઈપણ એક દેશનું અર્થતંત્ર ભીંસમાં મૂકાય તો તેની અસર માત્ર જે-તે દેશ પૂરતી મર્યાદિત રહેતી નથી.
* ''રાજકીય'' - કેટલાકના મતે "વૈશ્વિકીકરણ"નો અર્થ થાય છે વિશ્વ સરકારનું સર્જન અથવા સરકારોની સાંઠગાઠ (દા.ત. ડબલ્યુટીઓ, વર્લ્ડ બેન્ક અને આઈએમએફ) કે જેઓ સરકારો વચ્ચેના સંબંધો પર નિયંત્રણ રાખે છે અને સામાજિક-આર્થિક વૈશ્વિકીકરણમાંથી ઉદભવતા અધિકારોની ખાતરી આપે છે.<ref>સ્ટિપો, ફ્રાન્સેસ્કો. ''વર્લ્ડ ફેડરાલિસ્ટ મેનિફેસ્ટો રાજકીય વૈશ્વિકીકરણ અંગે માર્ગદર્શન- ગાઈડ ટુ પોલિટિકલ ગ્લોબલાઈઝેશન'' આઈએસબીએન ૯૭૮-૦-૯૭૯૪૬૭૯-૨-૯, http://www.worldfederalistmanifesto.com</ref>રાજકીય દ્રષ્ટિએ વિશ્વની સત્તાઓ વચ્ચે યુનાઈટેડ સ્ટેટ્સે શક્તિશાળી સ્થાન ભોગવ્યું છે, જેનું કારણ તેનું મજબૂત અને સમૃદ્ધ અર્થતંત્ર છે. વૈશ્વિકીકરણના પ્રભાવની સાથે અને યુનાઈટેડ સ્ટેટ્સના પોતાના અર્થતંત્રની મદદથી ચીનના લોકોએ પાછલા દસકામાં પ્રચંડ વિકાસનો અનુભવ કર્યો છે. વહેણો દ્વારા અંદાજવામાં આવતા દરની ગતિએ ચીને વિકાસકૂચ ચાલુ રાખે તો આગામી ૨૦ વર્ષમાં ચીન વિશ્વના અગ્રણી દેશોમાં મોખરાનું સ્થાન મેળવે તેવી શક્યતા છે. વિશ્વ સત્તાનુ સ્થાન મેળવવા અને યુનાઈટેડ સ્ટેટ્સની સ્પર્ધા કરવા ચીન પાસે પૂરતી સંપત્તિ, ઉદ્યોગો અને ટેકનોલોજી હશે. <ref>હર્સ્ટ ઈ. ચાર્લ્સ.સામાજિક અસમાનતાઃ સ્વરૂપ, કારણો અને સંજોગો, છઠ્ઠી આવૃત્તિ. પી. ૯૧</ref>.
* ''માહિતિપૂર્ણ''- ભૌગોલિક રીતે દૂર આવેલા સ્થળો વચ્ચે માહિતિના પ્રવાહમાં વૃદ્ધિ. આને ફાઈબર ઓપ્ટિક કમ્યુનિકેશન્સ, સેટેલાઈટ, ટેલિફોન અને [[ઈન્ટરનેટ]] ([[:en:Internet|Internet]])ની પ્રાપ્યતાના લાભની સાથે આવેલો ટેકનોલોજીકલ ફેરફાર કહેવાય.
* ''ભાષા'' - સૌથી વધુ લોકપ્રિય ભાષા ઈંગ્લિશ છે.<ref>http://www.answerbag.com/q_view/53199</ref>
** વિશ્વના ૭૫ ટકા જેટલા મેઈલ, ટેલેક્સ અને ઈંગ્લિશમાં છે.
** અંદાજે વિશ્વના ૬૦ ટકા જેટલા રેડિયો કાર્યક્રમ ઈંગ્લિશમાં છે.
** ઈન્ટરનેટ પર થતા ૯૦ ટકા વ્યવહારોમાં ઈંગ્લિશનો ઉપયોગ થાય છે.
* ''સ્પર્ધા'' - નવા વૈશ્વિક વ્યાપાર બજારમાં ટકવા માટે બહેતર ઉત્પાદકતા અને સ્પર્ધામાં વૃદ્ધિ જરૂરી છે. બજારો વિશ્વવ્યાપી બની રહ્યા હોવાથી વિવિધ ક્ષેત્રની કંપનીઓએ તેમના ઉત્પાદન સુધારવા પડે છે અને સ્પર્ધાનો સામનો કરવા ટેકનોલોજીનો વધારે કુશળ ઉપયોગ કરવો પડે છે.<ref>http://workinfonet.bc.ca/lmisi/Making/CHAPTER2/TANDG1.HTM</ref>
* ''ઈકોલોજિકલ'' પર્યાવરણને લગતું વિજ્ઞાન - પર્યાવરણ સમક્ષ ઉભા થઈ રહેલા વૈશ્વિક પડકારોને આંતરરાષ્ટ્રીય સહકારથી ઉકેલી શકાય છે, જેમ કે [[ક્લાઈમેટ ચેન્જ, વાતાવરણમાં ફેરફાર|વાતાવરણમાં પેરપાર]] ([[:en:climate change|climate change]]), સરહદો ઓળંગીને દૂર સુધી ફેલાતું પાણી અને હવાનું પ્રદૂષણ, સમુદ્રમાં વધારે પડતી માછીમારી અને અતિક્રમણ કરતી પ્રજાતિઓનો ફેલાવો. પર્યાવરણને લગતા ઓછા નિયંત્રણો સાથે વિકાસશીલ દેશોમાં ઘણા કારખાના સ્થપાઈ રહ્યા હોવાથી વૈશ્વિકતા અને મુક્ત વ્યાપાર પ્રદૂષણ વધારી શકે છે. બીજી બાજુ, ઈતિહાસ એ બાબતનો સાક્ષી છે કે આર્થિક વિકાસ માટે "ગંદો" ઔદ્યોગિક તબક્કો જરૂરી છે અને એવી પણ દલીલ થાય છે કે નિયંત્રણોના નામે વિકાસશીલ રાષ્ટ્રોને જીવનધોરણ સુધારવાની તકથી વંચિત રાખવા જોઈએ નહિ.
* ''સાંસ્કૃતિક'' - સાંસ્કૃતિક સંપર્કોનું મિશ્રણ, [[જાગૃતિ|ચેતના]] ([[:en:consciousness|consciousness]])ની નવી શ્રેણીઓનું આગમન અને સાંસ્કૃતિક પ્રવાહોનું પ્રતિનિધત્વ કરતી ઓળખ, જીવનધોરણ સુધારવાની અને વિદેશી ઉત્પાદનો તથા વિચારોને માણવાની ઈચ્છા, નવી ટેકનોલોજી તથા આદતોનો સ્વીકાર અને "વિશ્વ સંસ્કૃતિ"માં ભાગીદારી. [[ઉપભોકતાવાદ]] ([[:en:consumerism|consumerism]])ના પરિણામો અને ભાષાના હ્રાસ અંગે કેટલાક લોકો દુઃખ વ્યક્ત કરે છે.આ પણ જુઓ [[સંસ્કૃતિનો બદલાવ]] ([[:en:Transformation of culture|Transformation of culture]]) .
