આંગણવાડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Minor change ......i add Anganwadi Vacancy Webiste gave latest information
નાનું Shopwoxoi (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૪:
 
[[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમ જ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે.
 
આંગણવાડી ખાલી જગ્યા વિશે તાજેતરની સૂચના : [https://www.anganwadivacancy.com/ https://www.anganwadivacancy.com]
 
== સંદર્ભ ==