ત્યાગરાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 12 interwiki links, now provided by Wikidata on d:q2044389 (translate me)
File
લીટી ૧:
{{ભાષાંતર}}
[[ચિત્ર:Tyagaraja_1961_stamp_of_India.jpg|thumb]]
'''ત્યાગરાજ''' (Telugu: శ్రీ త్యాగరాజ;Tamil: தியாகராஜ சுவாமிகள் d. 1847) ભક્તિમાર્ગી [[કવિ]] તેમ જ [[કર્ણાટક સંગીત]]ના મહાન [[સંગીત]]જ્ઞ હતા. તેમણે [[સમાજ]] તેમ જ [[સાહિત્ય]]ની સાથે સાથે કલાક્ષેત્રે પણ યોગદાન આપી આ ક્ષેત્રને પણ સમૃદ્ધ કર્યું હતું. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમણે સોથી પણ વધુ ભક્તિ ગીતોની રચના કરી હતી. આ ગીતો ભગવાન [[રામ]]ની સ્તુતિ સ્વરૂપે રચવામાં આવ્યાં હતાં. એમના સર્વશ્રેષ્ઠ ગીત [[પંચરત્ન કૃતિ]] અક્સર ધાર્મિક આયોજનોમાં ગવાય છે.