** [[બહુસંસ્કૃતિવાદ]] ([[:en:multiculturalism|multiculturalism]]) અને વ્યક્તિગત રીતે [[સાંસ્કૃતિક વિવિધતા]] ([[:en:cultural diversity|cultural diversity]])નો બહેતર સંપર્ક. (દા.ત. [[હોલિવૂડ]] ([[:en:Hollywood|Hollywood]]) અને [[બોલિવૂડ]] ([[:en:Bollywood|Bollywood]]) ફિલ્મોની નિકાસ દ્વારા)કેટલાક લોકો આવી "આયાતી" સંસ્કૃતિને જોખમી ગણાવે છે, તેમનું માનવું છે કે આનાથી સ્થાનિક સંસ્કૃતિનું અસ્તિત્વ જોખમાશે તથા તેનાથી વિવિધતા ઘટશે અથવા સંસ્કૃતિઓનું [[સાંસ્કૃતિક મિશ્રણ-અનુકૂલન|મિશ્રણ]] ([[:en:cultural assimilation|assimilation]]) અનુકૂલન પણ ઘટી શકે છે. અન્ય કેટલાકના મતે બહુસંસ્કૃતિવાદને શાંતિ માટે તથા લોકો વચ્ચેની પરસ્પરની સમજણ માટે ઉપકારક ગણાવે છે.
** ગ્રેટર ઈન્ટરનેશનલ [[મુસાફરી|ટ્રાવેલ]] ([[:en:travel|travel]]) અને [[પ્રવાસન|ટુરિઝમ]] ([[:en:tourism|tourism]])
** વધારે મોટુ [[સ્થળાંતર]] ([[:en:immigration|immigration]]) તથા [[ગેરકાયદેસર સ્થળાંતર]] ([[:en:illegal immigration|illegal immigration]])
** અન્ય દેશોમાં (તેમની સંસ્કૃતિમાં સ્વીકારાયેલા) સ્થાનિક કન્ઝ્યુમર ઉત્પાદનોનો ફેલાવો (દા.ત. ખાદ્ય વસ્તુઓ)
** ફેડ્સ અને પોપની વિશ્વવ્યાપી સંસ્કૃતિ, જેમ કે [[પોકેમોન]] ([[:en:Pokémon|Pokémon]]), [[સુડોકુ]] ([[:en:Sudoku|Sudoku]]), [[નુમા નુમા]] ([[:en:Numa Numa|Numa Numa]]), [[ઓરિગામિ]] ([[:en:Origami|Origami]]), [[આઈડોલ શ્રેણી|આઈડોલ સીરિઝ]] ([[:en:Idol series|Idol series]]), [[યુ ટ્યુબ (YouTube)|યુ ટ્યુબ]] ([[:en:YouTube|YouTube]]), [[ઓરકુટ (Orkut)|ઓરકુટ]] ([[:en:Orkut|Orkut]]), [[ફેસબુક (Facebook)|ફેસબુક]] ([[:en:Facebook|Facebook]]), અને [[માયસ્પેસ (MySpace)|માયસ્પેસ]] ([[:en:MySpace|MySpace]]).ઈન્ટરનેટ કે ટેલિવિઝન ધરાવતા હોય તેવા લોકો માટે ઉપલબ્ધ, પૃથ્વી પરની વસતિનો નોંધપાત્ર હિસ્સો આની પહોંચની બહાર છે.
** વિશ્વમાં જાણીતી [[ફિફા વર્લ્ડ કપ|ફીફા વર્લ્ડ કપ]] ([[:en:FIFA World Cup|FIFA World Cup]]) અને [[ઓલિમ્પિક ગેમ્સ]] ([[:en:Olympic Games|Olympic Games]]) જેવા રમત જગતના કાર્યક્રમો.
** ન્યૂ મીડિયામાં મલ્ટિનેશનલ કોર્પોરેશનોનું જોડાણ. રગ્બી ટીમ [[ઓલ-બ્લેક્સ]] ([[:en:All-Blacks|All-Blacks]])ના પ્રાયોજક હોવાથી આદિદાસે વેબસાઈટ બનાવી છે જેના પર રગ્બીના દર્શકો આ ગેમ ડાઉનલોડ કરી શકે છે અને ઈન્ટરએક્ટિવ ગેમ હોવાથી રગ્બીની સ્પર્ધામાં ભાગ પણ લઈ શકે છે.<ref>{{cite journal
| last = Scherer
| first = J.
| year = 2007
}} [http://0-www-ca3.csa.com.prospero.murdoch.edu.au/ids70/view_record.php?id=2&recnum=11&log=from_res&SID=7nus1npgqrn36608043cjgh1b3&mark_id=search%3A2%3A35%2C10%2C20] </ref>
* ''સામાજિક'' - માનવીય મદદ અને વિકાસના પ્રયત્નનો સાથે વિશ્વ જાહેર નીતિના મહત્વના પ્રતિનિધિ તરીકે [[બિન-સરકારી સંગઠન]] ([[:en:non-governmental organisation|non-governmental organisation]])ની પદ્ધતિનો વિકાસ.<ref name="globall">પાવેલ ઝાલેસ્કિ ''ગ્લોબલ નોન-ગવર્નમેન્ટલ એડમિનિસ્ટ્રેટિવ સીસ્ટમઃ જીઓસોશિયોલોજી ઓફ ધ થર્ડ સેકટર'', (અહીંયાઃ) ગાવિન, ડારિઉસ & ગ્લિન્સ્કિ, પિટોર (ઈડી), "સિવિલ સોસાયટી ઈન ધ મેકિંગ", આઈએફઆઈએસ પ્રકાશક, વોર્સઝાવા ૨૦૦૬</ref>
* ''તકનીકી''
** [[વૈશ્વિક ટેલિકમ્યુનિકેશનનું માળખુ|વૈશ્વિક ટેલિકમ્યુનિકેશન માળખા]] ([[:en:global telecommunications infrastructure|global telecommunications infrastructure]])નો વિકાસ અને સરહદો ઓળંગીને આવતા ડેટાનો પ્રવાહ, [[ઈન્ટરનેટ]] ([[:en:Internet|Internet]]), [[કમ્યુનિકેશન સેટેલાઈટ|કમ્યુનિકેશન સેટેલાઈટ્સ]] ([[:en:communication satellites|communication satellites]]), [[સબમરીન કમ્યુનિકેશન્સ કેબલ|સબમરીન ફાઈબર ઓપ્ટિક કેબલ]] ([[:en:Submarine communications cable|submarine fiber optic cable]]), અને [[મોબાઈલ ફોન|વાયરલેસ ટેલિફોન્સ]] ([[:en:Mobile phone|wireless telephones]]) જેવી ટેકનોલોજીનો ઉપયોગ
** વૈશ્વિક સ્તરે [[કોપીરાઇટ કાયદો|કોપીરાઈટ કાયદા]] ([[:en:copyright law|copyright law]])ઓ, [[પેટન્ટ]] ([[:en:patent|patent]]) અને વિશ્વવ્યાપાર કરાર જેવા ધોરણોના અમલમાં વધારો.
* ''કાયદેસર/નૈતિક''
** [[આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ]] ([[:en:international criminal court|international criminal court]])ની રચના અને [[ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ|આંતરરાષ્ટ્રીય ન્યાય ઝુંબેશ]] ([[:en:International Court of Justice|international justice movements]]).
** [[અપરાધની આયાત]] ([[:en:Crime importation|Crime importation]]) અને અપરાધ વિરોધી લડાઈના પ્રયત્નોમાં વૈશ્વિક જાગૃતિ અને સહકારમાં વૃદ્ધિ.
 
