ધોરાજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ફેરફાર
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2409:4041:E02:41CD:6BD6:E51C:F6A:7866 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૩૮:
 
== ભૂગોળ ==
ધોરાજી [[રાજકોટ]]-[[પોરબંદર]] રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 27 બી ઉપર રાજકોટથી ૮૭ કિમી દૂર આવેલું છે ધોરાજીનું ભૌગોલીક સ્થાન અક્ષાંશ ર૧.૪૦ થી ૭૦.ર૦ રેખાંશ છે. તાલુકાની મુખ્ય નદીમાં [[ભાદર નદી|ભાદર]]નો સમાવેશ થાય છે. તાલુકાનો સરેરાશ વરસાદ રપ થી ૩પ ઈંચ જેટલો છે.
 
ધોરાજી આમ જોતાં મધ્યમાં આવેલું ગણાય ધોરાજી થી જૂનાગઢ 25 કિલોમીટર ધોરાજી થી ઉપલેટા 22થી 25 કિલોમીટર અને ધોરાજી થી જેતપુર 22થી 23 કિલોમીટર અને ધોરાજી થી જામકંડોરણા પણ 22થી 23 કિલોમીટર આશરે થાય છે ધોરાજી નો મુખ્ય દ્વાર સરદાર ચોક કહવાય છે
 
== મહત્વના સ્થળો ==
ધોરાજીમાં ખ્વાજા મોકુમદ્દિન સૈરાનીની દરગાહથી ઓળખાતું પ્રખ્યાત ધાર્મિક સ્થળ આવેલું છે જ્યાં દર વર્ષે સૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ ઉર્ષનો મેળો ભરાય છે. ધોરાજી શિક્ષણ માટે જાણીતું કેન્દ્ર પણ છે.
ધોરાજીમાં ખાસ કરીને પંચનાથ મહાદેવ નું મંદિર આવેલું છે અને ત્યાં પણ શિવરાત્રી ના દિવસે મોટી સંખ્યા માં ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે અને ધોરાજી ની મધ્ય માં ભક્ત શ્રી તેજાબાપા તથા ભક્ત શ્રી રતનાબાપા ની જગ્યા આવેલી છે જે વરસો પુરાણી છે નજીક માં જ જેતપુર રોડ ખાતે શ્રી ઋષિરાજ મહારાજ આશ્રમ હનુમાન વાડી પણ આવેલી છે અને ખાસ કરીને જન્માષ્ટમી ના તેહવાર માં લોક મેળો પણ ભરાય છે અને કેહવામાં આવેછે કે જન્માષ્ટમી ના દિવસે જે સોભાયાત્રા નીકળે છે તે પ્રથમ ધોરાજી ગામ માંથી જ શરૂઆત કરવામાં આવી છે
 
== વાણિજ્ય ==
Line ૪૯ ⟶ ૪૭:
 
ધોરાજીમાં [[કપાસ]], [[મગફળી]], [[તલ]], [[સોયાબીન]], ધાણાં, [[એરંડો]], [[જીરૂ]] વગેરેનું વાવેતર થાય છે.
 
વાત ખાણીપીણી ની
 
ધોરાજી માં તીખા બટેટા .કચોરી.ભજીયા.ગાઠિયા.પાણીપુરી.અને પાવભાજી ની સ્વાદ માં નામના મેળવતું સ્થળ છે
 
== સંદર્ભ ==