આંગણવાડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
નાનું Minor change ......i add Anganwadi Vacancy Webiste gave latest information
લીટી ૪:
 
[[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમ જ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે.
 
આંગણવાડી ખાલી જગ્યા વિશે તાજેતરની સૂચના : [https://www.anganwadivacancy.com/ https://www.anganwadivacancy.com]
 
== સંદર્ભ ==