વૈશ્વિકીકરણના હકારાત્મક પાસાઓ જાણવા ખૂબ જ સરળ છે અને તેના મોટા ફાયદા દરેક જગ્યાએ નજરે ચડે છે, ત્યારે તેના કેટલાક નકારાત્મક ફળ પણ છે જે માત્ર કેટલાક કોર્પોરેશનને વૈશ્વિક બનવા માટે પ્રોત્સાહન આપતા પાસાઓનું અથવા તેના પરિણામોનું ફળ હોઈ શકે છે.
 
વૈશ્વિકીકરણના સમર્થકોની દલીલ છે કે વૈશ્વિકીકરણ વિરોધી ઝુંબેશમાં પોતાનો અભિપ્રાય સાચો ઠેરવવા [[અવિશ્વસનીય પુરાવા|અવિશ્વસનિય પુરાવા]] ([[:en:anecdotal evidence|anecdotal evidence]]){{Fact|date=July 2007}}નો ઉપયોગ થાય છે, જ્યારે કે વિશ્વના આંકડાઓ વૈશ્વિકીકરણનું મજબૂત સમર્થન કરે છેઃ
* વિશ્વ બેન્કના આંકડા અનુસાર 1981થી 2001 સુધીમાં રોજની એક ડોલર અથવા તેનાથી ઓછી આવક મેળવતા લોકોની સંખ્યા 1.5 અબજથી ઘટીને 1.1 અબજ થઈ છે. આ સાથે જ વિશ્વી વસતી પણ વધી છે, જેના લીધે ટકાની દ્રષ્ટિએ વિકાસશીલ દેશોમાં આવા લોકોની સંખ્યા વસતીના 40 ટકાથી ઘટીને 20 ટકા થઈ છે.<ref>"1980ના દસકાની શરૂઆતથી વિશ્વના સૌથી વધુ ગરીબો કઈ રીતે ખર્ચ મેળવે છે?"શાઓહુઓ ચેન અને માર્ટિન રેવેલિઅન દ્વારા.[http://econ.worldbank.org/external/default/main?ImgPagePK=64202990&entityID=000112742_20040722172047&menuPK=64168175&pagePK=64210502&theSitePK=477894&piPK=64210520]
 
</ref> વ્યાપાર અને રોકાણ પરના અંકુશો દૂર કરતાં મોટા પગલાઓ ઝડપથી આકાર લઈ રહ્યા છે, પરંતુ કેટલાક લોકોની દલીલ છે કે આના બદલે ગરીબીની મૂલવણી માટેના વિસ્તૃત માપદંડોનો અભ્યાસ થવો જોઈએ<ref>[http://www.transnational.org/features/chossu_worldbank.html મિશેલ ચોસુડોવસ્કી, ''"વૈશ્વિક જૂઠ્ઠાણા''"]</ref>.
* વૈશ્વિકીકરણની અસર ધરાવતા દેશોમાં બે ડોલર અથવા તેનાથી ઓછી દૈનિક આવક ધરાવતા લોકોની ટકાવારી વિશાળ પ્રમાણમાં ઘટી છે, જ્યારે કે અન્ય વિસ્તારોમાં ગરીબીનો દર મોટા ભાગે સ્થિર રહ્યો છે. ચીન સહિત પૂર્વ-એશિયામાં ટકાવારી 50.1% સુધી ઘટી છે, જ્યારે કે સબ-સહારન આફ્રિકામાં 2.2%ની વૃદ્ધિ થઈ છે.<ref name = "World Bank, Poverty Rates, 1981 - 2002"/>
 
{| class="wikitable" style="text-align:right;"
 
