ઇતિહાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 42.106.6.83 (talk) દ્વારા કરેલ ફેરફારોને CptViraj દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
→‎હિંદુ ધર્મ અને ઇતિહાસ: પુરાણ, રામાયણ, અને મહાભારતને ઈતિહાસ મનાતો નથી.
લીટી ૨૩:
 
पश्चिम में [[हिरोडोटस]] को प्रथम [[इतिहासकार]] मानते हैं।
 
== હિંદુ ધર્મ અને ઇતિહાસ ==
 
ઈતિહાસ અને પુરાણોમાં વેદના તત્વનું જ વિશેષ વર્ણન થયું છે. આમ હોવાથી વેદના આધારને સમજ્યા વિના ઈતિહાસ અને પુરાણોને સમજી શકાય નહિ અને વેદના અર્થને સમજવા માટે ઈતિહાસ અને પુરાણો ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. તેથી જ ઈતિહાસપુરાણને વેદનું ઉપાંગ કહેવામાં આવે છે. [[મહર્ષિ વાલ્મીકિ]] રચિત વાલ્મીકીય [[રામાયણ]] અને [[ભગવાન વેદવ્યાસ]] રચિત [[મહાભારત]] – આ બે ઈતિહાસના પ્રધાન ગ્રંથો છે. [[હરિવંશ]], [[અધ્યાત્મ રામાયણ]] આદિ ઈતિહાસના બીજા ગ્રંથો પણ છે. આધુનિક ઈતિહાસ જે અર્થમાં ઈતિહાસ છે, તે અર્થમાં આ ગ્રંથોને ઈતિહાસના ગ્રંથો ગણી શકાય નહિ. આધુનિક ઈતિહાસ તથ્યપ્રધાન છે. હિન્દુધર્મના ઈતિહાસગ્રંથો સત્યપ્રધાન છે.
 
* સંદર્ભ:''રીડગુજરાતી.કોમ[http://www.readgujarati.com/sahitya/?p=93] ના સંગ્રહમાંથી''
== વર્ણન ==
==બાહ્ય કડીઓ==