'''સ્રોતઃ વિશ્વ બેન્ક, ગરીબી અંદાજો''', 2002'''<ref name="World Bank, Poverty Rates, 1981 - 2002">{{cite web|url=http://siteresources.worldbank.org/DATASTATISTICS/Resources/table2-7.pdf|title=World Bank, Poverty Rates, 1981 - 2002|accessdate=2007-06-04|format=PDF}}</ref>
* વિશ્વને એક સમગ્ર એકમ તરીકે જોઈએ તો [[આવક અસામનતા]] ([[:en:Income inequality|Income inequality]]) ઘટી રહી છે.<ref>[http://www.columbia.edu/~xs23/papers/worldistribution/NYT_november_27.htm ડેવિડ બ્રુક્સ, ''"ગુડ ન્યૂઝ એબાઈટ પોવર્ટી''"] </ref>વ્યાખ્યા અને વિગતોની પ્રાપ્યતા સંદર્ભે અતિશય ગરીબના ઘટાડાની ગતિના મામલે મતભેદો છે. નીચે નોંધ્યા મુજબ, આ વિવાદ ઉભો કરનારા અન્ય લોકો છે. અર્થશાસ્ત્રી [[ઝેવિયર સલા-આઈ-માર્ટિન]] ([[:en:Xavier Sala-i-Martin|Xavier Sala-i-Martin]])એ ૨૦૦૭ વિશ્લેષણમાં દલીલ કરી હતી કે વિશ્વને એક એકમ તરીકે જોઈએ તો આવકની અસમાનતા ઘટી રહી હોવાની વાત ખોટી છે.[http://www.heritage.org/research/features/index/chapters/htm/index2007_chap1.cfm]આવક અસાનતાના ભૂતકાળના વલણો અંગે કોણ સાચુ છે તેની ચર્ચાનો કોઈ અર્થ નથી, પરંતુ સાપેક્ષ અસાનતા કરતાં સંપૂર્ણ ગરીબમાં સુધારો વધુ મહત્વનો હોવાની દલીલ થાય છે. [http://www.nytimes.com/2007/01/25/business/25scene.html?ex=1327381200&en=47c55edd9529cae7&ei=5090&partner=rssuserland&emc=rss/]
* [[બીજુ વિશ્વ યુદ્ધ|બીજા વિશ્વ યુદ્ધ]] ([[:en:World War II|World War II]])થી માંડીને વિકાસશીલ દેશોમાં [[અપેક્ષિત જીવન]] ([[:en:Life expectancy|Life expectancy]]) લગભગ બમણું થયું છે અને વિકસતા તથા વિકસિત રાષ્ટ્રો કે જ્યાં વિકાસ ઓછો છે વચ્ચેનું અંતર ઘટવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે સુધી કે અલ્પ વિકસિત સબ-સહારન આફ્રિકામાં અપેક્ષિત જીવન બીજા વિશ્વ યુદ્ધ પહેલા ૩૦ વર્ષ હતું, જે વધીને ૫૦ વર્ષ થયુ હતું, જોકે બાદમાં એઈડ્સની વ્યાપક મહામારી અને અન્ય રોગોના કારણે હાલમાં તેનું સ્તર ઘટીને ૪૭ વર્ષ થયું છે. દરેક વિકાસશીલ દેશમાં [[બાળ મૃત્યુ]] ([[:en:Infant mortality|Infant mortality]])નું પ્રમાણ ઘટ્યુ છે. <ref>[http://www.theglobalist.com/DBWeb/StoryId.aspx?StoryId=2429 ગાય પ્ફેફેરમેન, ''"ધી એઈટ લૂઝર્સ ઓફ ગ્લોબલાઈઝેશન''"] </ref>
* લોકશાહીમાં નાટ્યાત્મક ઢબે વધારે થયો છે અને ૨૦૦ના વર્ષમાં દરેક રાષ્ટ્ર [[વૈશ્વિક મતાધિકાર|સાર્વત્રિક મતાધિકાર]] ([[:en:universal suffrage|universal suffrage]]) ધરાવતો હતો જ્યારે કે ૧૯૦૦માં આવા રાષ્ટ્રોનું પ્રમાણ ૬૨.૫% હતું.<ref>[http://www.freedomhouse.org/reports/century.html ફ્રીડમ હાઉસ] મુક્ત ગૃહ</ref>
* મહિલાઓને નોકરી અને આર્થિક સલામતી મળવાથી [[બાંગ્લાદેશ]] ([[:en:Bangladesh|Bangladesh]]) જેવા રાષ્ટ્રોએ સ્ત્રીઓને સમાન હકની હિમાયત કરતા [[નારીવાદ]] ([[:en:Feminism|Feminism]])ના ક્ષેત્રે પ્રગતિ કરી છે. <ref name="The End of Poverty">{{cite book | last = Sachs | first = Jeffrey | authorlink = | coauthors = | year = 2005 | title = The End of Poverty | publisher = The Penguin Press | location = New York, New York | isbn = 1-59420-045-9}}</ref>
* રોજની માથાદીઠ ૨,૨૦૦ [[કેલરી]] ([[:en:calorie|calorie]]) (૯,૨૦૦ [[કિલોજૂલ્સ|કિલોજૂલ]] ([[:en:kilojoules|kilojoules]]) કરતાં ઓછો ખોરાક મેળવનાર લોકોની સંખ્યા ૧૯૬૦ના દસકાની મધ્યમાં ૫૬% હતી, જે ૧૯૯૦ના દસકામાં ઘટીને ૧૦% કરતા પણ ઓછી થઈ.<ref>[http://reason.com/news/show/34961.html બેઈલી, આર.(૨૦૦૫).]</ref>
* ૧૯૫૦થી ૧૯૯૯ની વચ્ચે વિશ્વનો સાક્ષરતા દર ૫૨%થી વધીને ૮૧% થયો. ખાસ કરીને મહિલા સાક્ષરતા ક્ષેત્રે પ્રગતિ સધાઈઃ પુરષોની સરખામણીમાં મહિલાઓનો સાક્ષરતા દર ૧૯૭૦માં ૫૯% ટકા હતો, જે ૨૦૦માં ૮૦% થયો.<ref>[http://reason.com/news/show/34961.html બેઈલી, આર.(૨૦૦૫). ગરીબો કદાચ ધનવાન નહિ બન્યા હોય, પરંતુ તેમનું આયુષ્ય વધ્યુ છે.]</ref>
* ૧૯૬૦માં શ્રમ બળમાં બાળકોનું પ્રમાણ ૨૪% હતું, જે ૨૦૦માં ૧૦% થયું.<ref>[http://www.oxfordleadership.com/DataFiles/homePage/Projects/OLA_Mexico%20_Award_Oct%2020_2006.pdf ઓક્સફોર્ડ લીડરશિપ એકેડમી.]</ref>
* કાર, રેડિયો અને ટેલિફોનમાં વીજવપરાશનું વલણ વધી રહ્યું છે અને સાથે જ સ્વચ્છ પાણી મેળવતા લોકોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. <ref>[http://dx.doi.org/10.1016/j.worlddev.2004.06.016 ચાર્લ્સ કેની, વાય આર વી વરિડ અબાઉટ ઈનકમ? આપણે આવક માટે કેમ ચિંતિત છીએ?મહત્વ ધરાવતી તમામ વસ્તુઓ મહદઅંશે રૂપાંતર છે, વિશ્વ બેન્ક, વોલ્યુમ ૩૩, અંક ૧, જાન્યુઆરી ૨૦૦૫, પાના ૧-૧૯]</ref>
* ''[[ધી ઈમ્પ્રુવિંગ સ્ટેટ ઓફ ધી વર્લ્ડ]] ([[:en:The Improving State of the World|The Improving State of the World]])'' નામનું પુસ્તક તેના માટે પુરાવા રજૂ કરે છે, જે મુજબ માનવજાતિની સ્થિતિ સુધરી રહી છે અને વૈશ્વિકીકરણ આ સુધારોનો એક ભાગ છે. પર્યાવરણીય અસરથી વિકાસ મર્યાદિત રહેશે તેવી દલીલોનો પણ તે જવાબ આપે છે.
 
વૈશ્વિકીકરણના ટીકાકારો [[પશ્ચિમીકરણ]] ([[:en:Westernization|Westernization]])ની ટીકા કરતા હોય છે પરંતુ, ૨૦૦૫ યુનેસ્કો અહેવાલ<ref>[http://www.uis.unesco.org/template/pdf/cscl/IntlFlows_EN.pdf ૨૦૦૫ યુનેસ્કો અહેવાલ]</ref>એ દર્શાવ્યું હતું કે સાંસ્કૃતિક આદાન-પ્રદાન સ્વીકૃત બની રહ્યો છે. ૨૦૦૨માં ચીન એ ત્રીજુ સાંસ્કૃતિક સામાનનું સૌથી મોટુ નિકાસકાર હતું, જ્યારે કે પહેલા અને બીજા ક્રમે યુકે તથા યુએસ હતા. ૧૯૯૪થી ૨૦૦૨ની વચ્ચે ઉત્તર અમેરિકા અને યુરોપીય સંઘ વચ્ચેની સાંસ્કૃતિક નિકાસનો ફાળો ઘટ્યો હતો, જ્યારે કે એશિયાની સાંસ્કૃતિક નિકાસે ઉત્તર અમેરિકાને પાછળ રાખી દીધુ હતું.
 
વિવેચકોની દલીલ છે કેઃ
* '''વધારે ગરીબ રાષ્ટ્રો'''ને ક્યારેક નુકસાન થાય છેઃ વૈશ્વિકીકરણથી દેશો વચ્ચેના મુક્ત વ્યાપારને પ્રોત્સાહન મળે છે તે વાત સાચી છે, પરંતુ તેના નકારાત્મક સંજોગો પણ છે કારણ કે કેટલાક દેશો તેમના રાષ્ટ્રીય બજારને બચાવવા પ્રયત્ન કરે છે. સામાન્ય રીતે વધારે ગરીબ રાષ્ટ્રોની મુખ્ય નિકાસ કૃષિ સામાન હોય છે. મોટા દેશો ઘણીવાર પોતાના ખેડૂતોને સબસિડીનો લાભ આપે છે. (જેમ કે [[ઈયુ- યુરોપીય યુનિયન|ઈયુ]] ([[:en:EU|EU]]) [[સામાન્ય કૃષિ નીતિ]] ([[:en:Common Agricultural Policy|Common Agricultural Policy]]), જેના લીધે ગરીબ ખેડૂતોને પાકની કિંમત [[મુક્ત વ્યાપાર]] ([[:en:free trade|free trade]])માં હોવી જોઈએ તેના કરતાં ઓછી મળી છે.<ref name="Hurst E. Charles P.41">હર્સ્ટ ઈ. ચાર્લ્સ.સામાજિક અસમાનતાઃ સ્વરૂપ, કારણો અને સંજોગો, છઠ્ઠી આવૃત્તિ. પી. ૪૧</ref>
* ગરીબ વિદેશી કામદારોનું '''શોષણ'''. મજબૂત ઔદ્યોગિક તાકાતો સામે રક્ષણ કરવામાં નબળા દેશોની નિષ્ફળતાના કારણે આવા દેશના લોકોનું શોષણ થઈ રહ્યું છે અને તેઓ સસ્તા મજૂર બની રહ્યા છે. રક્ષણના અભાવના કારણે શક્તિશાળી ઔદ્યોગિક રાષ્ટ્રોની કંપનીઓ કામદારોને પૂરતો પગાર આપીને અત્યંત લાંબા કલાકો સુધી અને અસુરક્ષિત સ્થિતિઓમાં કામ કરાવી શકે છે, જો કે અર્થશાસ્ત્રીઓ માને છે કે માલિકોના સ્પર્ધાત્મક બજારમાં પોતાની મરજીથી આવા સંજોગોમાં કામદારો કામ કરતા હોય તો પણ તેને "શોષણ" ગણાવી શકાય. સસ્તા મજૂરોની વિપુલતાના કારણે શક્તિશાળી રાષ્ટ્રોને દેશો વચ્ચે સામનતા નહિ લાવવા માટે પ્રોત્સાહન મળે છે. આ રાષ્ટ્રો ઔદ્યોગિક દેશ તરીકે વિકાસ કરે તો વિકાસની સાથે ધીમે ધીમે સસ્તા મજૂરોની ફોજ પણ અદ્રશ્ય થઈ જશે. એ વાત સાચી છે કે કામદારો પોતાની નોકરી છોડવા માટે સ્વતંત્ર છે, પરંતુ ઘણા ગરીબ રાષ્ટ્રોમાં રોજગારીની અપ્રાપ્યતા એટલે કામદારો અને તેમના પરિવાર માટે આનો અર્થ ભૂખમરો થાય છે.<ref>ચોસુડોવસ્કી, મિશેલગરીબીનું વૈશ્વિકીકરણ અને નવી વિશ્વ શ્રેણી/ મિશેલ ચોસુડોવસ્કી દ્વારા. આવૃત્તિ બીજી.ઈમ્પ્રિન્ટ શેન્ટી બે, ઓએનટી.: ગ્લોબલ આઉટલૂક સી૨૦૦૩.</ref>
* '''આઉટસોર્સિંગ''' તરફ સ્થળાંતરઃ ઓછા ખર્ચે મળતા ઓફશોર કામદારોએ કોર્પોરેશનોને પોતાનું ઉત્પાદન વિદેશોમાં ખસેડવા લલચાવી છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના છૂટા કરાયેલા કામદારોએ સેવા ક્ષેત્રમાં કામ કરવુ પડે છે, જ્યાં વેતન અને લાભ ઓછા હોય છે, પરંતુ ટર્નઓવર ઉંચુ હોય છે .{{Fact|date=October 2008}}અમેરિકામાં વધતી જતી આર્થિક અસામનતાનું મુખ્ય પાસુ ગણાતા મધ્યમવર્ગ{{Fact|date=October 2008}}ને નબળો બનાવવામાં આ પરિબળે ફાળો આપ્યો છે .{{Fact|date=October 2008}}મોટાપાયે છટણી અને અન્ય દેશોમાં આઉટસોર્સિંગના કારણે એક સમયે મધ્યમવર્ગમાં આવતા પરિવારો નીચલા સ્તરે મૂકાઈ ગયા છે. આનો અર્થ એવો પણ થાય કે પ્રગતિના પગથિયારૂપ ગણાતા મધ્યમવર્ગની બાદબાકીના કારણે ગરીબીના ચક્રમાંથી બહાર નીકળવાનું ગરીબો માટે હવે વધારે મુશ્કેલ બન્યું છે.<ref>ધી ડીક્લાઈનિંગ મિડલ ક્લાસઃ એક વિશ્લેષણ, પેટ્રિક જે. મેકમોહન, જ્હોન એચ ટ્શેટ્ટર, દ્વારા જરનલ આર્ટિકલ, મંથલી લેબર રીવ્યૂ, વોલ.૧૦૯, ૧૯૮૬</ref>
* '''નબળા મજૂર સંગઠનો''': હંમેશા વિકસતી જતી કંપનીઓની સમાંતરે સસ્તા મજૂરોનો વધારાનો જથ્થો ઉપલબ્ધ હોવાથી યુનાઈટેડ સ્ટેટ્સમાં મજૂર સંગઠનોને નબળા બનાવ્યા છે.સભ્યોની સંખ્યા ઘટવા માંડે ત્યારે સંગઠનો તેમની અસરકારકતા ગુમાવે છે. પરિણામે કામદારો બદલવા સક્ષમ, ઓછુ વેતન આપતા તથા યુનિયન રહિત નોકરીનો એક માત્ર વિકલ્પ આપતા કોર્પોરેશનો પર આવા સંગઠનો ઓછુ પ્રભુત્વ ધરાવે છે. <ref name="Hurst E. Charles P.41"/>
 
ડિસેમ્બર ૨૦૦૭માં [[વિશ્વ બેન્ક]] ([[:en:World Bank|World Bank]])ના અર્થશાસ્ત્રી [[બ્રાન્કો મિલાનોવિક]] ([[:en:Branko Milanovic|Branko Milanovic]])એ વૈશ્વિક ગરીબી અને અસામનતા પરના અગાઉના પ્રાયોગિક સંશોધન સામે પ્રશ્નો ખડા કર્યા છે. તેમનું માનવું છે કે ખરીદ શક્તિમાં સમાનતાના સુધારેલા આંકડા સૂચવે છે કે અગાઉ માનવામાં આવતું હતું તેના કરતા વિકાસશીલ દેશોની હાલત વધારે ખરાબ છે. મિલાનોવિકે નોંધ્યું છે કે "પાછલા દસકામાં આપણી માહિતિ મુજબ દેશોની આવકનું રૂપાંતર થઈ રહ્યું હોવાના અથવા તેમાં નવો વળાંક આવ્યો હોવાના સેંકડો વિદ્ધત્તાપૂર્ણ લેખો પ્રકાશિત થયા છે, પરંતુ આ તમામ આંકડા ખોટા હતા."શક્ય છે કે નવી વિગતો સાથે અર્થશાસ્ત્રીઓ તેમની ગણતરી સુધારશે અને તેઓ એમ પણ માને છે કે વૈશ્વિક અસાનતા અને ગરીબી સ્તરના અંદાજ અંગેના નિર્દેશો નોંધપાત્ર માત્રામાં છે. વૈશ્વિક અસામનતા ૬૫ [[ગિનિ કોએફિશિયન્ટ|ગિનિ પોઈન્ટ્સ]] ([[:en:Gini coefficient|Gini points]]) હોવાનો અંદાજ હતો, જ્યારે કે નવા આંકડા સૂચવે છે કે વૈશ્વિક અસામનતા ગિનિ માપદંડ મુજબ ૭૦ હતી.<ref>[http://www.carnegieendowment.org/publications/index.cfm?fa=view&id=19907&prog=zch,zgp&proj=zsa,zted વિકાસશીલ દેશોમાં ધાર્યા કરતા ખરાબ સ્થિતિ- આંતરરાષ્ટ્રીય શાંતિ માટે કાર્નેગી એન્ડોમેન્ટ<!-- Bot generated title -->]</ref>આંતરરાષ્ટ્રીય અસામનતાનું સ્તર આટલુ બધુ ઉંચુ હોય તેમાં કોઈ નવાઈ નથી, કારણ કે મહદઅંશે નમૂનાની જગ્યા જેટલી મોટી હોય અસામનતાનું સ્તર પણ તેટલુ ઉંચુ જ દર્શાવે છે.
== આ પણ જુઓ ==
{{Postmodernism}}
* [[પ્રાચીન વૈશ્વિકીકરણ]] ([[:en:Archaic globalization|Archaic globalization]])
* [[કોલંબિયન વિનિમય]] ([[:en:Columbian Exchange|Columbian Exchange]])
* [[વિશ્વનાગરિક]] ([[:en:Cosmopolitan|Cosmopolitan]])
* [[અવૈશ્વિકીકરણ]] ([[:en:Deglobalization|Deglobalization]])
* [[વિકાસ વિવેચન]] ([[:en:Development criticism|Development criticism]])
* [[મુક્ત વ્યાપાર]] ([[:en:Free Trade|Free Trade]])
* [[વૈશ્વિક]] ([[:en:Global|Global]])
* [[વિશ્વ નાગરિક ચળવળ]] ([[:en:Global citizens movement|Global citizens movement]])
* [[વૈશ્વિક ન્યાય]] ([[:en:Global justice|Global justice]])
* [[વૈશ્વિક નીતિ સંસ્થા]] ([[:en:Global Policy Institute|Global Policy Institute]])
* [[વૈશ્વિકતા]] ([[:en:Globality|Globality]])
* [[વૈશ્વિકીકરણ અને માંદગી]] ([[:en:Globalization and disease|Globalization and disease]])
* [[વૈશ્વિકીકરણ અને આરોગ્ય]] ([[:en:Globalization and Health|Globalization and Health]])
* [[વૈશ્વિકીકરણ ઈન્ડેક્સ]] ([[:en:Globalization Index|Globalization Index]])
* [[વૈશ્વિક એકીકૃત ઉદ્યોગ]] ([[:en:Globally Integrated Enterprise|Globally Integrated Enterprise]])
* [[મહા સંક્રમણ]] ([[:en:Great Transition|Great Transition]])
* [[નવી વિશ્વ શ્રેણી]] ([[:en:New World Order|New World Order]])
* [[ઓફશોરિંગ]] ([[:en:Offshoring|Offshoring]])
* [[આઉટસોર્સિંગ]] ([[:en:Outsourcing|Outsourcing]])
* [[ધી યુરોપીયન ગ્લોબલાઈઝેશન એડજસ્ટમેન્ટ ફંડ]] ([[:en:The European Globalisation adjustment Fund|The European Globalisation adjustment Fund]])
* [[વૈશ્વિક અર્થતંત્ર]] ([[:en:The Global Economy|The Global Economy]])
* [[આંતરરાષ્ટ્રીય ઈન્ડેક્સ]] ([[:en:Transnationality Index|Transnationality Index]])
* [[વિશ્વ અર્થતંત્ર]] ([[:en:World economy|World economy]])
* [[વિશ્વ-વ્યવસ્થા સિદ્ધાંત]] ([[:en:World-systems theory|World-systems theory]])
* [[વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન - વિશ્વ વ્યાપાર સંગઠન|વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન]] ([[:en:World Trade Organization|World Trade Organization]])
 
== સંદર્ભો ==
 
== અન્ય વાંચન ==
* {{cite book | last = Barbara | first = Christopher | title = International legal personality: Panacea or pandemonium? Theorizing about the individual and the state in the era of globalization| publisher = Verlag Dr. Müller | year = 2008 |location =Saarbrücken| pages = | url = http://www.amazon.com/International-legal-personality-pandemonium-globalization/dp/3639115147/ref=sr_1_2?ie=UTF8&s=books&qid=1230743211&sr=1-2 | doi = | id = | isbn = 3639115147}}
* {{cite book | last = von Braun | first = Joachim | coauthors = Eugenio Diaz-Bonilla | title = Globalization of Food and Agriculture and the Poor| publisher = Oxford University Press | year = 2007 |location = Oxford| pages = | url = http://www.ifpri.org/PUBS/otherpubs/globalpoor.asp | doi = | id = | isbn = 9780195695281}}
* બસ્ટાર્ડેસ-બોઆડા, એલ્બર્ટ (૨૦૦૨), “વૈશ્વિકીકરણના યુગમાં વિશ્વભાષા નીતિઃ 'જટિલતા' સંદર્ભે વિવધતા અને પરસ્પર સંપર્ક", ''નોવ્સ એસએલ, રીવિસ્ટા ડે સોશિયોલિન્ગ્વિસ્ટિકા'' (બાર્સેલોના), http://www6.gencat.net/llengcat/noves/hm02estiu/metodologia/a_bastardas1_9.htm.
* {{cite book | last = Barzilai| first = Gad| title = Beyond Relativism: Where is Political Power in Legal Pluralism| publisher = The Berkeley Electronic Press| year = 2008 | pages = 395–416| url = http://www.bepress.com/til/default/vol9/iss2/art4/| issn = 15651509}}
* {{cite book | last = Haggblade | first = Steven | coauthors = et al| title = Transforming the Rural Nonfarm Economy: Opportunities and Threats in the Developing World | publisher = Johns Hopkins University Press | year = 2007 |location = | pages = 512 | url = http://www.ifpri.org/pubs/jhu/transformrural.asp | doi = | id = | isbn = 978-0-8018-8663-8}}
* [[પીટર બર્જર]] ([[:en:Peter Berger|Peter Berger]]), ''[http://www.thefreelibrary.com/Four+faces+of+global+culture-a020319595 વૈશ્વિક સંસ્કૃતિના ચાર ચહેરા]'' (ધી નેશનલ ઈન્ટ્રેસ્ટ, ફોલ ૧૯૯૭)
* {{cite book | last = Friedman | first = Thomas L. | authorlink = Thomas L. Friedman | coauthors = | title = [[The World Is Flat]] | publisher = Farrar, Straus and Giroux | year = 2005 | location = New York | pages = | url = | doi = | id = | isbn = 0-374-29288-4 }}
* {{cite book | last = Kitching | first = Gavin | authorlink = Gavin Kitching | title = Seeking Social Justice through Globalization. Escaping a Nationalist Perspective | publisher = Penn State Press | year= 2001 | url = http://www.gavinkitching.com/africa_3.htm | isbn = 0271021624 }}
* ગેર્નોટ કોહલેર અને એમિલિઓ જોસ ચેવ્સ (સંપાદકો) “વૈશ્વિકીકરણઃ ટીકાત્મક દ્રષ્ટિકોણ“ હૌપૌગ, ન્યૂયોર્કઃ નોવા સાયન્સ પબ્લિશર્સ (http://www.novapublishers.com/)આઈએસબીએન ૧-૫૯૦૩૩-૩૪૬-૨.[[સમિર અમિન]] ([[:en:Samir Amin|Samir Amin]]), [[ક્રિસ્ટોફર ચેસ ડુન]] ([[:en:Christopher Chase Dunn|Christopher Chase Dunn]]), [[આંદ્રે ગુંડર ફ્રેન્ક]] ([[:en:Andre Gunder Frank|Andre Gunder Frank]]), [[ઈમેન્યુઅલ વોલેર્સ્ટેઈન]] ([[:en:Immanuel Wallerstein|Immanuel Wallerstein]])ના યોગદાન સાથે
* {{cite book | last = [[Jerry Mander|Mander, Jerry]] | first = | authorlink = | coauthors = [[Edward Goldsmith]] | title = The case against the global economy : and for a turn toward the local | publisher = Sierra Club Books | year = 1996 | location = San Francisco | pages = | url = | doi = | id = | isbn = 0-87156-865-9 }}
* {{cite book | last = Murray | first = Warwick E. | authorlink = | coauthors = | title = Geographies of Globalization | publisher = Routledge/Taylor and Francis | year = 2006 | location = New York | pages = | url = | doi = | id = | isbn = 0415317991 }}
* {{cite book | last = Sen | first = Amartya | authorlink = Amartya Sen | coauthors = | title = [[Development as Freedom]] | publisher = Oxford University Press | year = 1999 | location = Oxford, New York | pages = | url = | doi = | id = | isbn = 019289330 }}
* {{cite book | last = Smith | first = Charles | authorlink = Charles Emrys Smith | coauthors = | title = International Trade and Globalisation, 3rd edition | publisher = Anforme | year = 2007 | location = Stocksfield | pages = | url = | doi = | id = | isbn = 1905504101 }}
* {{cite book | last = Sirkin | first = Harold L | coauthors = James W. Hemerling and Arindam K. Bhattacharya | title = Globality: Competing with Everyone from Everywhere for Everything| publisher = Business Plus | year = 2008 |location = New York | pages = 292 | url = http://www.bcg.com/globality| doi = | id = | isbn = 0446178292}}
* {{cite book | last = Steger | first = Manfred | authorlink = | coauthors = | title = Globalization: A Very Short Introduction | publisher = Oxford University Press | year = 2003 | location = Oxford, New York | pages = | url = | doi = | id = | isbn = 0-19-280359-X }}
* સ્ટેગર, મેનફ્રેડ બી., “વૈશ્વિકવાદઃ નવી બજાર વિચારધારા “ લેનહેમ, એમડી.: રોમેન એન્ડ લિટલફિલ્ડ પબ્લિશર્સ, સી૨૦૦૨.આઈએસબીએન ૦૭૪૨૫૦૦૭૨૧
* {{cite book | last = Stiglitz | first = Joseph E. | authorlink = Joseph E. Stiglitz | coauthors = | title = [[Globalization and Its Discontents]] | publisher = W.W. Norton | year = 2002 | location = New York | pages = | url = | doi = | id = | isbn = 0-393-32439-7 }}
* {{cite book | last = Stiglitz | first = Joseph E. | authorlink = Joseph E. Stiglitz | coauthors = | title = [[Making Globalization Work]] | publisher = W.W. Norton | year = 2006 | location = New York | pages = | url = | doi = | id = | isbn = 0-393-06122-1 }}
* ટૌશ, અર્નો (૨૦૦૮), ‘બહુસાંસ્કૃતિક યુરોપઃ વૈશ્વિક લિસ્બન પ્રક્રિયાની અસરો‘હૌપૌગ, એન.વાય. નોવા સાયન્સ પબ્લિશર્સ (માહિતિ માટેઃ https://www.novapublishers.com/catalog/).
* [[અર્નો ટૌશ|ટૌશ, અર્નો]] ([[:en:Arno Tausch|Tausch, Arno]]) (૨૦૦૯), “ટાઈટેનિક ૨૦૧૦?યુરોપીયન સંઘ અને તેની નિષ્ફળ “લિસ્બન સ્ટ્રેટેજી“હૌપૌગ, એન.વાય. નોવા સાયન્સ પબ્લિશર્સ (માહિતિ માટેઃ https://www.novapublishers.com/catalog/).
* {{cite book | last = Wolf | first = Martin | authorlink = Martin Wolf | coauthors = | title = Why Globalization Works | publisher = Yale University Press | year = 2004 | location = New Haven | pages = | url = | doi = | id = | isbn = 978-0300102529 }}
 
== બાહ્ય જોડાણો ==
{{wikiquote}}
{{Wiktionarypar2|globalisation|globalization}}{{commons}}
* [http://www.globalpolicy.org/socecon/trade/unctad/2004/0614devglob.pdf ૨૦૦૪ વિકાસ અને વૈશ્વિકીકરણ. હકીકતો અને આંકડા]
* [http://www.latinbusinesschronicle.com/app/article.aspx?id=2915 લેટિન બિઝનેસ ક્રોનિકલ, ડિસે.૧૦, ૨૦૦૮] લેટિન અમેરિકાનું વધારે વૈશ્વિકીકરણ
* [http://www.caei.com.ar/en/home.htm આર્જેન્ટિના સેન્ટર ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીસ]
* [http://ideas.repec.org/b/cis/ebook0/001.html અર્નો ટૌશ (૨૦૦૬), ‘“વોશિંગ્ટન“થી “વિયેના“ સમજૂતી તરફ“?વૈશ્વિકીકરણ અને વૈશ્વિક શાસન વ્યવસ્થાનું પરિમાણવાચક વિશ્લેષણ’.યુરોપીય સંઘ-લેટિન અમેરિકા અને કેરિબિયન સમિટ ૨૦૦૬ની ચર્ચા પ્રક્રિયા તરફ દોરી જવા માટે તૈયાર કરાયેલ દસ્તાવેજ, મે ૧૧, ૨૦૦૬ થી મે ૧૨, ૨૦૦૬, વિયેના, ઓસ્ટ્રિયા. સેન્ટ્રો આર્જેન્ટિનો ડે એસ્ટુડિઓસ ઈન્ટરનેસિઓનેલ્સ, બુએનોસ એઈરેસ]
* [http://ideas.repec.org/p/pra/mprapa/4616.html અર્નો ટૌશ (૨૦૦૭), ‘“વિધ્વંસક સર્જન”?સમ લોંગ-ટર્મ શુમ્પેટેરિઅન રીફ્લેક્શન ઓન ધી લિસ્બન પ્રોસેસ’ એન્ટેલેક્વિયા ઈ-બુક્સ, યુનિવર્સિટી ઓફ કેડિઝ/માલ્ગા (સ્પેન), મ્યુનિચ પર્સનલ રેપેક આર્કાઈવ, ગ્લોબલ ડેવલપમેન્ટ નેટવર્ક, યુનિવર્સિટી ઓફ સસેક્સ અને યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટ, આઈડિયાસ/રેપેક]
* [http://www.searchsiren.com/?p=29 ઓનલાઈન ફ્રીલાન્સરો પર વૈશ્વિકીકરણની અસર]
* [http://www.federalreserve.gov/boarddocs/speeches/2007/20070501/default.htm મુક્ત વ્યાપારના પડકારોને આલિંગનઃ વૈશ્વિક અર્થતંત્રમાં સ્પર્ધાત્મકતા અને સમૃદ્ધિ] વક્તવ્ય [[ફેડરલ રિઝર્વ]] ([[:en:Federal Reserve|Federal Reserve]]) ચેરમેન [[બેન બેર્નેક]] ([[:en:Ben Bernanke|Ben Bernanke]]) દ્વારા
* [http://news.bbc.co.uk/2/hi/business/6279679.stm વૈશ્વિકીકરણ વિશ્વને હચમચાવે છે] બીબીસી ન્યૂઝ
* [http://csab.wustl.edu/workingpapers/GlobalizationLondon123.pdf ગ્લોબલાઈઝેશનઃ વન્ડરલેન્ડ ઓર વેસ્ટ લેન્ડ] મુર્રે વેઈડેન્બૌમ દ્વારા
* [http://utip.gov.utexas.edu/ અસાનતા પ્રોજેક્ટ] [[યુનિવર્સિટી ઓફ ટેક્સાસ]] ([[:en:University of Texas|University of Texas]]) તરફથી
* [[યુસી રિવરસાઈડ]] ([[:en:UC Riverside|UC Riverside]]) ખાતે [http://irows.ucr.edu ઈન્સ્ટિટ્યુટ ફોર રીસર્ચ ઓન વર્લ્ડ-સીસ્ટમ્સ]
* [http://www.ecologyandsociety.org/vol12/iss1/art24/main.html રીસાયલન્સ, પાનઆર્ચી એન્ડ વર્લ્ડ સીસ્ટમ્સ એનાલિસિસ] [[ઈકોલોજી એન્ડ સોસાયટી- જીવપર્યાવરણ અને સમાજ|ઈકોલોજી એન્ડ સોસાયટી]] ([[:en:Ecology and Society|Ecology and Society]]) જરનલ દ્વારા
* [http://www.tradewatch.org.au/blog રીથિંકિંગ ગ્લોબલાઈઝેશન બ્લોગ]
* [http://stats.oecd.org/wbos/Index.aspx?DataSetCode=AFA_CALC_IN3 ઓઈસીડી વૈશ્વિકીકરણનું આંકડાશાસ્ત્ર]
* [http://www.sussex.ac.uk/Users/ssfa2/thirdwaveweb.htm વૈશ્વિકીકરણના સિદ્ધાંતો]
 
=== મલ્ટિમીડિયા ===
* [http://archives.cbc.ca/economy_business/business/clip/12844/ સીબીસી આર્કાઈવ્સ] મોસ્કો મેકડોનાલ્ડ્સના પ્રારંભ પર સીબીસી ટેલિવિઝન અહેવાલ આપે છે - પૂર્વ સામ્યવાદી રાષ્ટ્રોમાં પશ્ચિમિ કારોબાર વિસ્તરી રહ્યો હોવાનું ઉદાહરણ.
* [http://www.squeezedthefilm.com સ્ક્વિઝ્ડઃ ધી કોસ્ટ ઓફ ફ્રી ટ્રેડ ઈન ધી એશિયા-પેસિફિક] ૨૦૦૭ [[થાઈલેન્ડ]] ([[:en:Thailand|Thailand]]) અને [[ફિલિપિન્સ]] ([[:en:Philippines|Philippines]])માં વૈશ્વિકીકરણની અસરો અંગે ફિલ્મ.
 
{{Trade}}
{{Supranationalism/World government topics|state=autocollapse}}
{{Link FA|mk}}
{{Link FA|id}}
 
[[શ્રેણી:Globalization|*]]
[[શ્રેણી:Cultural geography]]
[[શ્રેણી:World government]]
 
{{Link FA|id}}
{{Link FA|mk}}
 
[[af:Globalisering]]
[[fa:جهانی‌سازی]]
[[fi:Globalisaatio]]
[[fiu-vro:Üleilmastuminõ]]
[[fr:Mondialisation]]
[[ga:Domhandas]]
૭,૮૮૮

edits